________________
*
૩૪
8
:::
શારદા સુવાસ
જે કઈ કરી છે તે મારુ હિત જોઇને જ કરી છે, એમાં મારે લાંખે। વિચાર કરવાના શું હાય ! આવા મહાન પુરૂષ જે ભાવમાં તીથ કર બનવાના છે તે સૌંસારમાં અનાસક્ત ભાવથી રહે છે. એમની સાથે મારા લગ્ન થશે તે હું પણ ઉચ્ચ આદર્શ મય જીવન જીવી મારા મનના મનેરથ પરિપૂર્ણ કરીશ. તે કૃષ્ણ મહારાજાની માંગણી આપની મારફત સ્વીકારી લેવામાં મારું કલ્યાણુ ઇચ્છું છું. રાજેમતીની મજુરી મળવાથી તેની માતાને ખૂબ આનંદ થયા અને તેને આશીર્વાદ આપીને ઉગ્રસેન મહારાજા પાસે આવીને રાજેમતી આ શુભ કાર્યોંમાં સંમત છે તેવા શુભ સમાચાર આપ્યા તેથી ઉગ્રસેન મહારાજાને ખૂબ આનંદ થયા. ઉગ્રસેન રાજા કૃષ્ણ મહારાજા પાસે આવ્યા ને બે હાથ જોડીને કહ્યુ', દ્વારકાધીશ ! આપની માંગણી બાબતમાં મેં સૌની સંમતિ જાણી લીધી છે તે સૌએ સહુ સમતિ આપી છે, માટે હું આપની માંગણીના સ્વીકાર કરુ છું પણ મેં જાન લઇને આવવાની વિનતી કરી છે તે ભૂલતા નહિ. કૃષ્ણુજીએ કહ્યુ અરે! એ કેમ ભુલુ...? હું જે ખાખતના સ્વીકાર કરી ચૂકયા છું તેને કદી ભૂલીશ નહિ, પણ તમે મારી માંગણીના સ્વીકાર કર્યાં તેથી હું આપના આભાર માનુ છુ. ઉગ્રસેન રાજાએ કહ્યુ એ તે આપની મહાનતા છે, બાકી આપને મારી આભાર માનવાના હાય નહી..
કૃષ્ણ મહારાજાએ કહ્યુ. ખધુ નક્કી થઇ ગયું.. ખૂબ ખાનંદ મંગલ વર્તાય છે પણ લગ્ન ખાખતમાં અમારે શુ કરવુ? તેમકુમારને પણવાની ઇચ્છા થાય ત્યારે અમારે જાન લઈને આવવુ કે એક દિવસ નક્કી કરીને તે દિવસે આવવુ' ? ઉગ્રસેન રાજાએ કહ્યું મહારાજા! લગ્ન માટે તા એક શુભ દિવસ નક્કી જ કરવા જોઈએ અને તે દિવસે જાન આવે તે જ સારુ કહેવાય. દિવસ નક્કી કર્યાં વિના બધી સગવડ પણ કેવી રીતે કરી શકાય ? કૃષ્ણજીએ કહ્યું તેા આપણે હવે લગ્નના દિવસ પણ નક્કી કરી લઇએ. આ જીમકાય માં વિલંબ કરવા ઠીક નથી, કારણ કે પોતે સમજે છે કે નેમકુમારને માંડ માંડ મનાવ્યા છે. તેમાં જો વિલ ંબ થાય નૈમકુમારનું મન ફરી જાય તેા શુ કરવુ ? ઉગ્રસેન રાજાએ તરત જ જ્યાતિષીઓને ખેલાવ્યા. મેટા માટજ્યાતિષીએ હુ ભેર ટીપણાં લઈને ઉગ્રસેન રાજાના દરખારમાં આવ્યા. મકુમાર અને રાજેમતીના લગ્નનુ વહેલામાં વહેલું જે મુડ઼ત આવે તે જુઓ. જ્યાતિષીએ બધું જોઇને કહ્યું રાજન્ ! હમણાં તેા વર્ષાકાળ ચાલે છે. શરઢઋતુની આખરે અને શીતના પ્રારભમાં લગ્નની તિથિએ આવે છે. આ સાંભળીને કૃષ્ણુ મહારાજાએ કહ્યું કે એ દિવસેાને તા ઘણી વાર છે. કઈ તિથિ નજીકની સારી આવે તે ખરાખર જુએ.
ઉગ્રસેન રાજા અને કૃષ્ણવાસુદેવે આ પ્રમાણે કહ્યું એટલે જ્યેતિષીએએ તેમકુમાર અને રાજેમતીના લગ્ન માટે શ્રાવણ સુદ છઠ્ઠના દિવસ આપ્યા. આ દિવસ ઉગ્રસેન રાજા અને કૃષ્ણવાસુદેવ આદિ સર્વેએ માન્ય કર્યાં. લગ્નના દિવસ નક્કી થયા. ખધાને ખૂબ આનંદ થયા. જ્યોતિષી એને ખૂબ ધન આપીને તેમને સત્કાર કરીને વિદાય કર્યાં. ઉગ્રસેન રાજાએ