________________
હિ૭૨
શારદા સુવાસ પક્ષના માણસે પરસ્પર મળ્યા અને એકબીજાની પ્રશંસા કરતા આનંદ પ્રગટ કરવા લાગ્યા. મહારાજા ઉગ્રસેન પોતાના વેવાઈ સમુદ્રવિજય રાજા આદિ દશ ભાઈઓને તથા કૃષ્ણજી, બલભદ્રજી વિગેરેને મળ્યા અને કહેવા લાગ્યા કે મારા અહેભાગ્ય છે કે આપ જેવા મોટા મહારાજાઓ - અહીં પધાર્યા. આ રીતે પિતાને અહેભાગ્ય માનતા તેમની પ્રશંસા કરવા લાગ્યા અને તેમને મહાન ઉપકાર માનવા લાગ્યા. આ પ્રમાણે પરસ્પર બંને પક્ષના મિલનનું દશ્ય પણ થોડી વાર દર્શનીય બની ગયું. બધાને મળ્યા પછી ઉગ્રસેન રાજાએ જાનને લઈને મથુરા નગરીમાં પ્રવેશ કર્યો.
આટલી મોટી વિશાળ જાને મથુરામાં પ્રવેશ કર્યો ત્યારે ધરતીને ધ્રુજાવે અને ગગનને ભેદી નાંખે એવા જોરશોરથી વાજા વાગી રહ્યા છે. માણસને કઈ પાર નથી મથુરા નગરીને પ્રજાજને અગાશીમાં ચઢયા. જાન ગમે તેટલી મટી ને સુંદર જોડી હેય પણ સૌ પહેલાં તે વરરાજાને જ જુવે ને? સૌની દૃષ્ટિ પહેલાં નેમકુમાર ઉપર જાય છે વરરાજાના વેશમાં વરણાગી બનીને આવેલા નેમકુમારને જોઈને સૌના હૈયા હરખાય છે કે અહો ! શું નેમકુમારનું રૂપ છે ! આપણા રાજુલ બહેની અને આ કેમકુમારની જોડી તે દેવલેટના ઈન્દ્ર અને ઇન્દ્રાણીને શરમાવે તેવી શેભી ઉઠશે. રાજુલબહેની ઘણાં ભાગ્યશાળી છે. આમ કઈ રાજુલના ભાગ્યની પ્રશંસા કરે છે, તે કઈ કહે છે કે કેમકુમાર પણ ભાગ્યશાળી ખરા ને કે આવી રાજુલ જેવી એમને પત્ની મળી ! આ રીતે પ્રજાજને બંનેના ભાગ્યની પ્રશંસા કરે છે અને જાનને ઠાઠમાઠ જોઈને મથુરા નગરીની પ્રજા આશ્ચર્યમુગ્ધ બની જાય છે કે શું યાદવકુળની જાન છે ! જાન તે રૂમઝુમ કરતી મથુરા નગરીના મુખ્ય મુખ્ય માર્ગે થઈને આગળ વધતી જાય છે. આ રીતે જાન ચાલતી ચાલતી તેરણદ્વાર તરફ ચાલી આવતી હતી. ચાલતા ચાલતા જાન ઉગ્રસેન રાજાના મહેલેથી દૂરથી દેખી શકાય તે સ્થળે આવી પહોંચી.
તેમને જોવા રાજુલને વિનંતી કરતી સખીઓ” – ઉગ્રસેન રાજાના મહેલની સ્ત્રીઓ મહેલન ગેખમાં ઉભી રહીને જાનને જોવા લાગી. રાજેમતીની સખીઓ પણ જાનને જેવા લાગી. વરરાજા અને જાનના ઠાઠમાઠ જેઈને સખીઓ રાજેમતીને કહે છે કે સખી ! જે તે ખરી ! કેવા સુંદર નેમકુમાર છે ! ને સુંદર જાન જોડીને આવ્યા છે ! નીચું જોઈને શું બેસી રહી છે? ઉઠ, ઉભી થા, પણ રાજેમતી શરમાય છે. એ જમાનામાં લજજા ખૂબ હતી. રાજેમતીએ નેમકુમારને જોયા નથી ને નમકુમારે રાજમતીને જોઈ નથી. કેમકુમાર તે વૈરાગી છે એટલે એમને રાજીવને જોવાની અધીરાઈ નથી પણ રાહુલને તે અધીરાઈ હિતી પણ શરમ આવે છે કે હું જેવા ઉભી રહું ને પિતાજી આદિ કઈ વડીલ જોઈ જાય તે? એ જમાનામાં વડીલે હોય ત્યારે પતિ-પત્ની એકબીજા સામે દૃષ્ટિ પણ કરતા ન હતા. તેમજ દીકરી સાસરે જાય ત્યારે ખૂબ રડતી હતી, કારણ કે એ પક્ષની તે તદ્દન અપરિચિત