________________
૪૦
सव्वासहीहिं हविओ, कयकोग्य मंगले । । दिव्वजुयल परिहिओ, आभरणेहिं विभूसिओ ||९||
શારદા સુવાસ
તૈમકુમારને જયા, વિજયા, ઋદ્ધિ, વૃદ્ધિ ઈત્યાદિ નામવાળી પ્રસિદ્ધ ઔષધિ દ્વારા સ્નાન કરાવવામાં આવ્યું. તેમના માથા સાથે સાંબેલાનો સ્પર્શી કરાવવા રૂપ કૌતુક અને દૂધ, દહીં, ચેખા આદિ રૂપ માંગલિક પદાર્થાથી આવારણા રૂપ મંગલ કાય કરવામાં આવ્યું. તેમને બે પ્રશસ્ત દિવ્ય વસ્ત્રો પહેરાવવામાં આવ્યા. તેમજ મુકુટ, કુંડળ આદિ આભૂષણેાથી તેમને સુશેાભિત કરવામાં આવ્યા, પછી કૃષ્ણવાસુદેવની પટ્ટરાણીઓએ નૈમકુમારને સાનાના રત્નજડિત ખાજેઠ ઉપર બેસાડયા ને ગીતા ગાતા ગાતા પીઠી ચાળી. પીઠી ચાળીને પાણીમાં અનેક પ્રકારની ઔષધિઓ અને અત્તર વિગેરે સુગંધી પદાર્થોં નાંખીને સુગ ંધિત પાણી તૈયાર કરાવ્યું. તે પાણી કુંભમાં ભર્યું. તેમાં ૧૦૮ કુંભ સેનાના, ૧૦૮ ચાંદીના, ૧૦૮ સેનામાં રન-જડેલા, ૧૦૮ રૂપાના, ૧૦૮ સેાનાચાંદીના, ૧૦૮ માટીના, આ રીતે એકબીજામાં મિકસ કરીને ૧૦૮ જાતિના ૧૦૮ કુંભમાં તેમકુમારને સ્નાન કરાવવા માટે ખાસ તૈયાર કરેલું પાણી ભર્યું, અને એટલા બધા પાણીથી તેમકુમારને ચાળી ચાળીને સ્નાન કરાવવા લાગ્યા. પછી તેમની ભાભીએએ આંખમાં અંજન આંજયુ ઢાઈની નજર ન લાગે તે માટે મેશનુ ટપકું કર્યું. આ રીતે મધુ કૌતુક મંગલ કર્યુ. આ બધું કૌતુક જોઈને નેમકુમાર વિચારવા લાગ્યા કે આ જગતમાં કેવા કેવા વ્યવહારા ભરેલા છે. અનાદિ કાળથી જગત પેાતાના સ્વરૂપને ભૂલીને ખાદ્ય વ્યવહારમાં પડ્યો છે. ધમ પણ એક વ્યવહાર દૃષ્ટિથી કરે છે. એમના આત્માનું કલ્યાણ કયારે થશે ?
મ'એ ! અનાદિકાળથી જીવની આવી જ દશા છે. એના સંસાર વ્યવહાર પહેલા ને ધમ પછી માને છે. ધમને પહેલુ સ્થાન આપવાનુ છે તેનું સ્થાન આજે પાછળ રાખ્યુ છે. એ પણ સાચા દિલથી સમજણપૂર્વકના ધર્મ થય તે સારી વાત છે પણ આજે તે ધમ બાહ્ય દેખાવથી શ્રદ્ધા વિના થાય છે. જ્ઞાનીઓ કહે છે થાડુ' કરા પણુ શ્રદ્ધાપૂર્વક કરો. જેમ પેટ્રોલ વિના મેાટર ચાલતી નથી, કેોલસા કે ડીઝલ વિના ગાડી આગળ વધી શકતી નથી, નાનકડા દીવા પણ તેલ વિના જલતા નથી, ઉંચે ઉડતા વિમાનાને પણ કંઈ ને કંઈ મળતણુ જોઈએ છે તે જ આગળ વધી શકે છે તેમ આપણા જીવનરથને પણ પ્રગતિના પંથે આગળ ધપવા માટે શ્રદ્ધાના પ્રેરક બળની જરૂર છે. શ્રદ્ધા વિના એક પગલું પણ આગળ વધવુ' અત્યંત દુષ્કર બની જાય છે. સમગ્ર કાર્ય માં શ્રદ્ધાનું મળ સહાયક બને છે. જીવનમાં ભાંગી પડેલાને બેઠા કરનાર હાય તા પણ શ્રદ્ધા છે.
પ્રગતિના એવરેસ્ટ સર કરવામાં પણ શ્રદ્ધા કામ કરે છે. શ્રદ્ધાથી મળ, સ્થિરતા, એકાળતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. શ્રદ્ધા વિનાના ઘણાં જીવા આગળ વધવાની ખધી