________________
-
vev
શારદા વાય
કર્યાં ને ગુસ્સામાં આત્યા-હે રાણી! તને ધિક્કાર છે ! ફટફટ આ અભાગણી ! નિલ જજ | દુષ્ટ ! કુળખ પણ ! પાપી ! તારા પાપે કાલે મારુ મસ્તક દિલ્હીના દરબારમાં પડશે. ગમે તેમ તે ય તું આખરે તા સ્ત્રી જાતિને ! તારો શું ભરસે ? ધિક્કાર છે તારી જનેતાને ! આ શબ્દો સાંભળીને સેન ચમકી. પતિની સામે જઇને પૂછે સ્વામીનાથ ! મારા શુ' ગુન્હા છે? મને આ વાતમાં કઈ સમજાતું નથી. હજુ સેન પૂછે છે તે પહેલાં રાજા કહે છે હું દિલ્હી જાઉં છું. કાલે મારું મસ્તક પડવાનું છે. ન જાઉં તેા મારા મિત્રનું મસ્તક ઉડી જાય. એમ કહીને ચાલતા થઇ ગયા. એ સેાનને પ્રેમથી મળવા ન્હાતા આવ્યા પણ હૃદયના રાષ ઠાલવવા આવ્યા હતા. સેાન તે ધરતી ઉપર ઢગલેા થઈને પડી ગઈ. ઘેાડી વારે મૂર્છા વળી એટલે સ્વસ્થ થઈને વિચારવા લાગી કે મારા પાપે મારા પતિનું મસ્તક જશે ! એ મને સમાચાર કહેવા જ આવ્યા હશે! શુ મારા નાથનું મૃત્યુ થશે ! તે હું તેમના પહેલાં દિલ્હી પહોંચી જા" ને વસ્તુસ્થિતિ જાણી લ. એ આદશ નારીની ફરજ છે, માટે મારે જવુ જોઇએ.
ખંધુએ ! આ સાનરાણી કાચીપે.ચી ન હતી. એ એક વીરાંગના હતી. જો અમળા હાત તા રડવા બેસી જાત. એણે પાણીદાર સાંઢણી મંગાવી અને પ્રભુને પ્રાથના કરી કે નાથ! જો મે' મારા પતિ સિવાય ખીજા પુરૂષોને ભાઇ અને પિતા સમાન માન્યા હોય તે પતિ પહેલાં મને દિલ્હી પહોંચાડી દેજો. એમ કહી પવનવેગી સાંઢણી ઉપર એસીને દિલ્હી પહેાંચી ગઈ ને કોઈ સજ્જનને ત્યાં ઉતારો કર્યાં. ત્યાં તેને બધા સમાચાર મળી ગયા.
આ સાંભળીને સોનરાણી ઘેાડી વાર સ્તબ્ધ બની ગઇ. હવે તેને સમજાયુ કે ફઇબા મને ફેંદામાં ફસાવીને કટાર ને રૂમાલ લઈ ગઈ અને ન્હાતા ધેાતા પેાતાની સાથે રહેતા મારી જાંઘ ઉપરનું, લાખુ જોઇ ગઇ હશે. એ શેરખાંને મારી પાસે આવવાની હિં ́મત ન ચાલી એટલે તારી વેશ્યાનો આશ્રય લીધે। હશે અને તે જ ફઇબા બનીને આવી હશે. ખેર, જે બન્યું તે ભલે બન્યું પણ હવે તેમાંથી ખચવાનો પ્રયત્ન કરુ' ને મારા પતિને બચાવી લઉં. હજુ ચાંપરાજ દિલ્હી પહેાંચ્યા નથી.
આ તરફ સભા ઠેઠ ભરાઇ છે કારણ કે ચાંપરાજનું દિલ્હીના દરબારમાં મસ્તક પડવાનુ... છે. ત્યાં સેાનરાણીએ દરખારમાં સમાચાર મેકલાવ્યા કે ખુંદીકેાટાથી એક ન`કી આવી છે. તે સગીતકળામાં અને નૃત્યકળામાં હાંશિયાર છે. સેનરાણી ૬૪ કળામાં પ્રવીણું હતી. તેનામાં કંઠ અને નૃત્ય કરવાની કળા તા અદ્દભૂત હતી. ખાદશાહુ નૃત્યકળા અને સંગીતકળાના શોખીન હતા. અહીં ચાંપરાજ માટે અને જો તે સમયસર ન આવે તે તેના મિત્ર પહાડસિહુ માટે ફાંસીના માંચડા તૈયાર છે, છતાં ખાદશાહે કહ્યું ફાંસી માડી આપીશું પણ ન`કીને કંડા કે જલ્દી આવે તે નૃત્ય કરે. સેાનને જોઈતું હતુ તે મળી ગયું. તે તરત ન`કીના સ્વાંગ સજીને રાજસમામાં દાખલ થઈ. સાનરાણીએ એવુ સુંદર ૨ નૃત્ય કર્યુ અને સંગીતના સૂર છેડયાં કે જોનારને કલાક મિનિટ્
3