________________
૫૧
શારદા સુવાસ
શેઠને ત્યાં ગયા ને વાત કરી પણ ત્યાંથી એક જ જવાબ મળ્યા કે શેઠને મળવાના ટાઇમ નથી. પ્રેમચંદ શેઠ સદ્ધર છે. શા માટે ગભરાય
દેવાનુપ્રિયા ! ધર્માત્માએ સાધનાથી સદ્ધર હાય છે એટલે તેઓ આપત્તિથી ગભરાતા નથી. સેક્રેટરી વીલે મેઢે પાછો આવ્યે એટલે ગવર્નરને વિન'તીપત્ર લખવા પડયે કે મહેરબાની કરીને હમણાં મને મળી જાએ તે સારું', એમ લખીને પ્રેમચંદ શેઠને તેડવા ગાડી મેાકલી. પ્રેમચંદ શેઠ આવ્યા. ગવર્નર કહે છે કે આજે આ આફત આવી પડી છે, માટે તમારું કમીશન ચાલુ કરીએ છીએ. તમે મદદ કરેા. પ્રેમચંદ શેઠ કહે છે ના....ના. કમીશન ચાલુ કરવાની જરૂર નથી. નકામા બેંકને ખાટા ખર્ચો શા માટે કરવા જોઈએ ? અને અમારે તા ખીજા વહેપારમાં નાણાં રોકવાના હાય છે, એટલે એક તરફથી અમને રાહત મળવાથી સરળતા સારી થઈ. આ પ્રમાણે પ્રેમચંદ શેઠે ઠાવકે માઢે વાત કરી પણ ગવનરના દિલમાં તે ભારે ઉકળાટ છે. સાંજ પડતા પહેલાં તે ચેકના જવાખ દેવા જોઈએ એટલે અહી તે મિનિટ મિનટ મોંઘી જાય છે. લેા; ગવર્નીરને કેટલી ચિંતા હશે !
“આપણા જીવનમાં પણ ઘડપણના સંધ્યાકાળ અને મૃત્યુનો અધારી રાત આવે છે. તે પહેલા પરલાક સદ્ધર કરવા માટે કામ પતાવી લેવાનું છે.” એમાં મિનિટ મિનિટ મેોંઘી છે. સંસારની નકામી વાતચીતમાં, નિંદાકુથલીમાં પસાર ન થાય એ ખાસ જોવાનુ છે. પ્રેમચંદ શેઠ તે ઠંડે કલેજે વાત કરે છે પણ ગવનરને તા ભારે ઉચાટ છે. એ તેા ઢીલા બનીને શેઠના ગુણ ગાતા કહે છે કે તમારા જેવાની એથ છે તેા બેંકને સારુ' કામકાજ થાય છે, માટે કમીશન નક્કી કરી દઉં છુ. કૃપા કરીને એકને મદદ કરો, છેવટે પ્રેમચંદ શેઠે કહ્યું તમે ફિકર ન કરશે, વહેપારીઓને સતેષ કરી દ છું. એ દરમ્યાન બેંકને રાકડ નાણાં ધીરવા તૈયાર છું. આ પ્રમાણે કહીને પ્રેમચંદ શેઠ ઉડ્યા ને વહેપારીઓને કહી દીધું કે એક બહુ સદ્ધર છે, અવિશ્વાસ કરવા જેવા નથી. આટલી વારમાં ટપોટપ ચેક પાછા મગાવ્યા અને ઉપરથી નવી રકમા જમા કરવામાં આવી, અને નાણાં લઈ ગયેલા પાછા ભરી ગયા.
બંધુએ ! આવી રીતે આપણે પણ ચેડુ' કમીશન ખાતે રાખવુ પડે. શરીરને રાગ આવે તે ગભરાવાનું નહિ, મનને મનાવી લેવાનુ` કે એક બાજુ વ્યાધિ આવી છે પણ બીજી માજુ ઉત્તમ માનવભવ છે. તેમાં આવા ઉત્તમ ધમ મળ્યા છે. શરીર માંદુ છતાં મગજ પાગલ નથી થયું, એટલે ઉચ્ચ ભાવના તથા નવકારમંત્રનું સ્મરણ કરી શકું છું ને ? વળી આ શરીરે ઘણુ કામ આપ્યું છે ને હજી પણ આપશે તે આટલી પીડાને તેા કમીશન ખાતે રાખવાની. આવું કમીશન ખાતુ ખોલે પછી જુઓ કે મનને કેટલી બધી રાહત, સમાધિ અને સ્વસ્થતા રહે છે.
શા. સુ. ૩૬