________________
૬૪૪
શારદા સુવાસ બંધુઓ ! આજે ભૂખ વેઠવી રહેલ છે પણ સગી માતાને આ તિરસ્કાર વેઠ રહેલ નથી, પણ આ બાળકના જીવનમાં ઘણી ક્ષમા હતી. આજે માસખમને તપસ્વી એના દર્શન થશે પણ પોતાના ઉપર કઈ ગમે તેવા પસ્તાર પાડે છતાં આંખના ખૂણામાં પણ ક્રોધ ન આવે એવા તપસ્વીના દર્શન થવા મુશ્કેલ છે. આ છોકરે એની માતા એને ગમે તેવા વચને કહે, એને મારે તે પણ એના પ્રત્યે કોધ કરતું નથી. કેઈવાર બહારથી ઘરમાં આવે ત્યારે એની માતા કહી દેતી કે તું આ ઘરમાં ન આવીશ. ચા જા અહીંથી. મારે તારી જરૂર નથી, ત્યારે શાંતિથી કહેતા કે બા ! તું મને આમ કરે છે પણ હું ક્યાં જાઉં? જો તું મારી ઓરમાન માતા હતા તે હું બહાર જઈને એમ કહેત કે મારી ઓરમાન માતા છે તે મને દુઃખ દે છે. કદાચ માતા ન હતા અને ભાઈ-ભાભી હિત તે પણ એમ કહેવાત કે આ માતા થેડી છે? આ તે ભાભી છે એટલે દુઃખ આપે છે, પણ તું તે મારી સગી માતા છે. હું બહાર જઈને કેઈને વાત કરું તે તારુ ખરાબ દેખાય. અગર જે બાળકના માતા કે પિતા કેઈ ન હોય તેને કાકા, મામા કેઈ પણ રાખે છે. પણ તું તે મારી જીવતી ને જાગતી માતા બેઠી છે ને મને કાઢી મૂકે છે તે હું કયાં જાઉં? મને કેણ રાખે ! બા ! તું મને આવું ન કર. આવું નાનકડો છોકરે કહેતા પણ માતાનું હૃદય પીગળતું નથી.
મિત્રોને આનંદ જોતાં બાબુની આંખમાં આવેલા પાણ” :- છોકરાનું નામ બાબું હતું. એ જ નિશાળે ભણવા જતે. નિશાળમાં બપોરની રીસેસ પડે ત્યારે બધા છોકરાઓ ડબ્બીમાં લાવેલે નાસ્તો કાઢીને ખાતાં. કે ઈ પેસા કાવતા તે કંઈ ને કંઈ વેચાતું ખાવાનું લઈને ખાતા અને આનંદ કિલ્લેલ કરતા હતા ત્યારે આ બિચારે. બાબુ ખૂણામાં બેસીને રડી પડતો. કોઈ વખત એના મિત્રો કહેતાં,કેમ બાબુ ! તું કંઈ નથી લાવ્યો ? ત્યારે બાબુ એમ જ કહે કે હું પેટ ભરીને જમીને આવું છું એટલે મને ભૂખ લાગતી જ નથી, અને મને પહેલેથી બપોરે નાસ્ત કરવાની ટેવ નથી એટલે હું કંઈ નથી લાવતે. ગમે તેમ તેય બાળક છે ને ! તેથી દિલમાં ઘણું દુઃખ થાય છે પણ માતાનું ખરાબ દેખાય એવું નથી કરતા. એક દિવસ બાબુને મિત્ર કહે છે બાબુ ! આજે તું સીધે તારે ઘેર ન જતે, પહેલા મારે ઘેર આવજે. બાબુએ કહ્યું-ભાઈ! મારું શું કામ છે? મને મારે ઘેર જવા દે ને ? પણ એના મિત્રે ખૂબ આગ્રહ કર્યો એટલે એને ઘેર ગયો.
મિત્રના ઘરના દરવાજામાં દાખલ થયા ત્યાં મિત્રની માતા દેડતી આવી અને એના મિત્રને ઉંચકી લીધે, એના માથે હાથ ફેરવવા લાગી ને વહાલ કરવા લાગી. આ જોઈને બાબુને ખૂબ ઓછું આવ્યું. અહે ! મારે માતા તો છે પણ આવા હેત મળતા નથી. એની આંખમાં આંસુ આવી ગયા. આ જોઈને મિત્રની માતાએ કહ્યું. બાબુ! તું શા