________________
tow
શારદા સુવાસ
સરદારીએ કહ્યુ... કે તમારા નાનાભાઇની જાનમાં અગ્રેસર ખનને આવવાનું છે. તેથી તમને એલાવ્યા છે, માટે તમે જલ્દી તૈયાર થઈ જામે. આ સમયે જિનસેનકુમાર નમ્રતાપૂર્વક પ્રધાનને કહે છે કાકા ! મારા ભાઈના લગ્નમાં મારે આવવુ જોઈએ પણ હું મારી માતાની આજ્ઞા વિના નહિ આવું, કારણ કે માતાપિતા કહું કે ભગવાન કહું જે કહું તે મારી માતા છે. એનો મારા ઉપર મહાન ઉપકાર છે. માટે માતાની આજ્ઞા વિના હું એક કદમ પણ નહિ ભરી શકું, એટલે પ્રધાન આદિ મુખ્ય માણસો ભેગા થઈને જિનસેના રાણી પાસે આવ્યા ને હાથ જોડીને કહે છે મહારાણી ! તમે વિવાહના શુભ કાર્યોંમાં પધારો. આ સાંભળી જિનસેના રાણી કહે છે કે
કિસકા મ્યાત્ર હૈ મંત્રીજી, થે... કયાં કરા મનવાર, મત્રી બેલે રામસેનકા, મ્યાત્ર મડા સુખકારે.
પ્રધાનજી ! કાના વિવાહ ને શું વાત છે? મને તે કાંઇ ખબર પણ નથી ને તમે મને લગ્નમાં આવવાની વાત કરી છે? પ્રધાને કહ્યું મહારાણીજી ! વિજયસેન રાજાની કુવરી સાથે રામસેનની સગાઈ થઈ છે ને હવે લગ્ન માટે જાન લઈને જવાનું છે માટે તમે રાજમહેલમાં પધારો ને જિનસેનકુમારને જાનમાં આગેવાન બનાવવાનો છે માટે તમે જલ્દી આજ્ઞા કરી કે જેથી અમે જાન લઇને જઇએ. ત્યારે જિનસેના મહારાણીએ કહ્યું કે પ્રધાનજી ! તમે કેાના વતી અમને આમંત્રણ આપવા આવ્યા છે ? જેને ઘેર વિવાહ છે તેને તે અમારી જરૂર નથી. અમે એમને દીઠા ગમતા નથી. રત્નવતી કે રામસેન અમને આમંત્રણ આપવા આવ્યા નથી. તે જયાં અમારું માન સન્માન ન હેાય ત્યાં અમારે કેવી રીતે જવુ? તમે દ્ભવતીના તરફથી ભલે આમંત્રણ આપવા આવ્યા પણ અમારે આવવું નથી. પ્રધાનજી કહે–મહારાણીજી ! આમ ન ચાલે. કુ ંવરને મોકલે. આબરૂના
સવાલ છે.
જિનસેના રાણીએ કહ્યુ' પ્રધાનજી ! જો રાજયનું કોઇ કામ હાત અગર કોઇ શત્રુ ચઢી આવ્યેા હેાત અને રાજ્યનું રક્ષણ કરવા માટે તમારે જિનસેનકું વરને લઈ જવા હાત તા વગર પૂછે મારી ના નથી. ખુશીથી માકલવા તૈયાર છું, પણ રામસેનના લગ્નમાં હુ તેને મેાકલવાની નથી. રત્નવતીને અમારા ઉપર કેવા પ્રેમ છે એ શું તમે નથી જાણતા ? કે મને આટલી બધી વિનતી કરેા છો ? અને ત્યાં લઈ જઈને પણ એમ જ કહેવડાવવુ છે ને કે આ અણમાનીતી રાણીના દીકરા છે. મારે મારા દીકરાનું માન ગુમાવવા મેકલવા નથી. તમે તમારે ખુશીથી જાએ.
“જિનસેનાના પડકાર ભર્યા જવાબ સાંભળીને પાછો વળેલા પ્રધાન”:પ્રધાનજી ! જેને ઘેર લગ્ન છે તેને ગરજ હશે તેા આવશે. તમારે અમને મનાવવા માવવાની જરૂર નથી. હું રાજાની રાણી છું. અમે મા દીકરા આ અગીચામાં એકલા પડ્યા