________________
શારદા સુવાસ આ સાથે ઉગ્રસેન રાજાએ બીજે પણ પ્રબંધ કર્યો હતે. તેઓ પોતે જાણતાં હતાં કે કંઈક જાનૈયાઓને ભેજનમાં માંસની જરૂર પડશે. હું આટલું બધું કરીશ પણ એ માટે પ્રબંધ નહિ કરું તે જાનૈયાઓને અસંતોષ થશે, અને મારી વ્યવસ્થામાં ઉણપ લાગશે, એટલે તેમણે વધ કરાવવા માટે હૃષ્ટપુષ્ટ પશુ-પક્ષીઓને માણસે દ્વારા પૈસા આપીને વનમથી મંગાવ્યા અને એક વિશાળ વાડામાં પૂરાવ્યા ને તેમને ખવડાવી પીવડાવીને હૃષ્ટપુષ્ટ કરાવવા લાગ્યા. તે પશુપક્ષીઓને જે માર્ગેથી જાન તેરણકાર પર આવવાની હતી તે માર્ગે ઉગ્રસેન રાજાના મહેલથી છેડે દૂર માર્ગના કિનારા પર એક વાડામાં પૂર્યા હતા. આ પ્રમાણે લગ્નની કુલ તૈયારી થઈ ગઈ હતી. જાન પણ સમયસર મથુરા નગરીની બહાર બગીચામાં આવી ગઈ એટલે ઉગ્રસેન રાજાના માણસે દેડતા વધામણું લઈને આવ્યા કે જાન આવી ગઈ છે. સૌને જાન ક્યારે આવશે તેની અધીરાઈ હતી, તે જાન આવી ગઈ એટલે નગરજને તે ટળે ને ટેળ જાન જોવા માટે ઉમટયા. હવે ઉગ્રસેન રાજા જાનનું સામૈયું કેવી રીતે કરશે તે ભાવ અવસરે.
ચરિત્ર” – જિનસેન રાણીએ એક ચિત્તે પાર્શ્વનાથ પ્રભુનું સ્મરણ કર્યું. એને પિકાર શાસનરક્ષક દેવેએ સાંભળે ને જિનસેનકુમારના શરીરમાંથી ઝેર કેણ જાણે કયાં અલોપ થઈ ગયું. રત્નાવતીને આ વાતની ખબર પડી એટલે એનું મુખ તે કાળું ધબ થઈ ગયું. એને આનંદ ઉડી ગયે. એને ડર લાગે કે કુંવર કેઈને આ વાત કહી દેશે તે મારું શું થશે? આ તરફ કુમારને પૂછતાં મહારાજાને ખબર પડી કે રનવતીએ કુમારને માટે લાડવે મેકલાવ્યું હતું તે ખાધા પછી જ ઝેર ચડ્યું છે. એટલે રાજાને ખાત્રી થઈ ગઈ કે નકકી રનવતીએ જિનસેનકુમારને લાડવામાં ઝેર આપ્યું છે. બાકી એને જિનસેન ઉપર કયાં પ્રેમ વહી જાય છે કે લાડવા મોકલે. આ તે બધે કૃત્રિમ પ્રેમ બતાવે છે. આથી રાજાને રનવતી ઉપર ખૂબ ક્રોધ ચઢ. બસ, હવે એ દુષ્ટ રનવતો મારા મહેલમાં ન જોઈએ.
રાજા ઐસા હુકમ સુનાવે, રત્નાવતી મહલમેં ન રહને પાવે,
ઉસ દુષ્ટને અત્યાચાર કરના, ચાહે વહાં વહ જાવે,
માણસ બીજાને કષ્ટ આપતા વિચાર નથી કરતે કે હું આ શું કરું છું પણ પિતાને કષ્ટ પડે ત્યારે અનુભવે ખબર પડે છે. રત્નાવતીએ જિનસેનને મહેલમાંથી બહાર કઢાવી હતી. તે વખતે એણે વિચાર ન કર્યો કે હું આ પવિત્ર જિનસેના રાણીને દુઃખમાં ધકેલી રહી છું, એણે ખાડો ખેદ હતો તે હવે પડવાનો વખત આવ્યું. રાજાએ માણસને હુકમ કર્યો કે રત્નપતીને અત્યારે ને અત્યારે મહેલમાંથી કાઢી મૂકે. હવે મારે એનું મોટું જેવું નથી. એને જંગલમાં રહેવું હોય તે જંગલમાં રહે ને પિયર જવું હોય તે