________________
!
ટંક
શારદા સુવાસ
પરપરા બંધ કરવા ઈચ્છે છે, પણ જો આપણે ભેગ ન ચડાવીએ તેા માતાજી આપણા ઉપર કાપે ને આપણે બધા સાફ થઈ જઈએ, તેથી ગરાસીયાએએ ગુસ્સે થઇને કહ્યું ખાવાજી! તમારે આ માખતમાં માથું મારવું નિß. અમે તે અમારી પર’પરા મુજબ પાડાના વધ કરવાના જ. ચાલ્યા જાએ અડ્ડી'થી. બાવાજીએ નીડરપણે કહ્યુ કે હું તે એમ માનું છું કે એકલમાતાને પ્રસન્ન કરવા સાચા ઉપાય અહિંંસા છે. માતા પોતાના બાલુડાના લેહીથી કદી ૨જી થતી નથી. આપણે એકલમાના બાલુડા છીએ તે આ પશુ-પક્ષી એના બાલુડા નથી ? એ પાડે શું માતાજીની પ્રજા નહિ ?
આ સાંભળીને ગરાસીયાએ તે વધુ ખળભળી ઊઠયા ને કહ્યું ખાવા તું જે કરતા હાય તે કર ને અમે કરીએ છીએ તે અમે કરીશું. એમ કહીને બાવાજીને ધકકો મારીને કાઢી મૂકયા. બીજે દિવસે શરદપૂનમનુ' પ્રભાત પ્રગટ્યું. માતાજીના મંદિરે મેદ્રની જામવા લાગી. આ બાજુ પેલા ગરાસીયાએ લિ આપવાના પાડાને શણગારી મદિર જવાની તૈયારી કરવા લાગ્યા. પાડાને લઇ જવા માટે થાળી વગાડી, એટલે બધા ગરાસીયા ભેગા થયા. આગેવાન ગરાસીયા પાડાને બાંધ્યા હતા ત્યાં લેવા ગયા તેા પાડા ગુમ થઈ ગયા. પાડો કેણુ ચારી ગયું ? ગરાસીયા તા ધારીયા લઇને પાડાના ચારને શોધવા નીકળ્યા પણ કયાંય એમના પાડા મળ્યા નહિ. બધાના મનમાં થયું કે પેલા ખાવા ચારી ગયા હશે, ચાલે ત્યાં. આ તે બધા ધારીયા ને લાકડીએ લઈને ઉપડયા ખાવાના મઠમાં. પણ ખાવા ત્યાં ન હતા એટલે માતાજીના મંદિરમાં આવ્યા ને જોયું તે માતાજીની સામે એકચિત્તે હાથ જોડીને અડગ ઉભેલા બાવાજીને જોયા, તેથી કહેવા લાગ્યા કે આ તેા માતાજીના પાડાની ચેરી કરીને પાછો શાહુકાર બનીને હવે બગલાની જેમ ધ્યાન ધરવા .ઉભા છે, એક ધારીયાના ઘાએ એને પૂરો કરે. પણ બાવાજી તે પથ્થરની પ્રતિમાની જેમ ઉભા રહ્યા. એમના મુખ ઉપર મચ્છુના ડર ન હતા. આંખો બંધ હતી તે શરીરમાં ધ્રુજારી પણ ન હતી. એટલે ગરાસીયાએના મનમાં થયું. કે આના શરીરમાં માતાજીએ પ્રવેશ તા નહિ કર્યું હાય ને ! ભાગે અહીથી. નડુિતર આપણુ સેા વર્ષ પૂરા થઈ જશે. ગરાસીયા ઢાડવા ગયા પણ ઢેડી શકતા નથી. બધા ત્યાં ને ત્યાં સ્થંભી ગયા, અને શસ્રો પડી ગયા. સિહણુની જેમ ગ ના કરતા ગરાસીયા હવે સસલા જેવા બનીને ખાવાજીની માફી માંગીને કહેવા લાગ્યા કે ખાવાજી ! અમને માફ કરો. અમારા ઉપર દયા કરો. આ સમયે આંખ ખાલી દરેકના ઉપર કરૂગ્રુનું અમી છાંટતા ખાવાજી માલ્યા કે માફી તે માતાજી પાસે માંગેા. હું શું આપવાના હતા ? પણ મને એટલા કાલ આપેા કે હવે અમે પાડાના વધ નહિં કરીએ, અને આટલા વખત સુધી હત્યા કરી તેની માફી માંગેા. ત્યાં ગરાસીયાએએ માફી માંગીને વચન આપ્યું કે હવે અમે કદી પાનેા ભાગ નિર્ડ આપીએ. ત્યારથી ત્યાં ડિંસા બંધ થઈ ને અહિંસાનું સામ્રાજ્ય સ્થપાયું. અહિંસાના નાદ ત્યાં ગુંજી ઉઠયા ને