________________
પરે૦
શારદા સુવાસ દુક્કડ દેતે ગયે. તમે આવા મિચ્છામિ દુક્કડે નથી દેતાને? (હસાહસ) એક કુંભાર એ માથાને મળે કે એની માટલી ફેડીને મિચ્છામિ દુક્કડ દીવા એટલે કુંભારે પણ હાથમાં લાકડી લીધી ને એના બરડામાં જોરથી મારી, તેથી વાણિયાને દીકરો રાડ પાડતા કહે છે ભાઈ ! તું મને શા માટે મારે છે? ત્યારે કુંભારે કહ્યું, ભૂલી ગયે. મિચ્છામિ દુક્કડં (હસાહસ) ત્રણ ચાર વખત જોશથી એને લાકડી મારી, એટલે છોકરે કહે છે ય ય....મરી જાઉ છું. કુંભારે કહ્યું-ભાઈ ! મિચ્છામિ દુક્કડ (હસાહસ) છેવટે કુંભારે કહ્યું તે આટલા કુંભારેની માટલીઓ ફેડી નાંખી ત્યારે તું મિચ્છામિ દુકકડું મિચ્છામિ દુક્કડે બેલો જ રહ્યો ને માટલીએ ફતે રહ્યો. તે તને હું લાકડી મારું છું ને મિચ્છામિ દુક્કડું બોલું છું. શા માટે રડે છે ને બૂમ પાડે છે?
ટૂંકમાં કહેવાનો આશય એ છે કે વર્ષોના વર્ષો સુધી આવા મિચ્છામિ દુક્કડં દેતા રહેશે તે તમારું પાપ મિથ્યા ન થાય પણ અંત:કરણપૂર્વક પાપને પાશ્ચાતાપ થશે ત્યારે જ તમારું પાપ મિથ્યા થશે ને આત્મા પવિત્ર ને નિર્મળ બનશે.” મિચ્છામિ દુક્કડં” એ કે પવિત્ર શબ્દ છે. આ શબ્દ સાંભળતાં હૈયામાંથી ક્ષમાને એક ઝરો વહેવા માંડે છે. ક્રોધની ધરતી જે આ પાર છે તે ક્ષમાની ધરતી એને પેલે પાર છે. ક્ષમાની અગોચર ધરતીને ટૂંઢવાને કઈ મહામંત્ર હોય તે તે મિામિ દુક્કડં છે. “મિચ્છામિ દુકકોં” એ તે ક્ષમાના પ્રવેગ કેન્દ્રમાં પ્રવેશ કરવાને પાસપોર્ટ છે. પાસપોર્ટ વગર કદાચ પ્રવેશ કરશું તે બે મિનિટ રહી ત્યાંથી પાછા ક્રોધની ધરતી પર આવીને ધકેલાઈ જવું પડશે. “મિચ્છામિ દુકક” કહે છે ભૂલભર્યો ભૂતકાળ ભૂલી જાવ ને પ્રેમભર્યો વર્તમાન ખડે કરે. શત્રુની શત્રુતા ભૂલી જાવ. શત્રુને પણ મિત્ર કહી વધાવી લો. વૈરને બદલે વૈરથી લેતાં તે પશુને પણ આવડે છે. માનવમાં જ એ સમજણ છે કે વરને બદલે વૈરથી નહિ પણ પ્રેમથી લેવા ધારે તે એ લઈ શકે વરને બદલે વૈરથી જે નહિ મળે એથી વધુ સારે પ્રેમથી મળશે. વૈરને બદલે વૈરથી લેવા જશે તે જગતમાં તમારા વૈરી વધશે ને પ્રેમથી લેવા જશે તે તમારા મિત્રો વધશે, માટે શત્રુની શત્રુતા ભૂલી જઈ તેને પણ ક્ષમા આપ. આશુબ, એટબ કે ન્યુટ્રોન બેંબમાં જે વિસ્ફોટક તાકાત રહેલી છે, એથી પણ વધુ વિસટક તાકાત ક્ષમામાં રહેલી છે. શાસ્ત્રોની વિસ્ફોટક તાકાત ફાટી નીકળતાં માનવ માનવ વચ્ચે, વિશ્વ વિશ્વ વચ્ચે યુદ્ધ અને સંહાર થશે, જ્યારે ક્ષમાની વિસ્ફોટક તાકાત એવી છે કે યુદ્ધની સામે યુદ્ધ ખેલી, યુદ્ધને ખતમ કરી વિશ્વ પર વિશ્વયુદ્ધને બદલે વિશ્વશાંતિ ફેલાવી દેનારી છે. ક્ષમાની હીસલ વગર યુદ્ધવિરામની કેઈ શક્યતા નથી. પ્રેમ કે મૈત્રી તે જ ટકશે જે “
મિચ્છામિ દુક્કડ” ને મંત્ર અપનાવ્યું હશે. મિચ્છામિ દુક્કડં એટલે ભૂલે ભૂલી જાવ, શત્રુને પણ ક્ષમા આપે, વેરીને પણ અપનાવે ને વિરેધીને પણ અપનાવે. આ સનાતન સત્ય રતે