________________
શારદા સુવાસ
માટે ચેડા દિવસ વધુ રાકાઈ જાવ. ફઇબાએ કહ્યુ. ભલે. સેાન અને વેશ્યા વચ્ચે ગાઢ પ્રેમની ગાંઠ બધાઈ હતી. હાડાસાહેબના ફઇબા એટલે સેન દિલની બધી વાત એને કરતી. અને એ પણ સેન જ્યાં જાય ત્યાં સાથે ને સાથે રહેતી. એક દિવસ સેાનરાણી વિશાળ હાજમાં એક કપડું' પહેરીને સ્નાન કરતી હતી. કપડા ભીજાઇ જવાથી અંગેાપાંગ દેખાઈ જાય છે તે રીતે રાણીની જાંધ પર લાખાનું ચિહ્ન હતુ તે વેશ્યા જોઈ ગઈ એટલે તેને ખૂબ આનંદ થયા, અને પેાતાનું કાર્ય પૂરુ થવાથી હૈયુ. હર્ષોંથી નાચી ઉઠયું.
!!! '
૪૯૨
આ તરફ શેરખાંની મુદત પૂરી થવા આવી છે એટલે હવે વધુ રાકાઈ શકે તેમ ન હતુ', તેથી વેશ્યાએ ફરીને કહ્યુ' સાન ! મારે જવુ' છે. મને મારા હાડાને મળવાની ખૂબ ઈચ્છા હતી એટલે તારા આગ્રહને માન આપી વધુ રોકાઈ ગઈ પણ એ આવ્યે નડી. તે તું માશ વતી એને કહેજે કે ફઈબા તારી રાહ જોઇને ગયા. ભાળી સેન કહે છે ફઇબા ! તમારા પ્રેમ ઘણા છે. મારે તમને રોકવાની ઇચ્છા છે પણુ તમે ના પાડા છે એટલે વધુ શું કહું? પણ ફઇબા ! આપના ભત્રીજાની ગેરહાજરીમાં મારાથી આપની સેવામાં કંઇ ખામી આવી હૈાય કે આપને ઓછું આવ્યું હૈાય તે માફ કરો ને ફરીને વહેલા આવજો. આટલું ખેલતાં સેાનની આંખમાં આંસુ આવી ગયા. ફઇબા કહે છે બેટા ! મને તારી સાથે ખૂબ આનંદ આવ્યેા છે. તારો પ્રેમ એવા છે કે મને જવાનુ મન થતું નથી પણ હવે રાકાઇ શકુ તેમ નથી.
ફઇબાએ સાનરાણીના વ્હાલા પ્રતીકની કરેલી માંગણી '' :– તે' મારી સેવામાં બિલકુલ ખામી રાખી નથી. મને તારી યાદ ખૂખ આવશે. તેા બેટા! મારી એક ઈચ્છા છે કે મારા હાડાની તલવાર અને રૂમાલ જે તારી પાસે તે મને તું યદગીરી તરીકે આપે તે ઘેર બેઠા તું મને યાદ આવીશ. એને જોઈને હું માની લઈશ કે મારો ભત્રીજો અને વહુ મને મળ્યા. ફઈબાની વાત સાંભળીને સાનરાણીને ખૂબ આઘાત લાગ્યા. તે જમીન પર પડી ગઈ, કારણ કે ચાંપરાજ હાડા જ્યારે ખડ઼ાર જતા ત્યારે સેાન કટાર અને રૂમાલ પ્રેમના પ્રતીક રૂપે લઈ લેતી, અને તેની પૂજા કરતી. આ બે ચીજો આપવાનુ સેનાને મન ન હતું. થાડી વારે શાંતિ વળી એટલે એડી થઈને કહે છે ફઇબા ! તમે તે મારુ હા માંગી લીધું. જેમ હા વિના માણુપ્ત જીવી શકતા નથી તેમ મારા પતિએ આપેલી પ્રિયવસ્તુએ મને મારા હાટ કરતાં પણ પ્રિય છે. આપ આ સિવાય ત્રીજુ કંઈક માંગા. ત્યાં ફઈબાએ માઢું મચ}ાડ્યું. આ જોઇને સાનાણીના મનમાં થયું. કે ફઇબા પ્રત્યે મારા પતિને ખૂબ માન છે અને હું ફઈબાને આ વસ્તુએ નહીં. અ પુ તે એ મને ઠપકા આપશે અને આપવા માટે મન માનતું નથી, પણ ઈમાને તે લેવાની પ્રબળ ઈચ્છા હતી તેથી સાનરાણીએ અનિચ્છાએ કટાર અને રૂમાલ આપ્યા. ફઈબાને ! જે જોઈતું હતું તે મળી જયાથી ખુશ ખુશ થઇ ગયા. સરળ સેાનરાણીને ખબર ન
"(