________________
vet
ચારણ સુપાસ
સ્તી ભૂલીશ નહિ. હાં....બેટા ! આ રીતે કહે છે ત્યારે બાબા કહે છે મમ્મી ! તું મને કોઈ દિવસ આવું નથી કહેતી ને આજે આમ શા માટે કહે છે ! તુ' કંઇ બહારગામ જવાની છે ! કે મામાને ઘેર જવાની છે કે તુ મને આટલી બધી ભલામણ કરે છે? હું' તે તારી સાથે જ આવીશ. હું તને એકલી કયાંય જવા નહિ દઉં. એમ કહીને એની માતાને કાઢે વળગી પડચે. આ ખાખાના ખાપુજી દુકાનેથી ઘેર જમવા માટે આવ્યા હતા પણ માતા અને પુત્ર વચ્ચે થતી વાતચીત મહારથી સાંભળી ગયા, એટલે પત્નીને કહે છે તું આ શુ ખેલી રહી છે ? અને આ મામાને શેની ભલામણ કરે છે ?
પત્નીએ કહ્યુ-નાથ ! હું... હવે તમારા ઘરમાંથી એક બે દિવસમાં કાયમને માટે વિદાય લઉં છુ, તેથી ખાખાને દ્વિતશિખામણ આપતી હતી. એના પતિએ કહ્યું.−તુ આ શું આલે છે ! નાથ! સત્ય કહુ... છું. આ જિંદગીના શું ભરોસો છે ! સૌને વહેલા કે મેાડા એક દિવસ અવશ્ય જવાનુ છે. મને એના કોઈ અફ્સોસ નથી પણ નાથ ! આપને એક ભલામણ કરુ` છું કે આ મારા લાલ વીસ વર્ષના થાય ત્યાં સુધી તમે એની ખરાખર ખબર લેજો. એને દુઃખ ન પડે તેનું ખરાખર ધ્યાન રાખજો, કારણ કે આ સંસારમાં તે સ્વાર્થની સગાઇ છે. માતા ગયા પછી ખાળકની કાઇ ખખર લેતું નથી. મા ત્યાં સુધી માસાળ અને કાકા ત્યાં સુધી કુટુંબ છે. માટે તમે ખરાખર ધ્યાન રાખો. ખાઈના પતિ કહે છે પણ તું આ શું ખેલે છે ? શું તને ખખર છે કે તારે જવાનુ છે ? નાથ ! સત્ય કહું છું. મારી વાત ઉપર વિશ્વાસ રાખા, ખીજે જ દિવસે ખાઈ મરણ પામી. છેકરા અને એના પતિ કાળા કલ્પાંત કરે છે. માંડ માંડ અગ્નિસ'સ્કાર કરવા લઈ ગયા. માતા ગઈ ને દીકરાના હેત ને લાડ ગયા, છેકરી મમ્મી મમ્મી કરતા બંધ રહેતા નથી. આાઠ દિવસ થયા પણ છેાકરા તા ખાતા નથી, દૂધ પણ પીતા નથી, હાડપિ જર જેવા થઈ ગયા.
બધા મામાને ખૂબ સમજાવે છે કે બેટા ! તુ ખાઈ લે, દુધ પી લે, ત્યારે ખાખે તે કહે છે કે મને મમ્મી લાવી આપે તે જ હું ખાઇશ. હવે એની મમ્મી તા સ્વગેથી પાછી આવવાની નથી. ોકરાના બાપ ને એમના સગાવહાલા કહે છે કે ભાઈ ! તુ' ખીજી વખત લગ્ન કર તા છેકરાને મમ્મી મળે. એના બાપને ફરી લગ્ન કરવાની ઈચ્છા ન હતી પણ ખામે મમ્મીની હઠ છેડતા નથી એટલે લગ્ન કરવા પડયા. નવી પરણીને આવી એટલે છેકરી કહે છે કે પપ્પા ! આ કાણુ છે ? તે કહે એ તારી મમ્મી છે, હું મમ્મી છે! એમ કહીને મમ્મીને વળગી પડી. નવી આવનારી સારી હતી. એ ખાખાને જોઈને વિચારવા લાગી કે ખાળક પ્રેમના કેટલા ભૂખ્યા હોય છે ! એણે મામાને ખાથમાં લઈ લીધેા ને તેને હેતથી માડયા. ખાવાપીવામાં જેમ સગી માતા ધ્યાન રાખે તેમ ખાખાનું ધ્યાન રાખવા લાગી, ત્યારે ખાખાના મનમાં થયું કે હાશ....મને મારી મમ્મી મળી ગઈ. બધા આન ૬થી રહેવા લાગ્યા, પશુ આ દુનિયામાં કોઈનું સુખ કોઈથી સહન થતું નથી,