________________
હારાજા પણ મેં તારા પ્રેમની કદર ન કરી. હું સ્ત્રિોની શિખામણ માનીને તારથી દૂર ને ઘર ભા. તું મારા માટે પિયર ન ગઈ રમાએ કહ્યું બેટા! એ તારી મજબુદ્ધિ હતી હવે તને સાચું સમજાઈ ગયું તેથી મને ખૂબ આનંદ છે. "
માતા અને પુત્રને પ્રેમ જોઈને અરૂણને ખૂબ આનંદ થયો. રમાની ક્ષમા અને સૌજન્યતાથી અરૂણને ક્રોધ પણ ચાલ્યા ગયે ને ઘરમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું. અને સ્વર્ગ જેવા સુખે ભેગવવા લાગ્યા. ટૂંકમાં આપણે તે “વિજયપ્રાપ્તિને ઉપાય એ વિષે વાત ચાલતી હતી. રમાએ સદ્ગુણોથી દુર્ગણે ઉપર વિજય મેળવ્યો તે એને સંસાર સ્વર્ગ જેવું બની ગયે, તેવી રીતે આપણે પણ આપણા આત્મા ઉપર વિજ્ય મેળવવાને છે. આ જીવે પિતાની સત્તાથી, ધનથી, બુદ્ધિથી બીજા ઉપર ઘણી વાર વિજય મેળવ્યો પણ આત્મા ઉપર વિજય મેળવ્યો નથી. ઉત્તરાયન સૂત્રમાં ભગવાને બેલ્યા છે કે
" अप्पाणमेव जुज्झाहिं, किं ते जुज्झेण बज्यो ।
Wાળવાઈ, કરતા અમે ” અ. , ગાથા ૩૫ હે આત્માઓ! જે તમારે સાચું સુખ મેળવવું હોય તે આત્મા સાથે યુદ્ધ કરે. બહારના યુદ્ધથી શું વળવાનું છે? શુદ્ધ આત્માથી દુષ્ટ પ્રકૃતિવાળા આત્માને જીતીને સુખ મેળવે. દુર્જય સંગ્રામમાં દશલાખ સુભટને એકલા હાથે જીતનાર શૂરવીર દ્ધા કરતાં પણું જે આત્માને જીતે છે તે સાચે શૂરવીર યે છે. રાગ, દ્વેષ, ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગણે ઉપર દયા, સમતા, ક્ષમા, વૈર્યતા, સત્ય, બ્રહ્મચર્ય આદિ ગુણ દ્વારા યુદ્ધ કરીને વિજ્ય પ્રાપ્ત કરે તે સાચે વિજયપ્રાપ્તિને ઉપાય છે. એક વખત જે આત્મા સાચે વિજય પ્રાપ્ત કરી લેશે તે ફરી ફરીને એને વિજય પ્રાપ્ત કરવાનું નહિ રહે. એનું સંસાર પરિભ્રમણ અટકી જશે, માટે સદ્દગુણ દ્વારા દુર્ગ ઉપર વિજય મેળવીને સાચું સુખ પ્રાપ્ત કરે. સમય થઈ ગયે છે. વધુ ભાવ અવસરે.
વ્યાખ્યાન નં. ૫૩ ભાદરવા સુદ ૫ ને ગુરૂવાર “સંવત્સરી” તા. ૭-૯-૭૮
વિષય :- “આદાન પ્રદાનનું મહાપર્વમાં સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને! જેન ધર્મમાં બધા પર્વે મહત્વના છે પરંતુ પર્વાધિરાજનું મહત્વપૂર્ણ બિરૂદ તે પર્યુષણને જ આપવામાં આવ્યું છે. આ પાવાનું આગમન થતાં લેકના મનમાં નવું ચેતન, નવી જાગૃતિ અને ભવ્ય ભાવનાને ચમકારે