________________
શાશ્તા સુવાસ
૧૭૫
શકાએ થવા લાગી. તેમકુમારે શ"ખ વગાડીને મૂકી દીધા અને સુદર્શન ચક્ર ઉપાડ્યું. તેએ તે ચક્રને આંગળી ઉપર ધારણ કરીને ફેરવવા લાગ્યા. તેમકુમારની આંગળી ઉપર સુદર્શન ચક્ર કુંભારના ચાકડાની જેમ વેગથી ફરવા લાગ્યુ. અને વિજળીની જેમ તે ચમકવા લાગ્યું. તેના તેજમાં તેમકુમારના મિત્રો અને શસ્રભડાર-રક્ષકની આંખેા ઋ જાઈ ગઈ. તૈમકુમારને આ પ્રમાણે સુદર્શન ચક્ર ફેરવતાં જોઈને શસ્ત્રભડાર રક્ષક વિચારવા લાગ્યા કે ચક્ર ફેરવવાની આવી કળા મેં કયારે જોઇ નથી. આ તે કઇ વીરપુરૂષ લાગે છે.
આ તરફ કૃષ્ણ ચિંતાતુર મનીને તરત જ સભાભવનમાંથી ઉભા થયા, અને ખળદેવ આદિ મુખ્ય યાદવાની સાથે પોતાના શસ્ત્રો લેવા માટે શસ્ત્રભંડારમાં આવ્યા. ત્યાં તેમકુમારને તલવાર ફેરવતા જોયા. ખુદ પોતાની તલવારને નૈમકુમારને ફેરવતા જોઈને કૃષ્ણને ખૂબ આશ્ચય થયું. પોતાના મોટાભાઇ શ્રીકૃષ્ણને આવતા જોઇને તેમકુમારે તલવાર ફેરવવાનુ અધ કરીને તેને તેના સ્થાને મૂકી દીધી, અને પેાતાના મોટાભાઇ કૃષ્ણ મહારાજાના આદર કરતાં કહ્યું પધારો....પધારા માટાભાઇ ! કૃષ્ણે પશુ નેષકુમારને ભેટી પડયા ને તેના કુશળ સમાચાર પૂછયા. નૈમકુમારને તલવાર ફેરવતા જોઈ હતી એટલે તેમને થઇ ગયું કે શ`ખનાદ કરનાર તેમકુમાર જ હાવા જોઈએ, છતાં વિશેષ ખાત્રી કરવા માટે કહે છે ભાઈ તેમકુમાર ! શું હમણાં તમે જ ંખનાદ અને ધનુષ્યના ટંકાર કર્યાં હતા? તેમકુમારે કહ્યું હા, માટાભાઇ ! મે' જ શંખ વગાડીને ધનુષ્યના ટંકાર કર્યાં હતા.
શ
કૃષ્ણે કહ્યું કે અચાનક ધનુષ્યના ટંકાર અને શ ́ખનાદ સાંભળીને અમારા સૌના દિલમાં થયું કે કોઇ શત્રુ ચઢી આવ્યા લાગે છે, પણ એ શંકા ખાટી ઠરી. અમને આન ંદ થયા કે મારા શસ્ત્રોના પ્રયાગ તમે પણ કરી શકા છે. ફરીને એક વાર તમે અમારા સૌના દેખતાં મારા શસ્ત્રના પ્રયાગ કરી, જેથી અમે આપનુ` કૌશલ્ય અને પરાક્રમ અમારી નજર સમક્ષ જોઈ શકીએ ને ખુશ થઇએ. આ સાંભળીને તેમકુમારે સરળતા અને નમ્રતાપૂર્વક સારંગ ધનુષ્ય ઉઠાવ્યું. આ જોઇને કૃષ્ણને થયુ. કે આ ધનુષ્ય ઉપાડતાં મને પણ મહેનત પડે છે ત્યારે આ તે વિના મહેનતે ઉપાડે છે, પછી પંચજન્ય શંખ, સુદર્શન ચક્ર, કૌમુદકી ગદા અને તલવારના પ્રયાગ પહેલાંની માફક બધાની સમક્ષ કરી બતાવ્યા તેમકુમારનુ ખળ, કૌશલ્ય અને તેમની શસ્ત્રશસ્ત્ર પ્રાગ વિધિ જોઈને સઘળા લેાક આશ્ચય સાથે પ્રસન્ન થયા. કૃષ્ણના હૃદયમાં એક ચિંતાની ચિનગારી પ્રગટી કે આ નેમકુમાર નાનપણથી જ જો આટલા ખધા બળવાન છે તે માટે થતાં એ મારુ રાજ્ય લઈ લેશે.
જ્ઞાનીપુરૂષા કહે છે કે સ`સારની ચિ'તા ખોટી છે. ખરેખર તે મનુષ્યે વિચાર કરવા જોઈએ કે મારે શાની ચિંતા કરવી જોઇએ ને શાની નહિ, કારણ કે ચિંતાનો આત્મા ઉપર માટો પડઘા પડે છે, સારી ચિંતા કરવાથી આત્માનો વિકાસ થાય છે અને ખામ