________________
શારદા મુવાસ
હતી કે આનું પરિણામ શું આવશે? મદનસેના તે બરાબર નાટક ભજવીને પિતાને ઘેર ગઈ.
કટાર અને રૂમાલ મળવાથી શેરખાંમાં આવેલું જેમ :- આ તરફ શેરખાંની મુદત પૂરી થવાને ચાર દિવસ બાકી હતા એટલે તે રાહ જોઈને બેઠો હતે. વેશ્યાએ જઈને સનરાણીના ગુમ ચિહ્નની વાત કરી અને કટાર ને રૂમાલ તેને આપી દીધા એટલે શેરખાંના નિચેતન જેવા બની ગયેલા દેહમાં પ્રાણ આવ્યા ને પગમાં જેમ આવ્યું. પિતાનું કાર્ય સફળ થવાથી તેને ખૂબ આનંદ થયે ને વેશ્યાને ઉપકાર માની અઢળક સંપત્તિ આપી. વસ્તુઓ લઈને શેરખાં બુંદી કેટાથી રવાના થશે અને દિલ્હીમાં આવી અકબર બાદશાહની સભામાં હાજર થયે. એના મુખ ઉપર આનંદ હતે ને પગમાં વેગ હતું, ત્યારે ચાંપરાજ શું બન્યું હશે તેની ચિંતામાં મગ્ન હતું, પણ સારા પ્રત્યે મેરૂ જેવો અટલ વિશ્વાસ હતો. બાદશાહે શેરખાં સામે જોઈને પૂછયું. શેરખાં! શું કરી આવ્યા? બધાની વચ્ચે શેરખાએ કહ્યું, સાહેબ! આ શેરખાં કંઈ જે તે માણસ છે? હું તે જીતના ડંકા વગાડીને આવ્યો છું. ચાંપરાજના મહેલમાં ઘણે સમય રહીને મેં ખૂબ મોજ માણી છે. સનરાણીની તાકાત છે કે એ શેરખાં સામે ટકી શકે? હું મારું કાર્ય બરાબર સિદ્ધ કરીને આવ્યું છું. સાથે ચાંપરાજે એની પત્નીને યાદગીરી રૂપે આપેલા રૂમાલ અને કટાર નિશાન તરીકે લેતે આ છું. રૂમાલ ને કટાર લેતાં ચાંપરાજ નીચું જોઈ ગયા. તેની બાજુમાં બેઠેલા તેના અંગત મિત્ર પહાડસિંહે કહ્યું, આ વસ્તુઓ તે ચોરી કરીને પણ લાવી શકાય, એટલે શેરખાં ઉશ્કેરાઈને છે. હું આપની સમક્ષમાં ચાંપરાજ હાડાને પૂછું છું કે સનરાણીની જમણી જાંઘ ઉપર લાખાનું ચિહ છે કે નહિ? આ સાંભળીને હાડાના હાજા ગગડયા. એને મરણને ડર ન હતે પણ આબરૂને સવાલ હતે. એના મનમાં થયું કે મારી સેનરાણી માટે આ શું બેલે છે? એના અંતરમાં અનેક વિચાર આવ્યા પણ હવે કેઈ ઉપાય ન હતે.
બાદશાહે કહ્યું-હાહા ! તમે હારી ગયા છે. હવે મસ્તક દેવા તૈયાર થઈ જાવ. આ સાંભળીને સભાજનેનું હૃદય રડી ઉઠયું કે આવા પવિત્ર પુરૂષને સજા થશે? ચાંપરાજ કહે બાદશાહ! મને મરણને ડર નથી પણ મને મરતાં પહેલાં સનરાણીને મળવાની ઈચ્છા છે તે પૂરી કરવા માટે ત્રણ દિવસની મુદત આપે. આ હાડ ત્રીજે દિવસે સાંજે હાજર થઈ જશે. બાદશાહે કહ્યું–તમે જાવ પણ જામીન આપતા જાવ. જે તમે ત્રીજે દિવસે સાંજ સુધી ન આવે તે જામીનનું માથું ધડથી જુદું કરવામાં આવશે. હાડો વિચાર કરે છે શીર સાટે જામીન કેણ મળે? ચાંપરાજને મિત્ર એને જામીન બને.
ચાંપાજે સેનને આપેલ ધિક્કાર:- સેનરાણી ઘણા દિવસથી હાડાની રાહ જેતી હતી. એને આ કપટની કંઈ ખબર ન હતી તે સમયે ચાંપરાજે મહેલમાં પ્રવેશ