________________
શાશ્ત્રા સુવાસ
પ
બેભાન થઈને પડચા એટલે દાસ દાસીએ કાઈ શીતળ પાણી છાંટવા લાગી તે કાઈ પ'ખાથી હવા નાંખવા લાગ્યા. ઘણાં ઉપચારા કર્યાં ત્યારે મહારાજા ભાનમાં આવ્યા, એટલે કહે છે કે હું મહારાણીજી ! આપણાં લાડીલાને આ શું થઈ ગયુ? અરેરે....આપણું કિસ્મત ફૂટી ગયુ. એટા જિનસેન ! તુ... જો તે ખરા કે આ કાણુ આવ્યું છે ? મારા સામું તે જો. આમ મૌન થઈને કેમ સૂઈ રહ્યો છે ? હું તને એક વખત કહું કે બેટા જિનસેન ! ત્યાં તે તુ છ પિતાજી ! એમ કહીને દાડતા મારી પાસે આવતા ને આજે આટલું મેલાવુ છું તે પણ તું કેમ જાગતા નથી ? ને મને જવામ પણ આપતા નથી. તે શું તને મારાથી કંઈ દુ:ખ થયું છે તે રિસાઈ ગયા છે ? દીકરા ! એક વાર તા મારા સામુ જો ને મને જવામ આપ.
અરેરે....દીકરા ! તું મારા કુળમાં સૂર્ય સમાન તેજસ્વી ને ગુણુવાન છે. તેં આ શુ યુ"? મને એક વાર તેા કઈક જવાબ આપ કે જેથી મને હિંમત આવે. પિતાજી આટલું અધુ ખેલાવે ને તારા જેવા વનયવંત દીકરો આમ મૌન પાડ્યા રહે તે શું તને શાલે છે? તું આમ સૂઈ રહે તેવા નથી. મને તેા લાગે છે કે તારી આરમાન માતા રત્નવતીને તારા ઉપર ઘણા દ્વેષ છે એટલે તેણે તને ઝેર આપ્યું લાગે છે, જિનસેના કહે છે સ્વામીનાથ ! રત્નવતી તે અહી' આવી નથી. એ ઝેર કર્યાંથી આપે ? નજરે જોયા વિના ફાઇના ઉપર ખાટુ આળ ચઢાવવુ. તે મહાન પાપ છે. ચાહે કેાઈ એ ઝેર આપ્યું અગર કોઈ ઝેરી જીવજંતુ કરડયુ છે, શું બન્યું તે સમજાતું નથી. આપણા લાલને ગમે તેવું ઝેર ચઢયું છે પણ મારુ મન કહે છે એ મરી ગયા નથી. જીવતા જ છે. રાજા કહે તે આપણે ઝેર ઉતારનારને ખેલાવીએ. જિનસેના રાણીને જૈન ધમ પ્રત્યે અત્યંત શ્રદ્ધા હતી એટલે કહે છે નાથ ! કાઈ ઝેર ઉતારનારને ખેલાવવા નથી. મને મારા ભગવાન ઉપર શ્રદ્ધા છે. એ જરૂર આપણાં કુમારનું ઝેર ઉતારી નાંખશે. આમ કહી જિનસેના રાણી કુમારની સામે પદ્માસન લગાવીને એક ચિત્ત કરીને ધ્યાનમાં બેસી ગઈ.
પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરતી રાણી :- હૈ વામાદેવીના નંદ ! અશ્વસેન રાજાના કુલદીપક પાર્શ્વનાથ ભગવાન ! આપ તા મહાન દયાળુ છે, કરૂણાના સાગર છે, આપના જગતમાં મહાન પ્રભાવ છે. તે આપ મારા લાડીલા પુત્રને બચાવવા મારી વહારે આવે. આપની કૃપાથી દુઃખીએના દુઃખ ટળ્યા છે. આપે લાકડામાં ખળતા નાગ નાગણીને ખચાવ્યા છે ને કમઠને ખૂજીવ્યે છે. આપના જેવા સમર્થ સ્વામીની જે ભક્ત નિશદ્દિન ભક્તિ કરતા હાય તેને કદી દુઃખ આવતું નથી, અને કદાચ કદયે દુઃખ આવી જાય તે આપના નામસ્મરણ માત્રથી દુઃખ દૂર થઈ જાય છે. તેને ઘેર આનંદ મંગલ વર્તાય છે. તા હૈ કરૂણાસિ...! મારી વહારે આવા ને મારા જીવનના આધાર એવા મારા જિનસેન કુમારને ઝેર ઉતારા. આ રીતે જિનસેના રાણી પાર્શ્વનાથ પ્રભુને પ્રાથ'ના કરે છે. હવે શુ મનશે તે અવસરે,
*