________________
શાહ અવાર માંસ ખાવાની મઝા આવી ને મુનિને કર્મની સજા થઈ, પણ સંતે ખૂબ ક્ષમા શખી. તે કાળ કરીને નલીની ગુલ્મ વિમાનમાં ગયા. આ તરફ એની માતા અને પત્નીએ દર્શન કરવા આવ્યા. બધા સંતના દર્શન કર્યા પણ નવદીક્ષિત સંતને ન જોયા એટલે ગુરૂને પૂછયુંઆપના નવદીક્ષિત શિષ્ય કયાં ગયા? ગુરૂ જ્ઞાની હતા. એમણે પિતાના જ્ઞાનબળથી જાણી લીધું હતું કે મુનિ કયાં ગયા? તેથી કહ્યું કે એ તે એમના આત્માનું કાર્ય સાધીને જ્યાંથી આવ્યા હતા ત્યાં ગયા. માતાને પુત્રના અને પત્નીને પતિના દર્શન ન થવાથી ખૂબ દુખ થયું. એમને પણ અંતે સંસાર અસાર લાગે ને દીક્ષા લીધી. - ટૂંકમાં મારે કહેવાનો આશય એ છે કે ભગવાનની વાણીમાં કે જાદુ છે કે એક શકે પુત્રને મેહ નિંદ્રામાંથી જાગૃત કરી આત્મવિજય પ્રાપ્ત કરાવ્યા. દુનિયામાં પિતાની સત્તાથી કે સંપત્તિથી બીજા ઉપર વિજય મેળવે તે કંઈ સાથે વિજય નથી. સાચે અને શ્રેષ્ઠ વિજય કર્યો છે? જ્ઞાની પુરૂષોએ સાચે વિજય કેને કહ્યું છે? “ વિશેષ
of, gણ તે પર sો !એક આત્મા ઉપર વિજય પ્રાપ્ત કરે, એ જ સર્વશ્રેષ્ઠ વિજય છે. ઈન્દ્રિ ઉપર વિજય મેળવનાર આત્મા સહેજે પિતાના આત્મા ઉપર વિજય મેળવી શકે છે, પણ આજે જીવની દશા બદલાઈ ગઈ છે. એને આત્માની પીછાણ જ નથી થઈ એટલે ચેતન એ આત્મા જડ જેવો બનતો જાય છે, જડની દુનિયામાં વિચરતો અને કલ્પનાની પાંખે આકાશમાં ઉડતો હેવા છતાં આત્મા જેવી ચીજને ભુલતે જાય છે. જીવન શું ચીજ છે? જીવન કેવી રીતે જીવવું જોઈએ? એવા વિચારને પણ એના મગજમાં જ્યાં અવકાશ નથી ત્યાં આત્માને જીતવાનું કે રાગ-દ્વેષ હટાવવાનું તે એને ભાન જે ક્યાંથી હોય! આ બંધુઓ ! માનવભવની સાર્થકતા કે નિષ્ફળતાને આધાર આત્માની સાધના ઉપર છે. જેણે આત્માને ઓળખે હોય, જેને આત્મા ઉપર શ્રદ્ધા હોય તેને આત્માની સાધના વિચાર આવે છે પણ લક્ષ્મીના લાલચુઓ અને ભેગના ભિખારીઓ તે એ વસ્તુઓ મેળવવામાં ને ભેળવવામાં હિતાહિતને વિવેક ઑઈ બેસે છે. એ આત્મા કદાચ દુનિયા ઉપર વિજય મેળવશે પણ એનું અંતર તે અનેક પરાજની હારમાળાથી લદાયેલું હશે કે જે એના જીવનને કોતરી ખાતું હશે, આટલા માટે જ્ઞાની પુરુષે કહે છે કે આત્મવિજય એ જ શ્રેષ્ઠ વિજય છે. એ માટે પહેલાં પાંચ ઈન્દ્રિ ઉપર વિજય મેળવે. .. એક વખત ઘણું સાધુઓ ભેગા થયા. સાધુસંતે ભેગા થાય ત્યારે તેઓ જ્ઞાનચર્ચા કરે છે. આત્મિક જ્ઞાનના રસની લૂંટાલૂંટ થાય છે. તમે બધા ભેગા થાય ત્યારે શું કરે? બેલે, સંસારની વાતે. જ્યારે સાધુઓની સભા ભરાઈ એમાં ચર્ચા ચાલી. ચર્ચાનો વિષય એ હતું કે પાંચ ઈન્દ્રિમાં કઈ ઈન્દ્રિય ઉપર વિજય મેળવવું મુશ્કેલ છે? એ વિષયમાં પણ વિચારણા કરી પણ કેઈ એને નિર્ણય કરી શકયું નહિ, ત્યારે એક ડાહ્યા ને ગંભીર