________________
શારદા સુવાસ
ર
પવિત્ર ન હાય તે એ જ ધન સ`સાર 'ધનનુ' કારણ અને છે, માટે જે ધનને ન તે કાઇ લૂટી શકે, ન તે કાઈ ખાળી શકે એવા ધર્મરૂપી ધનના સંગ્રહ કરવા. એ ધર્માંધનું પાનખર સમા આ તરસ સંસારને ન ંદનવન સમેા બનાવી જીવન સુખ અને શાંતિથી સભર બનાવી ઉર્ધ્વગમન કરાવનાર બનશે, એવા આત્મધમનું શરણું સ્વીકારી લે. આ રીતે સાધુ હરખાને રોજ ધર્મનું સિ ંચન કરતા ને સંસારના બધન અને તત્ત્વ સમજાવતા એટલે હરખાને તા બહુ આનંદ આવતા હતા.
આમ કરતાં સંતાનું ચાતુર્માસ પૂણ થયું ને વિહાર કરવાના સમય આવી ગયા. જે ગામમાં સ ંતે ચાતુર્માસ કરે ત્યાં વીતરાગ વાણીનું પાન કરાવીને ભવ્ય જીવામાં નવી ચેતના જગાડે છે. કંઈકને ધમ સમજાવી ત્યાગના પથે વાળે છે. આ સતા વિદ્વાન અને સરળ હતા. આ શહેરમાં ઘણાં કાને કંઈ ને કંઈ ધમ પમાડયા છે એટલે એમની ખૂમ માયા લાગી ગઈ છે, તેથી એમના ધ સ્નેહના થતાં વિયેાગે સૌને વિષાદમાં મૂકી દીધા. સ`તાએ તે નગરમાંથી વિદાય લીધી. વિદાય લેતાં છેલ્લે ઉપદેશ આપતાં જણાવ્યું કે માનવ કરોડાના વૈભવ મેળવી શકે છે, ભાગવી શકે છે ને ગુમાવી શકે છે પણ માત્માની સંજીવની વિદ્યા મેળવવી એ મેટી વસ્તુ છે, કારણ કે દુન્યવી ઢાલતના ઢગલા કરવા છતાં મનુષ્ય જીવી શકતા નથી. મૃત જેવુ જીવન જીવી જેની પાછળ રાત દિવસ તમે ઢાડી રહ્યા છે. તે ધન દોલત બધા અંતે ઠંગારા નીવડે છે. જેણે અંત સમય સુધી આત્માની સ્થિરતા અને પરદુઃખપતિા સાચવી જાણી છે તે જ કમાયા છે. આત્મસ્થિરતા અને પરદુ:ખપતિાની કમાણી આાત્માને સંજીવની વિદ્યા પ્રાપ્ત કરાવી અજરઅમર ખનાવે છે, માટે માનવજીવનના અમૂલ્ય સમય આત્મસંજીવનીની વિદ્યા મેળવવામાં કામે લગાડે.
આવા ટૂંકા પણુ મ વેધક એધ આપીને સંત વિહાર કરી ગયા, અને જનસમુદાય વિદાયના આધાત સાથે અશ્રુભીની આંખે પોતપોતાના ઘર તરફ વિદાય થયા. સંત સયમની સાધના કરતાં ગ્રામાનુગ્રામ વિચરવા લાગ્યા. હરખાને સતના ગાઢ પરિચય થઈ ગયા હતા. એટલે એને તેા સત વિના સાવ સૂનું સૂનું લાગતું હતું, એને સંતની યાદ ખૂબ સતાવતી હતી. હરખા સતના વચનાને યાદ કરતા પેાતાનું કામકાજ કરતાં દિવસે વીતાવતા હતા.
બધુ ! આ માનવજીવન અનેક ખાશ્ચર્ચાથી સભર બનેલું છે. તેમાં કાઈ વખત સુખની લહેરો ઉડતી હાય છે તેા કદીક દુઃખની લૂ પણ વરસતી હાય છે. કોઇક દિન શાંતિની મજી તે કોઈક દિન અશાંતિની સજા પણ લાગવવી પડે છે. ક્યારેક મહેલ તે ક્યારેક જેલના મહેમાન પણ મનાય છે. આજના રક કાલે રાજા અને કાલના રાજા આજે રંક બને છે. આમ ક્રમની કરામત આગળ માનવ અનેકવિધ ખેલ ખેલતા દેખાય છે. આ હરખાના જીવનમાં પણ એવું જ મન્યુ'. એના પુણ્યના સિતારા ચમક ને સુખના કિનારા સાંપડયા, તેથી અને કોઈ સારી નોકરી મળી. ખૂબ ઇમાનદારીથી શેઠનું કામકાજ કરવ