________________
શારદા સુવાસ
પૂછ
જોરદાર આવેગ ઉઠવા મથતા અને તેના અતરની મિ' ઉછળીને બહાર આવવા પ્રયત્ન કરતી પણ મિત્રોની ખેટી શિખામણાના પૂર્વાંગ્રહ દિવાલ બનીને તેના આવેગને રૂંધતા હતા ને ઉરની ઉમિઓને અટકાવતા હતા.
અરૂણુને નવી નવી ચીજોના સ ́ગ્રહ કરવાના ખૂખ શેાખ હતા. એક વખત તે જાપાનની કાચની સુંદર ફૂલદાની લાવેલા, એ હુંમેશા દિવાનખાનામાં એના ટેબલ પર પડી રહેતી. એને રમા સિવાય કાઈ તું નહિ. નોકર પણ એને સાફ કરવા હાથ અડાડતા નહિ, કારણ કે જો ફૂટી જાય તા અન્નુ શેઠના ક્રોધનેા પારો આસમાને ચઢી જાય, એટલે રમા જ એને સાફે કરી લેતી. એક વખત રૂપેન્દ્ર એના મિત્રો સાથે પીકચર જોવા માટે ટિકિટના પૈસા માંગ્યા, ત્યારે રમાએ પૂછ્યું કષુ' પીકચર છે ? રૂપેન્દ્ર પીકચરનું નામ આપ્યું. એટલે રમાએ પ્રેમથી કહ્યું-બેટા ! જો અત્યારે તારી પરીક્ષા નજીક આવે છે. માટે તારુ લેશન બગડશે અને ખીજું આ પીકચર બાળકને બિલકુલ જોવા લાયક નથી, માટે આજે જોવા જવાનું રહેવા દે. પરીક્ષા પછી સારુ પીકચર આવશે ત્યારે હું તને જરૂર જોવા લઈ જઈશ. ખૂબ સમજાવ્યેા પણ રૂપેન્દ્ર માનતા નથી.
..
“રૂપેન્દ્રનુ ગુસ્સાભયું વન” પીકચર જોવા જવાની
ના પાડી એટલે તે એના ઉપર ખૂબ ખીજાઈ ગયા. અત્યાર સુધીના નવી મા તરફ્ના ગુસ્સા . એક સામટા ભેગા કરીને મન ફાવે તેમ ખેલવા લાગ્યા કે તુ તા આવી છે ને તેવી છે. મને તું બિલકુલ ગમતી નથી, છતાં ર્મા એક શબ્દ ન બેસી ને પ્રેમથી એને સમજાવવા લાગી કે એ બેટા ! ડાહ્યા ને સમજુ છેકરા કદી આવું ન મેલે. તું સમજ, ત્યારે ડખલ ગુસ્સેા કરીને કહે છે કે હું કયાં ડાહ્યો છુ...! હું તે સાવ ગાંડા છું, એમ કહીને ઘરમાંથી બધી વસ્તુ જેમ તેમ ફૂંકવા લાગ્યા. કપડા વાસણૢ મધુ' ઉપાડીને પછાડવા લાગ્યા. કાચના વાસણા ફોડી નાંખ્યા. આમ કરતાં એક વાસણ દિવાનખાનામાં ફેંકયુ' તે ટેબલ ઉપર મશ્કેલી ફૂલદાની ઉપર પડયું, તેથી ફૂલદાની ટેબલ ઉપરથી પડીને ફૂટી ગઈ ને તેના ટુકડા થઈ ગયા. ફૂલદાનીના ટુકડા થતાંની સાથે રૂપેન્દ્રના હૃદયના પણ ટુકડા થઈ ગયા. એનુ મગજ ઠેકાણે આવી ગયું. પિતાજીને પ્રાણ જેવી પ્રિય ફૂલદાની મારાથી ફૂટી ગઇ. હવે મારુ આવી મન્યું. મારા પપ્પાને ખખર પડશે તે મારા હાડકા ભાંગી નાંખશે. પારધીના હાથમાં પારેવુ થરથર ધ્રુજે તેમ તે ધ્રુજવા લાગ્યે અને રાંક જેવા મનીને એક ખૂણામાં બેસી રહ્યો. રૂપેન્દ્રની દશા જોઇને એની મમ્મીએ કહ્યું-બેટા! હું તને કહેતી હતી કે તું તેાફાન ન કરીશ પણ તું માન્યા નહિ. આ ફુલદાની તેા તારા પપ્પાને પ્રાણપ્રિય છે. મમ્મી ! હવે હું શું કરું ? મારા પપ્પા જાણુશે તે મારુ' આવી ખતશે. મને બહુ બીક લાગે છે. હું શું કરું ? રમાએ કહ્યું તું ચિંતા ન કરીશ, હું તારા પપ્પાને સમજાવી દઈશ, પશુ