________________
શારદા સુવાસ
૪૧
સામગ્રી મળવા છતાં આગળ વધી શકયા નથી. શ્રદ્ધા એ તે દિવ્ય સંજીવની છે. શ્રદ્ધાનું ઔષધ માદાને તાજગી આપે છે. શ્રદ્ધાથી આત્મવિશ્વાસ ખીલે છે. આ શ્રદ્ધા રૂપી દીપકના સહારે આપણે સહુ પ્રગતિ સાધી શકીશું, પશુ શ્રદ્ધા વિના કરણી કરવાથી આગળ વધી શકાશે નહિ. તમે અહી વ્યાખ્યાન સાંભળવા માટે આવીને બેઠા છે પણ “ મન મથુરામાં ને દિલ દિલ્હીમાં ” હાય. આ રીતે વ્યાખ્યાન વાણી વર્ષો સુધી સાંભળ્યા જ કરે તે 'તરના એરડામાં અડ્ડો જમાવીને બેઠેલા અજ્ઞાન રૂપી અંધકારને ઉલેચી શકાય ખરા ? “ના”, તા તમે એક ચિત્તે સાંભળે. અહીં એક વાત યાદ આવે છે,
એક મેટા શહેરમાં ઘણાં શ્રાવકોના ઘર હતા. શ્રાવકો ખૂબ ભક્તિભાવવાળા હતાં. એટલે અવારનવાર સાધુ સાધ્વીજીઓનુ આગમન થતુ' ને ભાવિકજના તેમની વ્યાખ્યાન વાણીના લાભ લેવા માટે આવતા. આ ગામમાં એક કેસરમા રહેતા હતા. ગામમાં સાધુ સાધ્વીની હાજરી હાય કે ન હાય પણ કેસરાની ઉપાશ્રયમાં અચૂક હાજરી હાય જ. એમને વ્યાખ્યાન સાંભળવાના કેડ ઘણાં, પણ કેવા ? “ મન માળવામાં ને કાયા કાશીમાં ” એ રીતે તે દરરેાજ વ્યાખ્યાન સાંભળતા હતા. મહારાજ વ્યાખ્યાન આપે ત્યારે કેસરમા જગતને જીવે. ઉપાશ્રયમાં કાણુ આવ્યું ને કાણુ ગયું ? કેણે શું પહેયુ`' છે, કયારે આવ્યા ને કયારે ગયા તેની બધી જ ખખર રાખે, નામ તેા મઝાનું કૈસરખા હતું પણ કેસર જેવા ગુણ ન હતા. આ કેસરખા વર્ષો સુધી વ્યાખ્યાન સાંભળે તે પશુ કલ્યાણ કયાંથી થાય ?
ઃઃ
“ કકુભાઈની પવિત્રતા ” : આ કેસરબાની પાડાશમાં એક કંકુ નામે સેાનારણુ ખાઈ રહેતી હતી. એને ઘેર આ કેસરખા ઘણી વાર બેસવા જતાં ને એને કહેતા કકુ! તુ' કોઈક દિવસ તે અમારા ઉપાશ્રયે આવ, અને અમારા ગુરૂનુ વ્યાખ્યાન તા સાંભળ, એક દિવસ તુ આવીશ એટલે તને તેા એમ જ થશે કે જાણે ગુરૂદેવની અમૃત વાણી સાંભળ્યા જ કરુ.. કકુએ કહ્યું કેસરખા! શું કરુ? મને ટાઈમ મળી જ નથી. ખીજુ` તમારા ધર્મોના નિયમ જાણું નડુ એટલે મનમાં સકેચ થાય છે. કેસરમાએ કહ્યુ -મહેન ! અમારા ધમાં સ ંકોચ થાય તેવું કંઈ નથી. તું ખુશીથી આવજે. એક દિવસ કંકુના મનમાં વિચાર થયા કે કેસરખા મને રાજ કડે છે તે આજે જા. એમ વિચાર કરીને કંકુબહેન કેસરમાની સાથે વ્યાખ્યાનમાં આવ્યા એ વખતે મહારાજ સીતાજીની રામ પ્રત્યે કેવી પતિભક્તિ હતી, લેાકેાની નિં ́દ્યા સાંભળીને રામચદ્રજીએ સીતાજીને ગભવતા હતા ને વનવાસ મેકલી દીધા, છતાં સીતાજીએ એવા વિચાર ન કર્યું કે મારા પતિએ મને પૂછ્યું' નહિ ને પ્રજાની પરવા કરીને મેકલી દીધી ! સ્હેજ પણ પતિને દોષ ન જોયા. એવી સીતાજીની પતિભક્તિ હતી. આ વાત સાંભળીને કકુબહેનનું હૃદય પીગળી ગયુ અને ત્યાં જ તેણે સંકલ્પ કર્યો કે મારે આજથી પતિને પરમેશ્વર તુલ્ય સમજીને તેમની શા. સુ. ૪૧