________________
2:
શારદા વાય
૫૯
અપેક્ષાથી છે. પણ એના આસ્થા ઉત્પન્ન થાય છે એના
કરવાની જરૂર છે. આ પાંચ લક્ષણોના ક્રમ વિશેષતાની ઉત્પત્તિક્રમ પાછળથી છે. એટલે કે પહેલાં આસ્થા છે. ઉપરથી સાચી અનુક`પા પ્રગટે છે, પછી એના ઉપર નિવેદ્ય આવે છે. નિવેદ સાચા સવેગ જાગે છે અને તેના આધાર પર 'સમ' ગુણ પ્રગટ થાય છે.
પછી
(૨) આસ્થા :– આસ્થા (શ્રદ્ધા) લાગવા માટે આપણે શુ કરવુ' જોઈએ ? તે જાણા છો ? આચારાંગ સૂત્રમાં ભગવાને કહ્યુ છે કે તમેવ સજ્જ...નિસનલિળેન્દ્િવેચ! જિનેશ્વર દેવાએ જે ભાંખ્યું છે તે જ સત્ય છે, શંકા વિનાનુ છે. જિનપ્રવચન એ જ આ વિશ્વમાં યથાર્થ છે. ‘સ ત્ર બટ્ટે મદ્રે તેણે સવ્વ વહુ બળદે ” જિનાગામ એ જ મારે ઇષ્ટ છે, પરમ ઈષ્ટ છે, એજ હિતકારી છે. પરમ દ્વિતકારી છે, ખાકી બધુ અનિષ્ટ છે, અન રૂપ છે. આવી દૃઢ શ્રદ્ધા, સચાટ ધમ ના રંગ લાગે તેનું નામ આસ્થા છે. (ર) અનુકંપા :– જીવને ધર્મ પ્રત્યે, જિનેશ્વર દેવના વચન પ્રત્યે શ્રદ્ધા-આસ્થા થાય ત્યારે અનુકંપાના ગુણુ પ્રગટે છે, એટલે જિનપ્રવચને એળખાવેલા જગતના બે પ્રકારના દુ:ખી જીવા પ્રત્યે અનુકંપા એટલે દયાભાવ જન્મે છે. બે પ્રકારના દુઃખી જીવેામાં ભૂખ, તરસ, રાગ, પરાધીનતા, ગરીબાઈ વિગેરેથી પીડાતા જીવા છે તે એક પ્રકારના દુ:ખી જવા છે. આ જીવા દ્રવ્યથી દુઃખી છે. બીજા પ્રકારના જીવામાં સંસારમાં જેની પાસે સમસ્ત ભૌતિક સુખા છે પણ ધમ નથી કરતા. સંસારના વિષયભાગમાં રક્ત રહે છે, પાપ કરે છે, અન્યાય, અનીતિ અને અધમ કરે છે તેવા જીવા ભાવથી દુઃખી છે. આ અને પ્રકારના દુ:ખી જીવમાંથી કોઈના પ્રત્યે દ્વેષભાવ નહિ પણ દયાભાવ આવે આ બિચારા કેવા દુઃખાથી પીડાઈ રહ્યા છે! તેમના દ્રવ્ય અને ભાવ અને પ્રકારના દુઃખા દૂર થાવ ! હું કયારે એમના દુ:ખ દુર કરુ? એવી લાગણી અને ભાવના થવી તે અનુકંપા છે. અનુકંપાથી દુઃખ દૂર કરવા માટે સદા તત્પર રહેવુ જોઇએ અનુકપા પછી ત્રીજો ગુશુ છે નિવેદ.
(૩) નિવે†દ :- મધુએ ! અંતરમાં અનુકપા આવે એટલે એમ થાય કે મહા ! આ સ`સાર કેવા દુઃખથી ભરેલે છે! એમાં ચારે તરફ દુ:ખ, દુઃખ અને દુઃખ દેખાય છે છતાં જીવા એના મૂળ કારણભૂત વિષયકષાયાને છેડતા નથી, અને ચાર ગતિ, ચાવીસ દંડક અને ચેારાશી લાખ જીવાનીઓમાં નિરાધારપણે ભટકયા કરે છે. કેવા ભયાનક સંસાર ! કેવા આત્મઘાતક વિષયકષાયા ! એમ એના ઉપર હૃદયના ઉદ્વેગ ઉભા થાય છે. એ ભવકેદ અને વિષયકષાયના બંધનથી છૂટવાની તાલાવેલી જાગે એનું નામ નિવેદ છે. નિવેદ એટલે સ ંસાર અને સ'સારના કારણભૂત અઢાર પાપસ્થાનક પ્રત્યે અરૂચી, તિરસ્કાર અને તેમાંથી છૂટવાની અંતરઝ ંખના, નિવે પછી નબર આવે છે સવેગના,
(૪) સ`વેગ :– નિવેČદ પ્રગટે તેા પછી એના અંતરૂપ મેાક્ષ અને મેક્ષના ઉપાયભૂત