________________
૪૪
શારદા સુવાસ
સસારમાં પૈસાના દેણા વ્યાજ સહિત ચૂકવવા છતાં આવા લાભ નહિ મળે, માટે આ પ ના પવિત્ર દિવસામાં તમે સુંદર આરાધના કરીને કમના કરજ ચૂકવાય એટલા ચૂકવી ઢો ને આત્માના એજસ ઝળકાવા.
આજના વ્યાખ્યાનના વિષય છે” શીલ અને સૌદય” આજના માનવી સૌની પાછળ પાગલ બનેલા છે, પણ આત્માના સૌ ને એ ઓળખતે નથી. દેહનુ સૌદય એ સાચુ' સૌંદ` નથી છતાં એ સૌંદય”ની વૃદ્ધિ કરવા માટે માણસ પાપની પ્રવૃત્તિ કર્યાં કરે છે. શરીરનું સૌ ય વધારવા પાછળ અન્યાય, અનીતિથી ધન કમાય છે. આપણા જૈન ધર્મમાં જ્ઞાની પુરૂષાએ ચાર પ્રકારના પુરૂષાથ બતાવ્યા છે. ધમ, અથ, કામ અને મેાક્ષ. એમાં મેક્ષ એ જીવનનું 'તિમ સાધ્ય છે, અને ધમ એ મેાક્ષપ્રાપ્તિનું સાધન છે. અથ અને કામ એ એ માક્ષપ્રાપ્તિમાં બાધક છે. જે મનુષ્ય સમજે તેા ધમ પુરૂષાર્થ મુખ્ય છે તે અ અને કામ એ બે પુરૂષાથ ગૌણુ છે. આટલા માટે મહાપુરૂષોએ ધમશાસ્ત્રોની રચના કરી છે. આય અને અનામાં આ ભેદ છે. આપણી આય સંસ્કૃતિએ ધમ પુરૂષાર્થીને પ્રધાન માન્યા છે ત્યારે પાશ્ચાત્ય સ'સ્કૃતિએ કામને સાધ્ય બનાવ્યુ, અને અને સાધન માન્યુ. આ રીતે તેમણે અથ અને કામને મુખ્ય સ્થાન આપ્યું, જેથી તેઓએ અથશાસ્ત્રોની
રચના કરી.
મધુએ ! આપણી આય સંસ્કૃતિનું કેન્દ્રસ્થાન મુક્તિ છે અને તેની પ્રાપ્તિનુ’ સાધન ધમ' છે, એટલા માટે આપણા મહર્ષિ આએ ધર્મ શાસ્ત્રો રચ્યા છે, પણ આપણે છત્રનમાં ધર્મની પ્રવૃત્તિ કેટલી કરી તેને વિચાર કરવાના છે. પશ્ચિમની સ ંસ્કૃતિનુ મુખ્ય ધ્યેય કામભેગ છે. એટલે તેઓ એમના જીવનની પ્રત્યેક પ્રવૃત્તિમાં અના કેટલા લાભ થયા એને વિચાર કરે છે. આ રીતે એક સંસ્કૃતિ આત્માની શોધમાં તન્મય છે જયારે બીજી સ’સ્કૃતિ એટમ એમ આદિની શોધમાં તન્મય રહે છે. પરિણામે સંરક્ષક જીવન સંહારક મનતું ગયું અને જીવનની શાંતિ નષ્ટ થઈ છે. જ્યારે આય. દેશમાં જન્મેલા માનવી એ જ વિચારે છે કે મારા જીવનની પ્રત્યેક પ્રવૃત્તિ ધમ મય છે કે નહિ ? મારા જીવનમાં ધર્માંના લાભ કેટલા થયા ? માશ આત્મા આવા પવિત્ર પ્યુષણ પર્વના દિવસેામાં પરિગ્રહના ભારથી કેટલા હળવા બન્યા : બ્રહ્મચર્યના પાલનથી મારું જીવન કેટલુ પવિત્ર બન્યું? માનવજીવનને પવિત્ર મનાવવા માટે પરિગ્રહ પરિમાણુ અને સ્વદારા સતાષ આ એ નિયમ તે અવશ્ય હાવા જોઈએ. જેના જીવનમાં આ એ નિયમા નથી તેનું આ જગતમાં કયાંય સ્થાન નથી. પાશ્ચાત્ય સસ્કૃતિની એવી હવા લાગી ગઈ છે કે પૂર્વ સંસ્કૃતિના માનવી પણ અથ અને કામને મહત્વ આપતા થઈ ગયા છે, તેથી તેનું કેટલું પતન થઈ રહ્યું છે કે એને નટ, નટીએના ફોટા ગમે છે, એના ગીતા સાંભળવા ગમે છે. જ્યાં જોશે ત્યાં નટ-નટીએના ફાટા જોવા મળે છે. જો સાચુ' સુખ મેળવવું હશે તે આજનું ખરાબ વાતાવરણ ખદલવું પડશે, અને