________________
શારદા સુવાસ
નૈમકુમારે પૂછયુ’–મોટાભાઇ ! આમ કરવાથી શુ થશે ? ત્યારે કહે છે રાજ્ય સમૃદ્ધિમાં વૃદ્ધિ થશે. મોટાભાઈ ! તમારે ત્રણ ત્રણ ખંડનું રાજ્ય છે તે પછી વધારે રાજ્યના વિસ્તાર કરીને શું કરશે ? ભાઈ ! તમે નાના છે એટલે તમને ખમર નથી પડતી પણ રાખઆએ આટલા રાજ્યથી સ ંતેષ ન માનવા જોઈએ, પશુ હંમેશા રાજ્યવૃદ્ધિ માટે પ્રયત્ન કરતા રહેવુ જોઈ એ, આ જગતમાં જે પોતાના ભુજામળથી રાજ્ય, યશ વૈભવ પ્રાપ્ત કરે છે તેનુ જીવન સફળ છે. તૈમકુમારે કહ્યું પણ મેાટાભાઇ ! આપ જરા વિચાર તે કરી કે રાજ્યની વૃદ્ધિ કરવા જતાં કેટલા નિર્દોષ જીવેાની હિંસા થશે ? અને કેટલી લેાર્ડીની નદીઓ વહેશે? ત્યારે કૃષ્ણે કહ્યું ભાઈ! જો આવા વિચાર કરવા બેસીએ તે તે સામ્રાજ્યની વૃદ્ધિ થવી તે દૂર રહી પણ પેાતાનું રાજ્ય પણ ગુમાવવાના વખત આવી જાય. રાજય માટે હિંસા અને અહિંસાના વિચાર ન કરાય.
૫૮૦
તેમકુમારે કૃષ્ણને કહ્યું માટાભાઈ ! રાજ્યવૃદ્ધિના લાભ માટે બીજા જીવાને દુઃખમાં નાંખવા, ખીજા જીવાની સ્વતંત્રતા લૂંટવી તેને હું સ`થા અનુચિત, અન્યાય અને અધમ સમજું છું, તેથી હું આપની આ આજ્ઞાનું પાલન કરવા માટે અસમર્થ છું, તે આપ મને ક્ષમા કરો. કૃષ્ણે કહ્યું ભાઈ તમે તમારા મળને શું ઉપયાગ કરશે ? એ તા કહા. તૈમકુમારે કહ્યુ' મળ ગમે તેટલુ ́ મળ્યુ. હાય પશુ ખીજા જીવને કષ્ટ આપવામાં તેના ઉપયેગ કરવાના નથી પણ તેના ઉપયોગ ખીજા જીવાને મદદ કરવામાં, ખીજાની રક્ષા કરવામાં અને બીજા જીવાને સુખ આપવામાં કરવા જોઈએ. કૃષ્ણે કહ્યુ કે આવી નીતિનું અવલ ખન લેવાથી રાજ્ય કેવી રીતે ચાલી શકે ! તેમકુમારે કહ્યુ` કે જે નીતિથી રાજય ન ચાલી શકે તા ખીજાઓને દુઃખ આપવાથી પશુ રાજ્ય ચાન્ની શકતુ નથી, અને કદાચ બીજા જીવાને દુઃખ આપવાથી જો રાજ્ય ચાલી શકતું હોય તેા એવા રાજ્યના ત્યાગ કરવા એ શ્રેયકારી છે, એવા રાજ્યથી કઢી કલ્યાણ થતું નથી.
તૈમકુમારના જવામ સાંભળીને કૃષ્ણ તે મૌન થઈ ગયા. તે નૈમકુમારને વિશેષ કહી શક્યા નહિ. અંતે તેમણે કહ્યુ કે ભાઈ! જો તમારી ઈચ્છા દિગ્વિજય કરવા જવાની ન હાય તા હું તમને મળાત્કારે મેાકલવા ઇચ્છતા નથી. એમ કહીને કૃષ્ણ યાદવાની સાથે પોતાના મહેલે ગયા ને નેમકુમાર પણ મિત્ર સાથે પેાતાના મહેલે ગયા. નમકુમારને તા કોઇ ચિંતા નથી પણ કૃષ્ણજીને ભારે ચિંતા થવા લાગી. હવે મારે કઈ પણ રીતે નૈમકુમારનું બળ ઘટાડવું છે. કૃષ્ણજી હજી તેમકુમારના મળની પરીક્ષા કરશે અને તેમનું ખળ ઘટાડવા માટે શુ' કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
:
ચરિત્ર ચંદ્રસેન રાજા ક્રાધે ભરાઈને જિનસેન સાથે યુદ્ધ કરવા તૈયાર થયા પણુ પ્રધાન ખૂબ ડાહ્યો ને શાણા હતા. તેણે કહ્યું મહારાજા ! જે કુમાર આટલા બધા સામ તેની સામે એકલા ઝઝૂમ્યા છે વળી એણે નીરપણે એનુ નામહામ મધુ કહ્યું છે તે આપ