________________
શારદા સુવાસ
(૪૩
છે ને નવા ચેાખા શું કરવા છે? ત્યારે કહે છે કે તમારે એ પૂછવાની જરૂર નથી. હું કહું તેમ કરો, મારે ચેાખા છડવા બેસવુ' છે, તમે અત્યારે જ ચાખા લઈ આવે. પતિ તા સરળ ને ભદ્રિક હતા. તેણે ચાખા લાવીને હાજર કર્યાં. ખીજે દિવસે સવારના પ્રહરમાં એના પતિને કહે છે જીએ, આજે દુકાનેથી જમવા માટે વહેલાસર આવી જશે. જમીને થોડીવાર સુઈ જજો. તે વખતે હું ચાખા છડવા બેસીશ, પછી તમે અડધા કલાક સૂઈ ને ઉઠી જજો ને મારી પાસે પાણી માંગો. એને પતિ પૂછે છે આ બધું કરવાનું કારણ શું? એટલે કેસરખા ક્રોધે ભરાઈને કહે છે કે એ કંઇ તમારે પૂછવાની જરૂર નથી. તમને સમજણુ પડે નહિ. તમે તે હું કહું તેમ કરશે ને ? આ બધું હું શા માટે કરુ છુ. તે થડીવારમાં તમને જોવા મળશે. પતિ કહે છે ભલે. પત્નીની આજ્ઞાને આધીન બનેલે પતિ વહેલાસર જમવા માટે આન્યા. જમીને સૂઇ ગયા. ઉનાળાની સખ્ત ગરમીના દ્વિવસેા હતા એટલે તરત ઉંઘ આવી ગઈ.
“નલ કરવા અલના અજમાશ' :– કેસરખાને સાંબેલું અદ્ધર રાખવાના કોડ જાગ્યા હતા. એમણે વિચાર કર્યાં કે કકુએ એક સાંબેલુ અદ્ધર રાખ્યું પણુ હું તે એ સાંબેલા અદ્ધર રાખીશ. એટલે એ તેા એક નહિ પણ એ સાંબેલા લઇને ચાખા છેડવા બેસી ગઇ. હવે પિત તા ઘસઘસાટ ઉંઘી ગયા છે, તેથી તે કેવી રીતે પાણી માંગે ? અડધા કલાકને બદલે કલાક થઇ ગયા પણ પતિ ઉચે નહિ એટલે કેસરખા અધીરા બની ગયા અને સાંબેલાની સાથે મઢેલું લાખંડનું' કહું કાઢીને સીધા એના પતિ ઉપર ઘા કર્યાં, તેથી પતિનું માથું ફૂટી ગયું ને લેાહીની ધાર થઇ ને પતિએ પાણી માંગ્યું એટલે પતિવ્રતા કેસરા સાંબેલું અદ્ધર મૂકીને પતિને પાણી આપવા દોડવા, ત્યાં બંને સાંખેલા તેમના માથા ઉપર પડઘા ને માથું ફૂટી ગયું' ને લેહીની ધાર વહેવા લાગી. (હસાહસ) કૈસરખા તા કકુને ઘેર આવીને કહે છે રાંડ ! તેં તારુ સાંબેલું અદ્ધર રાખ્યું ને મારું માથું ક્ાડાવ્યું ! ખડ્ડાર નીકળ....તને બતાવી દઉં. (હસાહસ) કંકુ કહે છે કેસરખા! આ તા હૃદયના રગ છે, અને સાચી પતિભક્તિના પ્રભાવ છે. આ ખાખતમાં કોઈની નકલ કરી અક્કલના અજમાશ ન કરાય. એ માટે તેા ખરાખર શ્રદ્ધાપૂર્ણાંક કામ કરવુ જોઈ એ તા જ સફળતા મળે.
નૈમકુમારને સ્નાન કરાવી કૌતુક મંગલ કર્યો, અને દિવ્ય વસ્ત્રો પહેશવ્યા, કંઠમાં સાતસેરા, નવસેરા અને અગિયાર સેરા હીરા, માણેક અને મીના હાર પહેરાવ્યા. લગ્ન કરવા જવા માટેના મોંગલ વાજિંત્રા વાગવા લાગ્યા. મોંગલ ગીત ગવાવા લાગ્યા અને નૈમકુમારને વરરાજા તરીકે શણગારવા લાગ્યા. યાદવે પણ કંમતો વસ્ત્રાભૂષશેા પહેરીને તૈયાર થવા લાગ્યા. સારા યાદવકુળમાં અને આખી દ્વારકા નગરીમાં આનને પાર નથી. હેજી જાન કેવી રીતે તૈયાર થશે તે અવસરે કહેવાશે.
ચરિત્ર
જિનસેન અને રામસેન બંને પરણીને આવ્યા. તેમના સ્વાગત થયા,
-