________________
૨૫૯
શારા સુવાસ શકે ખરો? બીરબલે કહ્યું સાહેબ ! આમ તે કઈ ઉભું રહી શકે નહિ પણ જે પૈસા મળતા હોય તે ઉભે રહી શકે. તેમાં પણ બ્રાહ્મણ ખૂબ લેભી હોય છે. એ તે જરૂર ઉભું રહે. બાદશાહે કહ્યું ખાત્રી કર્યા વિના કેવી રીતે ખબર પડે? તે બીરબલે કહ્યું ખાત્રી કરવી છે, તે ઢઢેરો પીટા. બાદશાહે શહેરમાં ઢરે પીટાબે કે જે કઈ આ તળાવના પાણીમાં આખી રાત ઉભું રહેશે તેને બાદશાહ તરફથી રૂ. પાંચ હજાર ઈનામ આપવામાં આવશે.
ઢઢરે સાંભળી સખ્ત ઠંડી હવાથી કેઈ તૈયાર ન થયું. એક ગરીબ બ્રાહ્મણ તૈયાર થયા. રાજા કહે છે કે કમ્મર સમા પાણીમાં ઉભું રહેવાનું. ભલે સાહેબ. રાજમહેલ સામે તળાવ હતું. કમ્મર સમા પાણીમાં મેતને ભેટે તેવી ઠંડીમાં લેભને મા ઉભો રહ્યો. પહેરેગીર વિચાર કરે છે કે તે ઉભે છે ને? તે જોવા માટે બહાર નીકળીએ તે પણ મરી જવાય છે તે આ કેમ જીવશે? આવી ઠંડીમાં બ્રાહ્મણે પાણીમાં ઉભા રહીને આખી રાત વીતાવી. સવારે પહેરેગીરોએ એને અકબર બાદશાહ પાસે હાજર કર્યો. પહેરેગીરેને પૂછયું આ માણસ આખી રાત પાણીમાં ઉભો રહ્યો હતે? હા, સાહેબ બરાબર ઉભે રહ્યો હતો. બાદશાહે બ્રાહ્મણને પૂછયું ભાઈ! તમે કોના આધારે આખી રાત પાણીમાં વિતાવી શક્યા?
આ બ્રાહ્મણ બિચારો ભળે હો. એણે કહ્યું સાહેબ ! આપના મહેલમાં દીવે બળતું હતું. તેના સહારાથી હું આખી રાત તળાવના ઠંડા હીમ જેવા પાણીમાં વિતાવી શ. બાદશાહે કહ્યું–કીક! ત્યારે તમને દીવાની ગરમીથી ઠંડી નહિ લાગી હોય, માટે તમને પાંચ હજાર રૂપિયા નહિ મળે. આ સાંભળીને બિચારા બુઢા બ્રાહ્મણના હેલકેશ ઉડી ગયા. તેણે કહ્યું સાહેબ ! ક્યાં દી ને કયાં હું! આટલે બધે દુર દીવાની ગરમી કયાંથી લાગે? સાહેબ! મારા સામું તે જુઓ. બાદશાહે કહ્યું, તમને દીવાની ગરમી મળી તેથી આવી ઠંડીમાં ટકી શક્યા. બાકી કેઈની તાકાત નથી કે આવી થીજી જવાય એવી ઠંડીમાં ઉભા રહી શકે. દીવાની ગરમી ગ્રડણ કરવાની મારી શરત ન હતી, માટે ચાલ્યા જાઓ. બિચારો બ્રાહ્મણ તે નિરાશ થઈને લથડતા પગે આંખમાંથી આંસુ સારતે બાદશાડ પાસેથી ચાલે છે, એને રસ્તામાં બીરબલ સામે મળે. બ્રાહ્મણને રડવાનું કારણ પૂછ્યું એટલે બાદશાહે પિતાને કરેલા અન્યાયની વાત કરી. બીરબલે તેને દિલાસે આપતા કહ્યું-ભૂદેવ ! ચિંતા ન કરશો. થડા દિવસ ધીરજ ખમે. લાગ આવશે ત્યારે હું તમને તમારું ઈનામ અપાવીશ.
બીરબલ લાગ શોધવા લાગે. મહિઃ બે મહિના થયા હશે ત્યારે બાદશાહને કઈ દુમન રાજા સાથે લડાઈ કરવા જવાનું થયું એટલે બાદશાહે બીરબલને કહ્યું, બીરબલ! તારે મારી સાથે આવવું પડશે. તારા વિના મને ગમે નહિ માટે જલદી તૈયારી કરે. બીરબલે કહ્યું જહાંપનાહ! હું ખીચડી પકાવીને ખાઈ લઉં, પછી તરત તૈયાર થઈને