________________
પષ્ટ
શારદા સુવાસ તું મને વચન આપ કે હું રોજ નિયમિત લેશન કરીશ, તેફાન નહિ કરું અને હું જે પીકચર જોવાની તને ના પાડું તે નહિ જોઉં.
રૂપેન્દ્રની ભૂલને પિતાની ભૂલ કહેતી રમા” :- પિતાના ભયથી કંપતા રૂપેન્દ્ર વિચાર્યું પછી જોયું જશે હમણાં હા પાડવામાં મારું શું જાય છે? એણે કહ્યું ભલે હવે હું તેફાન નહિ કરું પણ મારા પપ્પા એમ માને તેવા નથી. તું શું કરીશ ? રમાએ કહ્યું તું જોયા કર. ચિંતા ન કરીશ. આમ વાત કરતા હતાં ત્યાં અરૂણ આવી પહુંચે. એને કુલદાની ખૂબ વહાલી હતી એટલે ઘેર આવે કે તરત પહેલાં કુલદાનીને જોઈ લે. આજે ઘરમાં પગ મૂકયે ત્યાં બધું અસ્તવ્યસ્ત પડેલું જોયું, અને દિવાનખાનામાં દષ્ટિ કરી તે કુલદાનીના ટુકડા પડેલા જોયા, એટલે અરૂણે પૂછયું કે આ કુલદાની કે ફેડી નાખી? રમાએ કહ્યું તમે પહેલાં જમી લે પછી કુલદાનીની વાત. આ કહે છે ના, મને પહેલાં કહે કે આ કેનાથી કુટી ગઈ છે? તે સિવાય મને ખાવું નહિ ભાવે. ખૂણામાં બેઠેલા રૂપેન્દ્રના મનમાં થયું કે હમણાં મારું નામ દેશે એટલે ધરતીકંપ થશે કે ચારે દિશાઓમાંથી દાવાનળ ભભૂકી ઉઠશે કે માથે વિજળી તૂટી પડશે. એવી ચિંતાથી પ્રજવા લાગે પણ એના આશ્ચર્ય વચ્ચે રમાએ ધીમે કહીને કહ્યું આજે સાફ કરવા જતાં મારા હાથમાંથી છટકી જવાથી જમીન ઉપર પડીને તૂટી ગઈ. આ સાંભળીને અરૂણના કપાળે ક્રોધને પારે ચઢયે. એક લાકડી પડી હતી તે લઈને ધડાધડ રમાના બરડામાં મારવા લાગ્યું. રમા કહે છે નાથ ! મારી ભૂલ થઈ. મને માફ કરે, પણ આ મારતે બંધ થતું નથી ઉલટ ક્રોધે ભરાયે ને તેના માથામાં જોરથી લાકડીને ઘા કર્યો એટલે કપાળમાંથી લેહીની ધાર થઈ
માતાની ક્ષમાથી પુત્રનું થયેલું પરિવર્તન આ દશ્ય જોઈને રૂપેન્દ્રનું હદય પીગળી ગયું. તેના મિત્રોના સંગે ચઢીને તેના મગજમાં જે પૂર્વગ્રહ બંધાઈ ગયું હતું કે ઓરમાન માતા સારી હેય જ નહિ તે બધે પૂર્વગ્રહ એક સાથે એગળી ગયે. અહે ! મારી મમ્મી કેટલી ખાનદાન ને ગુણીયલ છે કે કુલદાની તે મેં ફેડી છે પણ પપ્પાને કહે છે કે એ મારાથી કુટી ગઈ છે. હવે મમ્મીને મારે છે તે એનાથી સહન ન થયું. એકદમ દેડીને રમાને ભેટી પડે અને એના પપ્પાને કહે છે પપ્પા! મારી મમ્મીને ન મારશે. એ કુલદાની મારી મમ્મીએ નથી કેડી, મેં ફેડી છે. મારી મમ્મી તે બહુ સારી છે. હું જ ખરાબ છું, મને મારે. આ સાંભળીને અરૂણના આશ્ચર્યને પાર ન રહ્યો. આ બધું શું બન્યું? રમા ! કુલદાની રૂપેન્દ્ર ફડી છતાં એનું નામ તે ન લીધું કે તે આટલે બધે માર ખાધે? રમાએ હસતા ચહેરે કહ્યું પેન્દ્ર તે હું જ છું ને હું તે રૂપેન્દ્ર છું એ બાળક છે અને એનું નામ દઉં તે કદાચ તમે એના ઉપર ક્રોધ કરી બેસે તે! હું સહન કરી શકું એ બાળક સહન ન કરી શકે, રૂપેન્દ્ર એની મમ્મીના ચરણમાં પડીને માફી માંગી કે હે મમ્મી ! તે મારા માટે ઘણું કર્યું