________________
શારદા સુવાસ
૫૪૩ મારું ગમે તે થાય પણ મારી પ્રતિજ્ઞામાં અડગ રહું તેવું વચન આપ. જુઓ, આટલા દુઃખમાં પણ એને કંઈ માંગવાનું મન ન થયું. માત્ર પ્રતિજ્ઞાનું પાલન કરવાનું માંગ્યું, ત્યારે દેવે કહ્યું–મહેશ ! તારી અડગતા અને નિરૂડતાને ધન્ય છે ! તું કંઈ માંગતે નથી પણ હું તને કહું છું કે આ જંગલ તારા માટે ચંદનનું બની જશે. તારે દરરોજ લાકડાને એક ભારે કાપી જ ને ગામમાં વેચવે. તું ન્યાલ થઈ જઈશ, બીજા કેઈને ચંદન નહિ દેખાય. તને જ ચંદન દેખાશે. આમ કહીને દેવ ચાલ્યો ગયે. મહેશ વનમાં દૃષ્ટિ કરે છે તે એને ચંદનના સૂકા ને લીલા ઝાડ દેખાયા. તે સૂકા લાકડાને ભારે લઈ વેચવા ગયે. ચંદનના ઘણા મૂલ્ય ઉપજ્યાં. પિસા લઈને ઘેર ગયે એટલે પત્ની ખુશ ખુશ થઈ ગઈહવે તો રોજ ચંદનના લાકડા વેચવા લાગ્યો, તેથી તે ન્યાલ થઈ ગયે. એની પત્નીએ પૂછ્યું તમે આવા લાકડા ક્યાંથી લાવે છે? ત્યારે એણે દેવ પ્રસન્ન થયાની વાત કરી.
ઘેડા સમયમાં મહેશ શ્રીમંત બની ગયે. એટલે સુંદર બંગલે બંધાવ્યો અને આનંદ કરવા લાગ્યો. રેજ સાદા વેશમાં લાકડાનો ભારે લાવીને વેચી આવતે પણ એ વિચાર ન કર્યો કે હવે તે ઘરમાં નોકરચાકરે ઘણાં છે તે ચંદનના લાકડા કપાવીને ઘરમાં ભરી લઉં. રોજ લેવા જવાની ખટપટ મટે. ના, આ તે એક જ ભારે લાવવાને અને તે પણ જાતે જ લાવવાને.
મહેશને યાદ કરતે ગણેશ” - આ તરફ ગણેશની પત્નીને ખબર પડી કે દિયર ખૂબ ધનવાન બની ગયા છે. તે આટલે બધે સુખી કેવી રીતે થયો તે તપાસ કરું. તપાસ કરતાં મહેશની પાડોશણે કહ્યું કે એની વહુ એમ કહેતી હતી કે સાધુ પાસે નિયમ લીધે હતું. તેનું પાલન કરવાથી તેના ઉપર દેવ પ્રસન્ન થયું છે, તેથી સુખ મળ્યું છે ગણેશની વહુ ઘેર આવીને કહે છે તમે પણ જંગલમાં જાવ ને સાધુ પાસે નિયમ લે એટલે દેવ પ્રસન્ન થાય. ગણેશ સાધુની શોધ કરવા લાગ્યા. શોધ કરતાં સાધુ તે મળ્યા પણ એના જેવા જ હતા. “ઐસા ગુરુ ને ઐસા ચેલા.” આણે સાધુ પાસે બાધા લીધી કે મારે લીલા લાકડા કાપવા નહિ. આ વખતે દેવને ઉપયોગ હતો. એટલે આખું જંગલ લીલું બનાવી દીધું. ત્રણ દિવસ થયા પણ સૂકા લાકડા ન મળ્યા એટલે તે કંટાળી ગયે. એના મનમાં થયું કે લીલા લાકડા કાપી લઉં. અહીં કોણ જોવાનું છે? એ લીલા લાકડા કાપવા જાય ત્યાં પેલે દેવ મનુષ્યના રૂપમાં પ્રગટ થયે ને કહ્યું હે પાપી ! તેં તે લીલા લાકડા ન કાપવા તે નિયમ લીધે છે ને આ શું કરી રહ્યો છે? જે લાકડા કાપીશ તે આ ઝાડ સાથે ચૂંટી જઈશ. આમ કહીને દેવ ચાલ્યા ગયે. ગણેશને થયું કે આવા તે ઘણુ નવરા પડયા હોય, એમ માની લાકડા કાપવા ગયે તે ઝાડ સાથે ચેટી ગયે. ખૂબ મહેનત કરી પણ ઉખડતું નથી. આ તે દૈવી શક્તિ છે. આ દિવસ ઉભું રહ્યો ત્યારે દેવે પ્રગટ થઈને કહ્યું કે બેલ, હવે નાના ભાઈ ઉપર ઈર્ષ્યા કરીશ? તે નાના ભાઈને