________________
પપ૯
શારદા સુવાસ
ઢબથી સ્વાંગ—શણગાર સજનારી ફેશનેબલ કન્યાને સૌ પસદ કરશે પણ સાદી છતાં ગુણીયલ ટેકરીને બહુ ઓછા પસંદ કરશે. એક જમાના એવા હતુ કે માણસા સાદાઈ અને ગુણ જોતાં હતાં, આજે એવુ ક ંઈ જોવાતું નથી. માત્ર ચામડીનુ' બાહ્ય રૂપ જ જોવાય છે. એનું કારણ શુ? તમને સમજાય છે ? આજે યુગ પલ્ટાઈ રહ્યો છે. વિજ્ઞાન યુગના ઝડપી સાધનાએ માનવ માત્રમાં એક પરિવર્તનની ભય'કર ઘેલછા ઉભી કરી છે. પેાતાનુ સ્થાન હવે એને ગમતું નથી. ગામડાના માણસે હવે શહેર તરફ દૃષ્ટિ કરી રહ્યા છે. શાંતિનુ જીવન આજે અશાંતિ ભરેલુ' બની ગયુ છે.
અમેરિકન એબ્લીનટે ફ્રના જણાવ્યા મુજબ ૧૯૧૪ માં સરેરાશ તેના જીવનમાં ૮૮૫૬૦ માઇલ મુખ઼ાફરી કરતા. આજે તેના આંકડા ત્રીશ લાખ માઈલે પહેચ્યા છે. ઉદ્યોગ અને ધધાને વિકાસ થતાં ઘણાં માણુસોને પરિવારથી વિખૂટા પડવાનું બને છે. ઘરમાં બેસી રહેવુ' એ આજે જુનવાણી બની ગયું છે. પંદર લાખ જમના પેાતાની રજાના આન ંદ સ્પેનમાં માણે છે. બીજા લાખા લેકે દર વર્ષે હાલેન્ડ, ઈટાલીના સાગર કાંઠે દિવસે સુધી રહે છે. એકલા સ્વીડનમાં દર વર્ષે બાર લાખ સડેલાણીએ આવે છે. દર વર્ષે ૪૦ લાખ અમેરિકને ખીજા દેશની સફર કરે છે. છેલ્લા પાંચ વર્ષોમાં વિદેશ જતાં ભારતવાસીઓની સંખ્યા પણ ઘણી વધી ગઈ છે. ૧૯૪૭ થી આજ સુધીમાં વાહનવ્યવહારની સગવડ ભારતમાં પચાસ ગી વધી ગઈ છે ને હજુ પણ વધતી રહી છે, છતાં દોડધામના જમાનામાં બહુ ઓછી લાગે છે. વિજ્ઞાનવાદે ખીજું ગમે તે કર્યું... હાય પણ માનવને લાગણીવિહીન બનાવી દીધા છે. આજે પાડેશમાં શુ ખની રહ્યુ છે, કેણુ મયું' અને કાણુ શ્યું એ જાણવાની પણ તેને ફુરસદ નથી.
દેવાનુપ્રિયા ! આ ભૌતિકવાદના જમાનામાં મનુષ્ય ધર્મ-કર્મીને ભૂલી ગયેા છે, તે સહનશીલતા પણ ઘટી ગઈ છે, પણ યાદ રાખજે ક–ધ વિના નહુિ ખપે અને સહનશીલ બન્યા વિના સુખ કે શાંતિ નહિં મળે. મનુષ્યમાં જો સડુનશીવ્રતા આવે તે આત ધ્યાન ઓછું થાય અને દુ:ખની સામે ટક્કર ઝીલી શકાય. મહાપુરૂષોની માફક આપણે સંપૂર્ણ કષ્ટ ન વેઠી શકીએ તે પહેલા થાડા ચેડા દુઃખ તે ખમતા શીખીએ. જાણે એ કઈ દુઃખ છે જ નિડુ એવુ મનને લગાડી દેવાનું. જ્યારે વહેપાર ધમધેાકાર ચાલતા હાય, પૈસાની ખૂમ કમાણી હેાય તે વખતે ટાઢ-તડકો, ભૂખ-તરસ કે ઘરાકનાં ટોણાં વહેપારીને કોઈ દુઃખરૂપ લાગતા નથી. એ મન વાળી લે છે કે પૈસા કમાવા હાય તા આટલુ' તે વધાવી લેવું જ જોઈએ ને! કમીશન વધાવી લે છે ને ? દલાલી ખર્ચ ઉઠાવી લે છે। કે નહિ ? ખૂબ કમાણી છે તે દલાલને દલાલી કમીશન આપેા છે ને ? બસ, એવી જ રીતે જયાં સામા પ.સેથી ખીજી રીતે લાભ થયા છે કે થાય છે તેા થાડી અગવડ આવે તા એ કમીશન ખાતે રાખવામાં આવે તે કોઈ વ્યાકુળતા રાખવાની જરૂર નહીં,