________________
શારદા સુવાસ
અહી' કેાઇ એમ પ્રશ્ન કરે કે સામી વ્યક્તિ તરફથી આપણને કઈ લાભ થયા નથી, કોઇએ આપણું કંઈ સારુ કર્યુ નથી પણુ મગાયુ છે, આપણા કાંમાં અંતરાય નાંખી છે અથવા આપણે કોઈના અપરાધ કર્યાં નથી પણ આપણી જ કઈ વસ્તુ ખગડી છે કે ગપીડા આવી ગઈ છે ત્યાં મન કેવી રીતે સ્વસ્થ રાખવું ? મંધુએ ! ત્યાં આપણે એમ વિચારવુ` કે આપણને જે આ મનુષ્ય ભવ મળ્યા છે તેમાં વળી સદ્ગુરૂ અને ધર્મોના યોગ મળ્યા છે કે જે ખીજા અનંતા જીવાને નથી મળ્યા. એ એક મોટી કમાણી થઇ છે. તે હવે બાહ્ય કાઈ જીવના અપરાધ હાય કે કોઇ વસ્તુ ખગડી હાય કે શરીર બગડયુ... હાય એ કમીશન ખાતે રાખવાનું. બીજી કમાણી માટી હાય તા આટલું કમીશન દેવું પડે એ કાઈ મેટી વસ્તુ નથી, પછી શા માટે વિદ્ભવળ મનવું. વિવેકી વહેપારી સારી કમાણીમાં થાડુ કમીશન દેતાં ગભરાતા નથી. શેર બજારેા કે બીજા પ્રજાશમાં કમીશનની માટી મેટી રકમ ચૂકવાય છે, છતાં સરવાળે લાખા કે હજારાના લાભ દેખી એને નહિવત્ ગણે છે. એ શ્વેતા કાઈને સકાચ કે હાયકારી થતા નથી. એ સમજે છે કે દલાલી તે દેવી જ જોઈએ. એક ન્યાય આપીને સમજાવુ.
૫૬૦
આજે જેમ રીઝવ બેંક છે એમ બ્રિટીશ રાજય વખતે મુ‘ખઈમાં એક હતી. સાંભળ્યુ છે કે એ વખતે પ્રેમચંદ રાયચંદ મુંબઈના રાજા ગણાતા અને એમની હુંફે એકને મોટા માટા વહેપારીઓ સાથે વહેપાર થતા અને પ્રેમચંદ રાયચંદની કંપનીને કમીશન અપાતું. એવામાં એક વાર એકના ગવર્નર બદલાઈ ગયા તે નવા યુરોપીયન ગવર આવ્યેા. એને એમ લાગ્યું કે આ પ્રેમચંદ રાયચંદની કંપની નકામું કમીશન લઈ જાય છે. આપણે વહેપાર કરીએ છીએ તા ફોગટ કમીશન શા માટે દેવુ...? એમ વિચારી એગ્રે કમીશન અધ કરી કપનીને નેાટીસ આપી દીધી. જો કે એ'કના જુના સેક્રેટરીએ સલાહ આપી કે
આ બંધ કરવા જેવું નથી. એકને ધકકો પહાંચશે, પણ કોઇ રીતે ગવનર માન્યા નહીં, નાટીસ ગઈ એટલે પ્રેમચંદ શેઠની કરામતે વહેપારીઓએ મૂકેલી ડીપેાઝીટના મોટા મોટા ચેક ફ્રાયા, એટલે એક પર દરોડા પડયા. ગવર્નર ગભરાઈ ગયા. આટલી સેટી રકમ ચૂકવવા માટે લાવવી કયાંથી ? એકે તે કેટલાય રોકાણ કર્યાં હાય.
સેક્રેટરીને પુછે છે કે હવે શુ કરવુ ? સેક્રેટરીએ કહ્યુ મે તે પહેલેથી જ આપને કહ્યું હતુ` કે પ્રેમચંદ રાયચંદનુ કમીશન બંધ કરવા જેવું નથી. એની ઓથ પર એક જે માટે વહેપાર કરી કમાણી કરી રહી છે એની પાછળ આટલું કમીશન તે દેવુ પડે, ગત્રČર કહે પણ હવે શુ થશે ? તમે પ્રેમચંદ શેઠની સહાય લે, પણ હવે એ સહાય કરે ખરા ? કરશે. કેમ નહીં કરે? કમીશન ચાલુ કરો. જરૂર પડે તે કમીશનમાં વધારો કરો, નહિંતર એક ઉડી જશે. ગવર્નરે કહ્યું તાજાએ ને પ્રેમચંદ શેઠને સમજાવે. સેક્રેટરીએ કહ્યું આ કામ આપતુ છે. મારુ નહિં માને, છતાં પ્રયત્ન કરું. સેક્રેટરી પ્રેમચંદ