________________
૩
શારદા સુવાસ ખીજા એવા પ્રકારના જીવે છે કે જે પરલાકમાં દેવલાકના સુખ અને સમૃદ્ધિ માટે ધમ આચરે. આવા જીવા પુણ્યમ ધમાં આનંદ માને. આ લાકના સુખ કે દુ:ખમાં પાકને ખાતર ધમ આચરનારા આ ખીજા પ્રકારના જીવા છે. જ્યારે જીવાદિ નવ તત્ત્વાની પીછાણવાળા જીવા કેવળ મેાક્ષને માટે ધમ કરે છે. સંસારના સર્વ ભાવેશને નાશ કરીને મેક્ષાપ્તિ તેમનું પરમ ધ્યેય હાય છે.
તિર ધર્મમાં પણ એક વાત આવે છે કે યાજ્ઞવલ્કય પેાતાની બે પત્નીઓને કહે છે મારે સંસાર તજીને સંન્યાસી થવુ' છે માટે તમે અને આ ઋધિ અને સમૃદ્ધિ લઇ લે. જવાખમાં પત્નીએ પેાતાના પતિને કહે છે કે દિ' વાળ ચેન નામમૃતા સ્વામ્ જે મળ્યા પછી અજર અમર ખનાય નહિ એવી સપત્તિ અમારે જોઇતી નથી. કહેવાના આશય એ છે કે આવી ઉત્તમ તત્ત્વષ્ટિના અંશે અન્ય ધર્મમાં પણ રહેલા છે. તેના કારણે તે લેાકો પણ આવી માન્યતા ધરાવતા હોય છે. આત્માના જન્મ મરણના ફેરા કેમ જલ્દી ટળે તે • જ લક્ષ્ય આરાધકના પ્રત્યેક ધર્માનુષ્ઠાનામાં હોવું જોઇએ. એવુ જૈનશાસ્ત્રો પ્રતિપાદન કરે છે. પુણ્યાદયે કદાચ આ લાકમાં પૌલિક સુખા મળી જાય પણ અંતે શું? એ પ્રશ્ન તા કાયમ માટે ઉભેલા છે. અનંતજ્ઞાની અરિહંત ભગવંતાએ ફરમાવેલી ધર્મની આરાધના કેવળ આ લાકના સુખ, સ્વાર્થ અને સાધના માટે કરવી એ તા હાથી વેચીને ગધેડા ખરીદવા જેવી અને કાહીનુર આપીને કાંકરે। લેવા જેવી મૂર્ખતા છે. જન્મ જન્માંતરના
નંત પુણ્યરાશીથી માનવદેહ, આદેશ, આ કુળ અને ઉત્તમ ધર્મ સામગ્રીની પ્રાપ્તિ થઇ છે, માટે કનિરાના ઉદ્દેશથી જ અરિહંત પ્રભુએ ફરમાવેલા ધર્મની આરાધના શુધ્ધભાવથી કરવામાં માનવભવની સાકતા છે.
મધુએ ! આપણે ભવના ફેરા ટાળવા માટે વીતરાગ પ્રભુના શાસનમાં ધર્માંની આરાધના કરવાની છે. કદાચ દેવદ્યાકાદિના સુખા મળી જાય તેા પણ તે સુખ જીવને સ’સારમાં પરિભ્રમણ કરાવે તેવા છે, માટે પંચમ ગતિ રૂપ મેક્ષિપ્રાપ્તિ માટે ધમ કરવા તે હિતાવહ છે. એ ધર્મ હુ મેશ કરવા માટે અશક્ત એવા જવા માટે પર્વના દિવસેામાં જ્ઞાની ભગવતાએ ધર્મ વિશેષત: કરવાનું કહ્યું છે. કાંને મૂળમાંથી ઉછેદ કરવા માટે આ મહાપવ જેવુ ખીજુ કોઈ પ નથી. જીવનમાં જેમ શ્વાસના ધૂમકારાની જરૂર છે તેમ ધર્માત્માઓને મન આ પર્વાધિરાજ પનાતી મૂડી છે. આ પર્વાધિરાજ જીવનના ઉપવનમાં નવીન ખુશખે ફેલાવે છે. માટે આ પવિત્ર દિવસેામાં ખાવાપીવાના, હરવા ફરવાના, પુત્ર-પત્ની આદિ પરિવારને અને શરીરના મેહ છે।ડીને તપ-ત્યાગ, ઇન્દ્રિઓનુ દમન, શીયળ દ્વારા મહાપર્વની “વિત્ર આધના કરવા જાગૃત રહેવુ એઇએ. બાહ્ય ભાવને છોડીને અધ્યાત્મ ભાવની પરમ પવિત્ર પ્રેરણા મેળવવા પર્વાધિરાજની આરાધના સાધના કરવી જરૂરી છે. મહાન પુËાદચે પ્રાપ્ત થયેલા મહાપવ'ની આરાધના કરવાવાળા ભવ્યાત્માઓએ મેાક્ષની અભિલાષાથી