________________
૬૩૩
શારદા સુવાસ
કૃષ્ણજીની માંગણીનો સ્વીકાર કરવામાં સૌએ સહુ સ'મતિ આપી એટલે ઉગ્રસેન રાજાએ કહ્યું આપણે બધા એકમત થયા ને મેં જાન જોડીને આવવાની કૃષ્ણજી પાસે વિનંતી કરી. તેનો પણ તેમણે સહર્ષ સ્વીકાર કર્યાં છે. હવે આ બધાનો મુખ્ય આધાર રાજેમતી ઉપર છે. એની સંમતિ લેવાની બાકી રહે છે. હવે એની જલ્દી સંમતિ મેળવે એટલે રાજેમતીની માતા ધારણી રાણીએ કહ્યુ કે હું રાજેમતીની પાસે જઈને તેની સંમતિ લઈ આવુ` છું.
રાજેમતીના મહેલે માતાજી ઃ- રજવાડામાં તા રાજકુમાર, રાજકુમારીએ બધાના મહેલ અલગ અલગ હૈાય છે. આ રાજેમતી એના મહેલમાં હતી એટલે એની માતા ત્યાં ગઈ, ત્યારે રાજેમતી તેની સખીએ અને દાસીએ સાથે આનંદ વિનાદ કરી રહી હતી. આ સમયે પેતાની માતાને અચાનક આવેલી જોઇને રાજેમતીને આશ્ચય થયું, કારણ કે માતા-પિતા પેાતાના કુંવર-કુંવરીના મહેલે અચાનક જતા નહિ. કોઈ ખાસ કામ પ્રસંગે જવું પડે તે સમાચાર મેાકલાવીને જતા એવી મર્યાદા હતી. માતાને આવતી જોઈ ને રાજેમતી સામે ગઈ ને વંદન કરીને કહેવા લાગી કે માતાજી ! આજે આપ અચાનક આવ્યા છે. આપના મુખ ઉપર પ્રસન્નતા જોઈને મને લાગે છે કે તમે કઈ ખાસ અંગત કામે આવ્યા છે. માતાએ કહ્યું બેટા ! હું એક શુભ કા* માટે તારી સંમતિ અને સ્વીકૃતિ લેવા આવી છુ.
મેટા રાજેમતી ! તારા બનેવી ત્રિખંડ અધિપતિ કૃષ્ણવાસુદેવ આવ્યા છે. તે તે તું જાણે છે ને ? તેઓ તેમના નાનાભાઈ અરિષ્ટનેમિકુમાર માટે તારી યાચના કરવા માટે આવ્યા છે. અમે બધા તે આનંદપૂર્વક તેમાં સંમત છીએ પશુ તારી સંમતિ વિના અમે કેમ હા પાડી શકીએ ? એલ, તારી શું ઇચ્છા છે? આ માટે જ તારા પિતાજીએ મને ખાસ માકલી છે. માતાની વાત સાંભળીને રાજેમતી શરમથી નીચું જોઈ ગઈ, ત્યારે માતાએ કહ્યુ... જો બેટા ! આ કહેણુ સ્વીકારવા માટે અમે બધા ખૂબ રાજી છીએ છતાં તારી સંમતિ વિના અમે હા પાડી નથી, કારણ કે અમને બધાને ઘર અને વર ગમે પણ પરણીને તે તારે જવાનું છે. સુખ-દુઃખ તારે ભેગવવાનુ" છે, માટે તારી બુદ્ધિથી તું વિચાર કર. આ ખાખતમાં તું એવા સંકેાચ ન રાખીશ કે માતા પિતા બધા સંમત છે ને હું ના કેવી રીતે પાડું? તારી જેમ ઇચ્છા ડાય તેમ કહે. આ સાંભળીને રાજેમતીના મુખ ઉપર આનંદ છલકાઈ ગયા. એ જમાનામાં સતાનેામાં પણ એવી મર્યાદા હતી કે માતા-પિતા આગળ વ્યક્ત કરતા સ`કોચ પામતા. રાજેમતીના મુખ ઉપરના ભાવ જોઇને માતા સમજી ગઈ કે મારી દીકરી નેમકુમાર સાથે વિવાહ કરવામાં ખુશી છે, છતાં એના મુખે સ્પષ્ટ સંમતિ લેવા કહ્યું એા ! જો તું આ બાબતમાં જલ્દી નિર્ણુય ન કરી શકી હાય તા હું
થાડી વાર પછી આવુ. તારા પિતાજી મારી રાહ જોઈને બેઠા છે.
રાજેમીએ આપેલી સમતિ
:
રાજેમતીએ કહ્યું માતાજી! આપ મારા વડીલેા