________________
શા સુવાસ
४०५
જેવા લાગ્યા. જેમાં જેને રસ હૈાય છે તેમાં તેના સમય ક્યાં ચાર્લ્સે જાય છે તે ખમર પડતી નથી. બધા તેવામાં મસ્ત છે ત્યાં ચાંપરાજ પહોંચી ગયા. ચાંપરાજની દૃષ્ટિ ન કી ઉપર પડી, ખૂબ ધારી ધારીને જોતાં એને લાગ્યું કે આ સેાનરાણી જ છે, તેથી તેને તેના પર ખૂબ ક્રોધ આળ્યે કે તલવારના એક ઘાએ બે ટુકડા કરી નાખું, પણ ખાદશાહની સભામાં અત્યારે એનું ક ંઈ ચાલે તેમ ન હતું. તેથી ગુરસા દખાવી દીધા. સેાના પોતાના પતિના મુખ પરના ભાવ નિહાળી રહી હતી પણુ અત્યારે એને પેાતાનુ કાય' સાધવુ હતું તેથી ક ંઈ લક્ષમાં લીધા વિના નૃત્ય કર્યા કર્યું. નૃત્ય પૂરું થતાં આખી સભા ખુશ થઈ ને તાળીઓના ગડગડાટ થયા.
“ગુંડાને ખુલ્લા કરવા કરેલા કીમિયા ” :- સેનરાણીની અદ્ભુત નૃત્યકળા જોઈ ને માદશાહ તેના ઉપર પ્રસન્ન થયા ને કહ્યુ, હૈ નંકી! હું તારી નૃત્ય અને સંગીતકળા જોઈ ને ખૂબ ખુશ થયા છું. તારે જે જોઈ એ તે માંગ. ન`કી કહે છે જહાંપનાહ! મારે કંઈ નથી જોઈતુ. ખાદશાહે ખૂખ કહ્યું ત્યારે ન કીએ કહ્યું, સાહેબ ! થોડા વખત પહેલાં અહીંના એક ગુટા ખુદીકાટા આવ્યા હતા. તે મારી એક લાખ સાનામહારા ચારી ગયા છે. તે મને અપાવી દે. મારે ખીજું કંઇ નથી જોઇતુ. ખાદશાહ કહે અહીંના ગુંડા ખુંદીકેાટા પહોંચી ગયા? મને જ નહિ, છતાં હું કહું છું કે તું એને એળખે છે? એનું નામ તું જાણે છે? સાન કહે. એ પાતે કહેતા હતા કે મારું નામ શેરખાં છે. હું બાદશાહની પાસે રહેનારે ચાકર છું ને દિલ્હીમાં રહુ છુ. સેને છૂપી રીતે શેરખાંને જોયા હતા, એટલે કહ્યું અન્નદાતા ! તે અહીંં હશે તે હું એને ઓળખી લઈશ. આમ કહીને તેણે સભાજના તરફ દૃષ્ટિ કરી અને જ્યાં શેરખાં બેઠા હા તે તરફ દ્રષ્ટિ ફેકીને તેના તરફ આંગળી ચી'ધીને કહ્યું કે આ ગુડી મારી લાખ સેનામહાર ચારી ગયા છે. આ બધુ' નાટક જોઈને ચાંપરાજ હાડા તા સજ્જડ થઈ ગયા. ખાદશાહે કહ્યુ -શેરખાં! અહી' આવ. શેરખાંના હાજા ગગડી ગયા. લથડતા પગે ત્યાં આવ્યા. બાદશાહે કહ્યું-તમે આની લાખ સેાનામહારા ચારી લીધી છે !
શેરખાં કહે–જહાંપનાહ! મેં તે આ ખાઈને સ્વપ્નામાં પણ જોઈ નથી અને એનું ઘર પણુ જોયુ નથી ને હું એને ઓળખતા પણ નથી, ત્યારે સાનરાણી કહે છે નામદાર ! એને પૂછે। તે ખરા કે એણે મને જોઇ નથી. મારી સેનામહારો લીધી નથી તે। પછી મારી સાથે મારા મહેલમાં રહીને કેવી રીતે માજ ઉડાવી છે? આ સાંભળીને શેરખાંનું શરીર ધ્રુજવા લાગ્યું, આંખે અંધારા આવી ગયા ને થાથવાતી જીભે કહે છે સાહેબ ! એ તા મારી મા છે. હું એને ઘેર ગયો નથી ને મોજમઝા ઉડાવી નથી. આમ ખેલતાં ભોંય પર પડી ગયેા સાનરાણીએ જાણ્યું કે હવે મારું કામ પતી ગયુ' એટલે તેણે આડો પડદો ન ખાવીને નત કીના સ્વાંગ ઉતારી શુદ્ધ ક્ષત્રિયાણીના સ્વાંગ સજી લીધા અને પડ્તામાં રહીને એલી કે શેરખાં મારે