________________
૫૫
શાશ્તા સુવાસ
મોટા યાદવકુમારે ત્યાં આવતા હતા. આ અગીચામાં કુષ્ણુવાસુદેવ આવ્યા. આ સમયે યાદવકુમાર વચ્ચે મલ્લયુદ્ધના રંગ જામ્યા હતા, નેમકુમાર ત્યાં હાજર હતા. આ જોઈને કૃષ્ણના મનમાં થયું કે અત્યારે મારા અને નેમકુમારના મળનું માપ કાઢવાના ખરાખર પ્રસંગ છે. અત્યારે બધા યાદવકુમારી મલ્લયુદ્ધ કરે છે એટલે સાથેાસાથ મારા અને તેમના મળનું માપ નીકળી જાય. મલ્લયુદ્ધ કરતાં જે મારુ` બળ વધે તે યાદવા ઉપર નેમકુમારના ખળના જે પ્રભાવ પડયા છે તેમાં ફેરફાર થશે તે યાદવે તેમને મારા સમાન માનશે અથવા તેમના પ્રભાવ નષ્ટ થશે.
કૃષ્ણુજીએ તેમકુમાર સામે મલ્લયુદ્ધ કરવાના મૂકેલા પ્રસ્તાવ :– ભાઈ ખળવાન ડાવાથી કૃષ્ણને આનંદ તા હતા પણ માનદ સાથે ચિંતા હતી, એટલે પ્રસગ જોઇને તેમકુમારને કહે છે મારા લઘુખ'ધવા ! આવે, આપણે બંને અખાડામાં જઈને મલ્લયુદ્ધ કરીએ, તેથી ખબર પડે કે આપણા બંનેમાં કાણુ વધુ અળવાન છે ? કૃષ્ણની વાત સાંભળીને તેમકુમાર સમજી ગયા કે મારા માટાભાઇને મારા ખળ માટે હજી શકા છે, છતાં કૃષ્ણને નમ્રતાપૂર્વક કહેવા લાગ્યા કે વડીલબંધુ! આ પ્રમાણે બળપ્રયોગ કરવા તે ખીલકુલ ચેગ્ય નથી. મને આ વાત ખીલકુલ પસંદ નથી. આ રીતે મલ્લયુદ્ધ કરવાથી શું લાભ ? તમે મને જમીન ઉપર પછાડે ને હું તમને પછાડુ તેથી જમીન ઉપર રહેલા કીડી, મકાડા આદિ જીવજંતુઓ પણ મરી જાય. શરીર ધૂળથી ખરડાય. તે સિવાય હું નાના છું ને તમે મેટા છે. કદાચ હું તમારાથી વધારે બળવાન હોઉં તે પશુ આપ મારા વડીલ છે એટલે મારે આપની સામે નમ્ર અને નિળ થઈને રહેવુ જોઇએ. હું જીતુ ને તમે હારી જાવ તેા આપનું ગૌરવ હણાય, માટે આપણે એ કામ કરવું નથી.
નુમકુમારની વાત સાંભળીને કૃષ્ણવાસુદેવે કહ્યું ભાઈ ! ખલપ્રયાગ કરવામાં નાના મેટાના માન અપમાનના કે મર્યાદાનું ઉલ્લંઘન કરવાના ભય નથી, તેમજ તમે મારી સામે તમારા મળના પ્રયોગ કરો તા તે પણ અનુચિત નથી, કારણ કે તમે પોતે પોતાને મારાથી અધિક મળવાન સાબિત કરવા માટે મલયુદ્ધ કે કુસ્તી કરતા નથી પણ મારા કહેવાથી કો છે. આપણે બંને ક્ષત્રિયેા છીએ, એટલે આપણને એકબીજાના ખળની ખખર પડે, જો આપણને એકબીજાના બળની ખખર હેાય તે અવસર આવતાં ખ્યાલ રહે ને આપણે એકખીજાને મદદગાર બની શકીએ. તેમકુમારે કહ્યું માટાભાઈ ! આપને જો ખળનું માપ જ કાઢવુ હાય તા ભલે એમ કરીએ પણ તે માટે આપણે મલ્લયુદ્ધ કે કુસ્તી કર્યા વિના ખળનું માપ નીકળી શકે છે. એકબીજાના હાથ નમાવવાથી પશુ એ જાણી શકાય છે કે કાનામાં બળ વધારે છે. કૃષ્ણને આ વાત ગમી એટલે કહ્યું ભલે, આપણે એકબીજાને હાથ નમાવીને ખળતુ' માપ કાઢીએ.
કૃષ્ણ વાસુદેવ અને તેમકુમાર બંને અખાડામાં ઉતર્યો. કૃષ્ણે નેમકુમારને કહ્યું ભાઈ !