________________
શાશ્તા સુજીસ
સમ
એ ટુકડા બતાવ્યા. નાગના ટુકડા જોઈ ને સાસુ-સસરા ચમક્યા ને પૂછ્યું. બેટા ! મા નાગને કોણે માર્યાં? તમે માર્યાં? વહુએ કહ્યુ, ખાખાપુજી ! હું તે એક કીડીને પણ ન મારું પણ મન્યુ' છે એમ કે હું મારી ખુલ્લી મૂકીને પેલી બાઈની સેવા કરવા માટે ગઈ, ત્યાં દોઢ બે કલાક થઈ ગયા. હું ઉપર આવી ત્યારે એક ટુકડા તમારા પુત્રની પાસે પડચો હતા અને ખીજો નીચે પડયો હતેા, અને એ તે ઉંઘતા હતા એટલે હું એમ માનું છું કે કદાચ આ નાગ ઉપર ચડતા હશે ને ખારી પવનના જોશથી મધ થઈ ગઈ
હરો એટલે નાગ કપાઈ ગયા હશે. એમ અનુમાનથી કહી શકું છું. જ્યોતિષીએ કહ્યું
જુઓ, મારા જોષ સાચા છે ને? આ નાગ તમારા પુત્રને કરડવા માટે આવતા હતા પણુ એ પહેલાં તમારી પુત્રવધૂએ દીન દુ:ખીના અંતરના આશીર્વાદ મેળવ્યા, તેના પ્રભાવે જ એના સૌભાગ્ય ચાંદલા ને ચૂડો અખંડ રહ્યો છે. બાકી ઘાત તા ભયંકર હતી, તમારો પુત્ર ખેંચી શકે તેમ ન હતા.
મધુએ ! જુએ, આ શેઠની પુત્રવધૂએ પર્યુષણ પર્વના દાન, શીયળ, તપ અને ભાવનાથી વધામણા કર્યાં. પાતાના પરણ્યાના મણાની ચીજો ગરીબને આપીને દાન કર્યું. તેમજ તેના મુખે અઠ્ઠમ હતા. પરણ્યાની રાત્રે બ્રહ્મચય' પણ અખંડ રાખ્યું. એની ભાવના પણ પવિત્ર હતી. એટલે ચારે ય ખેલની આરાધનાના પ્રતાપે એના પતિ ભયંકર ઘાતમાંથી ઉગરી ગયા. આવી રીતે તમે ખધાં પણ પર્યુષણ પર્વમાં સુ ંદર રીતે આરાધના કરશે તે પર્યુષણ પર્વોના સાચા વધામણા કર્યા કહેવાય. વધુ ભાવ અવસરે.
*
શ્રાવણ વદ ૧૪ ને શુક્રવાર
વ્યાખ્યાન ન-૪૭
વિષય :- “ શાંતિના મગલ સંદેશા ”
તા. ૧-૯-૭૨
સુજ્ઞ બંધુએ, સુશીલ માતાએ તે બહેનેા! આજે યુષણ પત્ર'ના ખીજે દિવસ શાંતિના મંગલ સ ંદેશો લઈને આવ્યે છે કે હું આત્માએ! ભૌતિક સુખની સામગ્રીમાં, વૈભવ અને વિશ્વાસમાં તમને કયાંય શાંતિ નહીં મળે, કારણ કે અનાદિ અનંત સંસારમાં ક્રમને પરવશ બની ચાર ગતિમાં પરિભ્રમણ કરતા જીવને ભૂતકાળમાં પુણ્યના કારણે દુન્યવી સાધના તથા પૌગલિક સમૃદ્ધિ મળવામાં કંઈ જ કમીના ન હતી. સામાન્ય રીતે ધમ ને આચરવાથી પુણ્યમ ધ તા જરૂર થાય છે અને જ્યાં પુણ્ય છે ત્યાં દુન્યવી પૌદ્ગલિક પદાર્થીની અનુકૂળતા પ્રાપ્ત થવામાં કઠીનતા પડતી નથી. સંસારમાં જીવે ત્રણ પ્રકારે ધમ કરે છે. આ લાકમાં સુખ, યશ અને પ્રતિષ્ઠા, ધનપ્રાપ્તિ તેમજ વાહ વાહ, મેટાઈ અને જીવનમાં આવેલ મૂંઝવણ અને દુઃખ ટળે એ રીતે કેવળ આ લોકને માટે ધમ કરનારા જીવે છે,