________________
to
શાદી સુવાસ
નવી મમ્મીને સંગ ખરામ મળ્યા. એની સખીઓ કહેવા લાગી કે આ તારા દીકરા ક્યાં છે કે તુ આટલા બધા લાડ લડાવે છે ! હજુ તા પરણીને હાલી આવી અને મા થઈને એસી ગઈ. છેકરાને આટલે બધા માથે ચઢાવવાના ન હાય. આ રીતે રાજ ચઢવણી થવા લાગી. તમે જાણા છે ને કે દૂધ અને પાત્ર અને સારા હાય પણ લીંબુનુ ટીપુ ષકે તા શું થાય ? ફાટી જાય છે, તેમ આ પાત્ર સારુ હતુ. પણ અંદર કુસંગ રૂપી ટીપુ પડ્યું. એટલે દૂધ ફાટી ગયું. હવે ખાખા ઉપરથી નવી મમ્મીને પ્રેમ આછા થવા લાગ્યા, પણ મામા તા ઢાડીને એના ખેાળામાં બેસવા આવતા ત્યારે મમ્મી એમ કહેતી કે ખબરદાર ! તુ મને મમ્મી કહે તા ! મને મમ્મી કહીશ નહીં. મને અટકીશ નહિ, મામા કહે કે મમ્મી ! હવે તું મને આમ શા માટે કરે છે! મારે મમ્મી જોઈતી હતી, એટલે તા મારા પપ્પા તને લાવ્યા છે. ત્યાં તે મમ્મી એને મારવા લાગી. ધીમે ધીમે ખાવાપીવામાં દુ:ખ દેવા લાગી એટલે ખાળક ઝૂરવા લાગ્યા. હવે એને એની મમ્મી યાદ આવી. એને થયું કે હું મમ્મીને પત્ર લખુ.
પત્રના પરચા ઃ- એક દિવસ નવી મમ્મી બહાર ગઈ હતી ત્યારે ખાખાએ એના પપ્પાના ટેબલમાંથી એક પાસ્ટકાર્ડ કાઢયું. તેમાં લખ્યુ કે હું મારી વહાલી મમ્મી ! તને ભગવાનને ઘેર ગયા એક વર્ષ થઈ ગયું. તને ભગવાનનું ઘર ખહુ ગમી ગયુ છે કે ફરીને પાછી આવતી જ નથી ? તારા વહાલે મામા તને યાદ નથી આવતા ? તારા ગયા પછી નવી મમ્મી આવી છે. એ મને બહુ સાચવે છે પણ મને તારા વિના ગમતું નથી. માટે તું હવે જલ્દી આવજે. લી, તારા છે।રૂ. આટલુ' લખ્યું ત્યાં મમ્મી સાહેબ ધમધમાટ કરતા આવ્યા, તેથી છેકરાએ ડરનો માર્યો કાગળ ખિસ્સામાં મૂકી દીધા. એને ખિસ્સામાં કાગળ મૂકતા જોઇને કહે છે તે... શું ચારી લીધું છે ? તાવ. આ કહે છે મમ્મી ! મેં કંઈ નથી લીધું. તેા ખિસ્સામાં શું મૂકયુ ? એમ કહીને લાફા માર્યાં એટલે બાળાએ કાગળ કાઢીને આપ્યા. નવી મમ્મીએ કાગળ વાંચ્યા. મામાનો કાગળ વાંચતા એનું હૈયુ હચમચી ગયું. અહા ! ખાળક કેટલેા નિર્દોષ છે ! હુ તા એને મારકૂટ કરુ છું, પૂરુ ખાવા દેતી નથી છતાં લખ્યું છે કે મારી મમ્મી મને ખૂબ સાચવે છે. મેં પારકા સંગે ચઢીને બાબાને કેટલું કષ્ટ આપ્યુ ! આમ વિચાર કરતી બેભાન થઈને પડી ગઈ.
“ માતાના હૃદયનું થયેલુ· પવિતન ’:- મમ્મી બેભાન બની ગઇ એટલે ખાખે વધુ ગભરાયા. એની મમ્મીને કહે છે મમ્મી ! હવે હું કાગળ નહીં લખું. તું બેઠી થઈ જા, એમ કહીને પવન નાંખવા લાગ્યા. ઠંડુ પાણી છાંટયું એટલે મમ્મી ભાનમાં આવી ને બેઠી થઈ. બાબાને ખોળામાં લઇને ભેટી પડીને કહ્યું-બેટા ! મેં તને બહુ દુઃખ આપ્યું છે. હવે હું તને કદી નહિ મારું હો.... તુ મારાથી ડરીશ નહિ. એમ કહીને ખૂબ રમાડયા અને માત્રા પણ હેતથી મમ્મીને વળગી પડયા. નાટકમાં આવું દૃશ્ય જોયુ ત્યારે માત્રુની માતા વિચાર કરવા લાગી કે અહો! આ