________________
શારદા મુવાસ
૬૧૧ ભગવ્યા પછી ફરજદાર સુધરી ગયે, પછી તે કઈ સ્ત્રીની સામે ઉચી આંખ કરીને જવાનું ભૂલી ગયે.
ટૂંકમાં વાસનાને ગુલામ બની વિષયલંપટ બને તે આ દશા થઈને? ગુન્હાની શિક્ષા આ ભવમાં તે ભોગવવી પડી ને પરભવમાં તે કેણ જાણે કેવી શિક્ષા ભોગવવી પડશે! આટલા માટે વિષયવાસનાને છોડીને ભગવંતે બ્રહ્મચર્યનું પાલન કરવાનું કહ્યું છે. બ્રહ્મચર્ય એ જીવનનું નૂર છે. કહીનર છે, બ્રહ્મચર્યથી મનુષ્ય મહાન શક્તિ પ્રાપ્ત કરે છે. જેમકુમાર બ્રહ્મચારી હતા, અને તીર્થકર બનવાના છે એટલે એમનું બળ અજોડ છે. જેમકુમારના હાસ્યને અર્થ બધાએ લગ્ન કરવાની હા પાડી એમ માન્યું તેથી બધાને ખૂબ આનંદ થયે. માતા પિતા કહે છે હાશ અમારે લાંબા વખતને મને રથ હવે પૂર્ણ થશે. જેમકુમારને વિવાહોત્સવ જોઈને અમારી આંખેને સફળ બનાવીશું, પછી કૃષ્ણજીને કહ્યું-વત્સ! તમારા જેવા ધુરંધર અને નીતિજ્ઞ પુરૂષ માટે કઈ કાર્ય કઠિન નથી. તમે કેમકુમાર પાસેથી વિવાહની મંજુરી મેળવીને અમારી સૂકાતી આશાની વેલને નવપલ્લવિત બનાવી છે તે બદલ તમને કેટીશઃ આશીર્વાદ આપીએ છીએ પણ આટલાથી તમે એમ ન માનશો કે મારા માથેથી ભાર ઉતર્યો, મારી જવાબદારી પૂરી થઈ જે રીતે તમે કેમકુમાર પાસેથી લગ્નની સંમતિ મેળવવાનું કાર્ય કર્યું છે તે જ રીતે તેને રેગ્ય કન્યા શેધીને તેનું લગ્ન કરવાનું કાર્ય તમારા માથે જ છે. સમુદ્રવિજય રાજા અને શીવાદેવી રાણીનું કથન સાંભળીને કૃષ્ણ વાસુદેવે હસીને કહ્યું-પૂજ્ય કાકા-કાકી ! આપની આજ્ઞાનું પાલન કરવા માટે હું સદૈવ તૈયાર છું. હું આપની આજ્ઞાનું પાલન કરીશ. એમ કહીને બંનેના આશીર્વાદ મેળવીને કૃષ્ણ પિતાના મહેલે ગયા, હવે તેઓ નેમકુમાર માટે કઈ કન્યા પસંદ કરશે ને શું બનશે તે અવસરે કહેવાશે.
ચરિત્ર:- જિનસેના રાણીની વાત સાંભળીને પ્રધાનને લાગ્યું કે વાત તો સાચી જ છે ને? એ પણ ગમે તેને તે ય રાજાની રાણી છે. વધુ નહિ તે એક વખત પણ રાણીએ કહેવા તે આવવું જ જોઈએ ને? કે મારા દીકરાના લગ્ન છે. તમે બંને આવે. વગર બેલાવે તે થોડા આવે? એટલે પ્રધાન આદિ બધા રત્નાવતી પાસે આવ્યા ને જિનસેના રાણી અને જિનસેનકુમારને મનાવવા માટે જવાનું કહ્યું, ત્યારે અભિમાનથી ભરેલી રત્નાવતી કહે છે શું હું એને બેલાવવા જાઉં? તમે ગયા તે એ છું હતું તે હું જઉં ? સાંભળે, પ્રધાનજી! હું તે મેટી પટ્ટરાણું અને રાજાની માનીતી રાણું છું ને એ તે અણમાનીતી રાણી છે. એને રાજાએ મહેલમાંથી કાઢી મૂકી છે. એનું કંઈ માન નથી, એવી જિનસેનને મનાવવા હું જાઉં ? હું પટ્ટરાણી થઈને એના ચરણમાં નમું? આ તે કેમ બને? ત્યારે પ્રધાને કહ્યું રાણીજી! તમારે ઘેર લગ્ન છે એટલે ગરજ તમારે છે. તમારા દીકરાના લગ્નનું કામ ઉકેલવું હોય તે જાએ, નહીંતર અમે તે આ બેઠા. તમે જિનસેનને બોલાવી લાવશે