________________
૫૪૬
શારદા સુવાસ
દર્શાવે છે! ખરેખર, કનક તે કનક અને કથીર તે કથીર છે. સમય આવે જ પીછાણુ થાય છે. હું તેા એના મીઠા મીઠા શબ્દોમાં અંજાઇ ગયેા પણ ખરેખર તા જિનસેના જ
સાચી છે.
એક શેઠને એ સ્ત્રીએ હતી. એક જુની અને એક નવી. તેમાં જુની શેઠાણી રાજ શેઠના નામની માળા જપે પણ શેઠનુ કઇ કામ ન કરે, ત્યારે નવી શેઠાણી શેઠની જે આજ્ઞા થાય તે કરવા તૈયાર રહેતી. શેઠનુ હાથ માથુ દુઃખે તે અડધી અડધી થઈ જતી શેઠ જે કહે તે હસતે મુખે કરતી, તે પણ શેઠના મનમાં એમ હતુ` કે મારી જુની શેઠાણીને મારા પ્રત્યે કેટલે પ્રેમ છે કે હું જયારે જોઉં ત્યારે મારા નામની માળા જપી હાય છે. એક દિવસ એવુ' અન્યુ` કે નવી શેઠાણીને ખૂબ તાવ આવ્યેા. શેઠ બહારથી આવ્યા ને શેઠાણીને કહ્યું મને પાણી આપે, ત્યારે જુની કહે છે તમારા હાથ ભાંગી
ď
ગયા છે ? આ માટલું નથી દેખાતુ ! તમે તમારી જાતે પાણી પી લે. હું તમારા * નામની માળા જપું છું. આ સાંભળીને નવી શેઠાણીને ચાર ડીગ્રી તાવ હતા છતાં ઉભી થઇને શેઠને પાણી આપી ગઈ. હવે શેઠની આંખ ખુલી કે મારા પ્રત્યે સાચા પ્રેમ કેને છે? જુની તા માળા ગણે છે એટલુ જ છે. બાકી કંઈ નથી. નવી શેઠાણીને સાચા પ્રેમ છે.
આ રીતે અહી પણ રાજાને હવે સમજાયુ કે સાચા પ્રેમ રત્નવતીના છે કે જિનસેનાના છે? પેતે રત્નવતીની ચઢવણીથી જિનસેનાને કાઢી મૂકી છે તેનું દિલમાં ખૂબ દુ:ખ થયું. હવે રાજાને જિનસેના પ્રત્યે પ્રેમ જાગ્યા. પોતે નિર્દોષ રાણીને કાઢી મૂકી છે એટલે તેની પાસે જતા નથી પણ એની યાદ ખૂબ સતાવે છે, અને રત્નવી ઉપર તેા ઉપરથી જ પ્રેમ બતાવે છે ને મહેલમાં રહે છે પણ રાજાને કયાંય ચેન પડતુ નથી. હવે રાજા શુ કરશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૫૭
ભાદરવા સુદ ૧૧ ને બુધવાર
તા. ૧૩–૯–૭૮
વાત્સલ્યમૂર્તિ તીર્થંકર
જીવે ! આ જીવને જે દરેક જીવા જન્મ અને
સુજ્ઞ ખંધુઓ, સુશીલ માતાએ તે બહેને! અનંતજ્ઞાની ભગવતા જગતના જીવાને એધ આપતાં ફરમાવે છે કે હું ભવ્ય મોટામાં માટુ કઈ દુઃખ હાય તેા જન્મ અને મરણુ છે. જગતમાં ! મરણ વચ્ચે ઝેલા ખાઈ રહેલા છે, તે મનુષ્યભવ પામીને એવા કાર્યાં કરી લે કે આ ચતુગતિ સંસારમાં “ પુનપિનની પુનર્રાવ માળ, પુનવલનની નજરે રાચનમ્। ” વારવાર જન્મ મરણુ કરવા ન પડે અને માતાના ગર્ભમાં આવવુ' ન પડે. જન્મ પામ્યા પછી મૃત્યુની મંઝીલ સુધી પહાંચતા પહેલા ફતવ્યની કેડીએ આગેકૂચ કરતા માનવ તપ