________________
સારા સ
તાઓને પણ દાન, શીયળ, અને તપની સુંદર આરાધના કરતાં, ક્રોષ અને માનના ગઠીયા ખિસ્સાકાતરું પેાતાની ઉત્તમ આાધનાના માલ ઝૂંટવી ન જાય તે માટે ખાસ તકેદારી રાખવાની જરૂર છે. જે તકેદારી નહિં રાખા તે જેનું ખિસ્સુ કપાય છે તે ખાખી ખ’ગાળી બની જાય છે તેમ આ જીવ પણ ખાખી ખગાળી બની જશે, માટે સાવધાન અને અને ક્રોધ, અભિમાન આદિ શત્રુઓ ઉપર વિજય મેળવા. ગૌતમસ્વામીએ ભગવંતને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવંત! ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવને શું લાભ થાય છે? ભગવંત કહ્યું હું ગૌતમ! ધ્વન્તિ ગળચર, જોવેનિન વક્ર્મ ન વધરૂં, પુત્રવતું નિષ્નરે ।” ક્રોધ ઉપર વિજય મેળવવાથી જીવ ક્ષમાના ગુણને પ્રગટ કરે છે. ક્રોધથી ઉત્પન્ન થતાં કર્મીને જીવ ખાંધતા નથી અને પહેલા માંધેલા ક્રમને ખપાવે છે.
આજના મહાન મંગલકારી સ ́વત્સરી પર્વનું એલાન શું છે? તે તમે જાણા છે? જોષ મા કુરુ, ક્ષમા હ। હું ભવ્ય આત્માઓ! તમે ક્રોધ ન કરેા પણુ ક્ષમા કરા, ક્ષમા રાખા કારણ કે ક્રોધના દાવાનળને ઠાર્યા વિના ક્ષમાની શીતળતા નડ્ડી મળે. ક્ષમા એ વરઝેરના દાવાનળને મૂઝાવનાર શૌતળ જળ છે. ક્ષમા એ એક પ્રકારનું આભૂષણ છે. ક્ષમા એ કાનુ' આભૂષણ છે તે વાત હું' પછી કહીશ પણ જ્યારે આભૂષણની વાત આવે ત્યારે તમારા બધાના કાન ચમકે છે કે આભૂષણ હીરાનુ, સાનાનું કે ચાંદીનું? તમે સારા વઆભૂષણ પહેરીને દેહને શાભાવેા છે અને એ પહેરીને ગવ અનુભવેા છે કે મારા જેવાં હીરા, માણેક, કે સેનાના દાગીના અને કિંમતી વસ્ત્રો ખીજા કાઈ પાસે નથી, પણુ આ જડ દાગીના પહેરવાથી ઈંડુ શાલવાના નથી પણ જેના વડે આપણે શૈલીએ, આપણી શાભા શાશ્વત રહે એવું આભૂષ કયું છે ? ને કાણુ પહેરી શકે છે. “ ામા વીરહ્યં મૂળમ્ ” ક્ષમા એ વીર પુરૂષનું આભૂષણ છે. કાયર મનુષ્યા આવુ· અમૂલ્ય · આભૂષણ પહેરી ન શકે. આવું સશ્રેષ્ઠ આભૂષણ પહેરવા માટે તા ચેાગ્યતા હાવી જોઈએ ને? જે ક્ષમા માંગી શકે છે, ક્ષમા આપી જાણે છે અને ક્ષમાની દૃષ્ટિએ જોઁઈ શકે છે તે જ વીરપુરૂષ છે, અને તે વીરપુરૂષ જ આવુ. ઉત્તમ આભૂષણ પહેરી શકે છે. આજના પવિત્ર દિવસે વરનુ વિસર્જન કરી ક્ષમાનું સર્જન કરવાનુ છે પણ વસ્તુ' વાવેતર કરવાનું નથી. આ પર્વના દિવસે આપણને ક્ષમાની અમૂલ્ય ભેટ આપે છે, વેર ઝેરના ભાવ વિદારા, મૈત્રીના છેડને રોપા, કામ, કષાયના કાજલ ધોવા, સ્નેહ સરિતા વહાવે, જીવન નિમ ળ કરવાને..ક્ષમાની સાનેરી ભેટ લાવ્યા.
શું કહે છે? સાત સાત દિવસ સુધી સુંદર આરાધના કર્યો પછી આજે આ સંવત્સરી પર્વના દિવસે વેરઝેર છેડીને જીવનમાં ક્ષમા અપનાવવાની છે, કારણ કે ક્ષમા એ માનવીને કલ્યાણસાધક ઉત્તમ ગુણુ છે. જેનામાં ક્ષમા અપનાવવાના ગુણ છે, દુઃખ