________________
શારદા સુવાસ
૫૧
તરફ થયું ? શું કોઈ શત્રુ ચઢી આવ્યા છે કે જેને કાળના ગ્રાસ બનાવવા માટે આપ શસ્ત્ર લેવા પધાર્યાં છે ? અથવા કોઇ દેશ ઉપર ચઢાઈ કરવા માટે શસ્ત્ર લેવા માટે આપનું શુભાગમન થયુ છે ? આપ આજ્ઞા ફરમાવા. હું સેવા કરવા તૈયાર છું.. શસ્ત્ર ભડારના રક્ષકની વાત સાંભળીને તૈમકુમારે કહ્યુ', કોઈ શત્રુ ચઢી આવ્યેા નથી કે મારે કોઇ દેશ ઉપર ચઢાઈ કરવા જવું નથી કે હું' શસ્ત્ર લેવા માટે આવ્યે નથી. અમે તેા કૌંડા કરવા માટે નીકળ્યા છીએ ને ફરતા ફરતા અહી' આવી પહોંચ્યા છીએ. મારે આ શસ્ત્ર ભ’ડારમાં રહેલા શસ્રો જોવા છે.
શસ્ત્રભંડારના રક્ષકે કહ્યુ ખૂબ આનંદની વાત છે. આપના પધારવાથી શસ્રભ'ડાર પણ પવિત્ર મની જશે, આપ શસ્ત્રભંડારમાં પધારે. શસ્ત્રસ ડારના રક્ષકની સાથે તેમકુમાર શસ્રભ’ડારમાં ગયા. શત્રુભડારને રક્ષક એક પછી એક શસ્ત્રો બતાવવા લાગ્યા. શસ્રો જોતાં જોતાં તેમકુમાર જયાં કૃષ્ણ વાસુદેવના દિવ્ય હથિયારો અલગ રાખવામાં આવ્યા હતા ત્યાં આવ્ય. શસ્ત્ર ભડાર રક્ષકે નૈમકુમારને કહ્યું કે જીએ! આ હથિયારો કૃષ્ણ મહારાજાના છે. આ સૂÖ સમાન તેજસ્વી સુદર્શન ચક્ર યુદ્ધ વખતે કૃષ્ણ મહારાજાના હાથમાં શ્યામ ઘટાની સાથે જેમ વિદ્યુત શેલે તેમ શેલે છે. આ ચક્ર જેના ઉપર છોડવામાં આવે તે વ્યક્તિ કદાપિ ખચી શકતી નથી. આ ચક્રને યદુકુળ દિવાકર (કૃષ્ણ) પેાતાની આંગળી પર ફેરવે છે ત્યારે સેનાના મેટ ભાગ તા તેજથી વિઠ્ઠલ મનીને નાસી જાય છે. આ કૌમુદ્દકી ગદા છે. આ ગદાના પ્રહાર સહન કરવામાં પર્યંત પણ અસમત્ર છે. જો તેના વડે પવત પર પ્રહાર કરવામાં આવે તે પતના પણ ચૂરેચૂરા થઈને રજકણુ ખની જાય અને મનુષ્યની તે શક્તિ જ શુ કે જેના ઘા સહન કરી શકે! આ ધનુષ્યનું નામ સારંગ છે. તેને શ્રીકૃષ્ણ સિવાય કોઇ ચઢાવી શકતું નથી. તેના ટંકારના ધ્વનિ પ્રચંડ ગર્જના જેવા ડેાય છે. શત્રુસેનાના મેટો ભાગ તે તે ધનુષ્યના ભયંકર અવાજથી ભયભીત અનીને ભાગી જાય છે. આ મહારાજા શ્રીકૃષ્ણના પંચજન્ય શંખ છે. આ શંખને વગાડવાની શક્તિ શ્રી કૃષ્ણ મડારાજામાં જ છે. ત્રીજો કાઇ એને વગાડી તેા નથી શક્ત પણ તેને ઉંચકવા પણુ અસમર્થ છે. જયારે કૃષ્ણ વાસુદેવ આ શંખને વગાડે છે ત્યારે યુદ્ધક્ષેત્રમાં ખળભળાટ મચી જાય છે અને શત્રુસેન! ભયભીત બનીને ભાગવા લાગે છે. આ વિશાળ ખગ મહારાજા શ્રીકૃષ્ણનુ છે. એની પાસે વશીલા પણ નકામી છે. એ જેના ઉપર પડે છે તેના ટુકડા કરી નાંખે છે. આ બધા શસ્રો તેમહારાજા કૃષ્ણ જ ધારણ કરે છે.
શસ્ત્રમ ડાર રક્ષકના મુખેથી નૈમકુમારેશ્રીકૃણુ શસ્ત્રોની પ્રશંસા સાંભળી, પછી તેઓ કૃષ્ણનું સારંગ ધનુષ્ય ઉંચકવા નીચા નમ્યા એટલે શસ્ત્રભંડાર રક્ષકે કહ્યુ -ભાઈ ! તમે એને ઉ ંચકવાના વિચાર પણ ન કરશે. કૃષ્ણ સિવાય બીજા કોઈની એને ઉંચકવાની