________________
શારદા સુવાસ
યુપ
નથી ઉઠવુ. મને ઉંઘ આવે છે. આ સાંભળીને માતાએ કહ્યું-દીકરા! તારી પરીક્ષા નજીક આવે છે. માટે અભ્યાસ બગડશે તે પણ આ ઉઠતા નથી. ત્યાં એના પપ્પાના અવાજ આન્યા. રૂપેન્દ્ર ! તું કેમ ઉતેા નથી ? જલ્દી બેઠા થઈ જા. એના પપ્પાના અવાજ સાંભળીને તરત બેઠો થઈ ગયા. એના મનમાં થયું કે જીઆ મમ્મી કેવી હાંશિયાર છે કે મારા પપ્પા જાણે તે માટે એમની હાજરીમાં મને એ પ્રેમથી ઉઠાડવા આવી, પેાતે સારી રહે ને પપ્પા મારા ઉપર ભલેને ગુસ્સા કરે! આ રીતે ખાટી કલ્પના કરતા હતા.
રૂપેન્દ્ર ભણુવામાં ઢાંશિયાર હતા પણ ગણિતના વિષયમાં કાચા હતા. એની મમ્મી એને લેશન કરવા મેલાવતી પણુ એ તા એના મિત્રની સલાહ પ્રમાણે ચાલતા. માતાન તા ગણુતા જ ન હતા. એની ત્રિમાસિક પરીક્ષાનું રીઝલ્ટ આવ્યુ. તેમાં તે ગણિતના વિષયમાં નાપાસ થયા. રીઝલ્ટમાં પપ્પાની સહી જોઈએ. પશુ જે પપ્પાને કહેવા જાય તે એના હાડકા ખેાખશ કરી નાંખે, કારણ કે પપ્પાના સ્વભાવ કેટલા ક્રોધી છે એ તે ખરાખર જાણતા હતા. એટલે પપ્પાની પાસે તે જવું કેવી રીતે ? ભયથી ધ્રુજતા મમ્મી પાસે આવીને મૂંગા મેઢે પેલુ રજીસ્ટર મમ્મી સામે ધયું. રમાએ જોયુ તે રૂપેન્દ્રની આંખેામાં કરૂણા, ભય અને આજીજીના ભાવા તરવરતા હતા. એણે કહ્યુ -મેટા ! હુ તને દરરોજ મારી પાસે લેશન કરવા આવવાનુ` કહેતી હતી પણ તું માન્યા નહિ. ખેલ, હવે તું દરરોજ મારી પાસે લેશન કરવા બેસીશ ને? મને વચન આપ, પશુ મારા પપ્પા જાણશે તે મારા ઉપર ખીજાશે ને મને ખૂબ માર મારશે. રમાએ પ્રેમાળ સ્વરે કહ્યું-તારા પપ્પા તને કંઈ નહિ કહે. એ જવાબદારી મારી. પછી તને કંઈ ચિંતા છે ?
ખીજે દિવસે રૂપેન્દ્રને એના પપ્પાએ મેલાવીને ત્રિમાસિક પરીક્ષાનુ રીઝલ્ટ માંગ્યુ. પવનથી ધ્રુજતી વેલની માફક રૂપેન્દ્ર એના પપ્પા પાસે જઈને ઉભું રહ્યો. એના મનમાં એમ હતું કે હમણાં મને પપ્પા કંઈક કહેશે ને એ લાફા જોરથી મારશે પણ અહી' તેા જુદું' જ ખન્યુ એના પિતાએ શાતિથી કહ્યુ -બેટા રૂપેન્દ્ર ! હવે દરરાજ તારી મમ્મી પાસે લેશન કરવા બેસશે. એણે કહ્યું-ભલે, હું ભણવા બેસીશ. એના પપ્પાએ રીઝલ્ટપત્રમાં સહી કરી આપી એટલે લઈને ચાલ્યા ગયા પણ એના મનમાં થયું કે હું ગણિતમાં ફેઈલ થયા એટલે મારા પપ્પુનિ ક્રોધ આવ્યા વિના રહે જ નહીં પણ મારી મમ્મીએ પપ્પાને સમજાવ્યા લાગે છે. મમ્મી બહુ સારી છે. નહિતર આવુ' અને જ નહિ. સાંજે એણે એના મિત્રાને વાતચીતમાં કહ્યું કે તમે બધા કહે છે. મૈં કે નવી મમ્મી સારી ન હાય પણ મને એવુ નથી લાગતું. મારી મમ્મીએ મારા પ્પ્પાને એવા સમજાવીદ્વીધા આજે એ મારા ઉપર ગુસ્સે થવાને બદલે મારી સાથે પ્રેમથી વાત કરી, ત્યારે એના મિત્રે કહ્યું તારી વાત સાચી છે, પણ મારી મમ્મી પણ મને પહેલાં આમ જ કરતી હતી. પણ જોજે તેા ખરા, પાછળથી તને ખબર પડશે, ત્યારે બીજા મિત્રે કહ્યુ તારી મમ્મી તારા પપ્પાને શું સમજાવતી હતી. એ તા તારા પપ્પા પેાતે જ સુધરી ગયા હશે. રૂપેન્દ્રે કહ્યુ. ના, મારા પપ્પા તા ક્રોધી છે. હજુ આજે સવારે