________________
શાી સુવાસ
રહે
રહે? જગત મને ગાં જ કહે ને ! તું મારી આમરૂ માટે પણ સમજ, પણ રાણી ક્રાઈ રીતે સમજતી નથી. સ્ત્રી હઠ લઈને બેઠી છે ત્યારે રાજા કહે છે.
વર્લ્ડ પહેલે હી નહીં લેતા થા, મૈં કીની મનુવાર, પીછી માંગતે દુનિયા માંહી, મૈં બાજી શિવાર.
એ બિચારા જિનસેનકુમાર તા પહેલા લેવાની ના પાડતા હતા. મે એને ખૂબ કહ્યું ત્યારે એણે આ બે ચીજોના સ્વીકાર કર્યાં. જેને પરાણે આપ્યુ. તેની પાસેથી હું પાછી લેવા કેવી રીતે જાઉં? આ વાતની પ્રજાજનામાં જાણ થશે તે મને ગાંડા ગણશે. રાણી કહે એ હું કંઈ ન જાણું. આપતી વખતે વિચાર કેમ ન કર્યાં? ને હવે લેવા જતાં શરમ આવે છે? એ કંઇ નહિ ચાલે, ગમે તેમ થાય પણ એ ચીજો પાછી મંગાવશે તે જ હું જીવીશ, નહિતર તમારી સામે ઝેર પીને પ્રાણ છેડીશ. તા તમને આ હત્યાનું પાપ લાગશે.
“ રાજાની ચિ'તા દૂર કરવા પ્રધાનના પ્રયત્ન ” :– રાજાને ખૂબ દુઃખ થયું. હૈયું ભરાઈ આવ્યું અને ઉદાસ ખનીને બેસી ગયા, એટલામાં પ્રધાનજી રાજા પાસે આવ્યા. રાજાને ચિ ંતાતુર જોઈને પ્રધાને પૂછ્યું કે સાહેબ ! આપ આજે આટલા બધા ઉદાસ કેમ છે! આ સમયે જયમ ગલ રાજાએ પ્રધાનને કહ્યું- મેં જિનસેનને ઘેાડા અને તલવાર ભેટ આપ્યા તેથી રત્નવતી ઝઘડા માંડીને બેઠી છે. જિનસેન ગુણવાન છે ને રામસેનમાં તે કંઈ દેખાતું નથી અને એને માટે ઘેાડા ને તલવાર પાછા મંગાવવાનુ` કહે છે પણ દીધેલી ચીજ પાછી કેવી રીતે મંગાય ? જે રાણીના કહેવાથી પછી માંગુ તા મારી કીર્તિને કલક લાગે તે લોકો મારી હાંસી ઉડાવે. પ્રધાને કહ્યુ–સાહેબ ! આપની વાત સાચી છે. જ્યારે મહારાણી માનતા જ નથી તે પછી શુ' કરવુ' ? આપણાં જિનસેના રાણી અને જિનસેનકુમાર અને ખૂબ ગુણુવાન છે. એ તરત પાછા આપી દેશે. ટ્ઠાચ જિનસેનકુમાર એ પાછું આપવા તૈયાર નહિ થાય પણ જિનસેના રાણી એવા પવિત્ર છે કે તેને સમજાવીને પાછું અપાવી દેશે. આપ શાંતિ રાખા. હું જ રાણી પાસે જઈને બધી વાત કરીને લઈ આવું છું. આ પ્રમાણે રાજાને શાંત કરીને પ્રધાન જિનસેના રાણી પાસે ગયા.
આ તરફ જિનસેનકુમાર અને ચીજો લઈને માતા પાસે આબ્યા અને આ એ ચીત્તે બતાવીને કહ્યું-મા ! તારા આશીર્વાદથી પિતાજીએ લીધેલી પરીક્ષામાં પાસ થયા ને મને આ બંને ચી પિતાજીએ ભેટ આપી. આમ કહીને જિનસેનકુમાર માતાના ચરણમાં પચેા ને માતાએ તેને આશીર્વાદ આપ્યા કે બેટા ! તું ભવિષ્યમાં મહાન પરાક્રમી ગુજા મનજે ને સાથે તારા આત્માનું શૌય પ્રગટ કરી આત્માનું કલ્યાણ કરજે, પછી જિનસેનાએ કહ્યું બેટા ! તારા પિતાજીએ તને ખુશ થઈને ભલે આ ચીત્રે આપી પણ તું શા માટે
શા. સુ. ૩૪