________________
ક
શારદા સુવાસ છે કે વીતરાગ પ્રભુની આજ્ઞા મુજબની ઉજવણી નહીં કરી હોય. કારણ કે બાળા gો” એ આપણુ જિનાગમનું સોનેરી સૂત્ર છે. જેની જિનશાસનમાં પ્રત્યેક સ્થાને મહત્તા આંકેલ છે, માટે આપણે સર્વ આરાધનામાં જિનાજ્ઞા મેખરે હેવી જોઈએ. મહાનપુરૂષે કહે છે કે સર્વે અનુષ્ઠાનોને આરાધક પણ જે જિનાજ્ઞાન વિરાધક હોય તે તે અનંત સંસાર વધારે છે. આત્માના ભાગને નાબૂદ કરવા માટે ભાવ ઔષધ સમાન મહાપર્વની આરાધના દ્વારા અનંત ભવરગીએ રેગને નિવારી શાશ્વત સુખાનુભૂતિ કરી રહ્યા છે તેમ આપણે પણ કરીએ. કે બંધુઓ! ભવરેગને નાબૂદ કરવા માટે સૌથી પ્રથમ આપણે પાંચ ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત કરવા પડશે. ઇન્દ્રિયે ઉપર વિજય મેળવ્યા વિના એ રોગ નાબૂદ નહીં થાય તે માટે આજે આપણા વ્યાખ્યાનને વિષય રાખે છે “વિજય પ્રાપ્તિને ઉપાય. જે મનુષ્યો પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન ઉપર વિજય મેળવે છે તે આત્મા ઉપર અવશ્ય વિજય પ્રાપ્ત કરી શકે છે. આ જીવે બાહ્ય સંગ્રામમાં તે ઘણી વખત વિજય મેળવ્યું પણ એ વિજય તે સાચે વિજર્યું નથી. એ વિજય તે ક્યારેક પાછે પરાજયમાં ફેરવાઈ જશે. એ વિજ્ય દેહવિલય થતાં વિલય થઈ જશે. સમ્રાટ સિકંદરે લડાઈઓ કરીને કેટલા દેશ ઉપર વિજય મેળવ્યું હતે ને કેટલી સમૃદ્ધિ ભેગી કરી હતી ! પણ એને દેહવિલય થયે ત્યારે સાથે એક દેશ કે થેડી ઘણુ સંપત્તિ પણ સાથે લઈ ગયે ખરે? આ વિજય શા કામનો ? આ વિજયથી કર્મ બંધાય છે ને સુખ મળતું નથી તે હવે વિચાર કરે કે કેના ઉપર વિજય કેળવવાથી સાચું સુખ મળી શકે?
अप्पा चेव दमेयव्वो, अप्पा हु खलु दुदृम्मो । ગy ઢન્તો પુરી દોફ, ગરિમાં ત્રણ રથ ઉત્ત. સૂ અ-૧ ગાથા ૧૫ ભગવાને આ ગાથામાં કેવા સરસ ભાવ બતાવ્યા છે! જગતમાં બધું જીતી શકાય છે પરંતુ આત્મા ઉપર વિજય મેળવે મુશ્કેલ છે. રાગ-દ્વેષ તથા કષાનું દમન કરનાર આત્મા આ લેક અને પરલોકમાં સુખી થાય છે. આટલી એક જ ગાથા ઉપર જે મંથન કરવામાં આવે તે ભવને બેડે પાર થઈ જાય. સૂત્રની એક ગાથાના ચિંતને કે ચમત્કાર 'સ એ એક ન્યાય આપીને સમજાવુ. - એક વખત જૈન સંતે વિહાર કરીને આવતા હતા. વિહાર ખૂબ લબે હતે. ચાલતાં ચાલતાં સાંજ પડી ગઈ. સૂર્યાસ્ત થવાને સમય થઈ ગયે હતે. જૈન મુનિએ સર્યાસ્ત પછી એક કદમ પણ બહાર ચાલે નહિં. પિતાની શારીરિક ક્રિયા માટે ચાલવું હું પડે તે છૂટ, બાકી ચાલે નહીં. આ સંતે વિહાર કરીને આવતાં હતાં. સ્થાનક દૂર હતું પણ માર્ગમાં નગરશેઠાણીને એક ભવ્ય મહેલ આવ્યા. સંતે એ પૂછયું-બહેન ! સૂર્યાસ્ત