________________
શારદા સુવાસ વાત પણ જાણવા જેવી છે. વસુદેવ ગત જન્મમાં રાજકુળમાં રાજકુમાર તરીકે જન્મ્યા હતા કર્મોદયે રૂ૫ તદ્દન બેડોળ હતું. હોઠ જાડા, કાન સુપડા જેવા, નાક ચીબુ, હાથપગ વાંકા, આંખે મેટી કેડા જેવી અને શરીરને રંગ કાળે હતો. તેનું શરીર બિહામણું હતું. એટલે સૌ તેને તિરસ્કાર કરતા અને કુબડે-કુબડે કહીને સહુ તેને બેલાવતા. આ કુબડે કુમાર યુવાન થયો એટલે તેને પરણવાના કેડ જાગ્યા.
બંધુઓ ! આ સંસાર વાસનાઓથી ભરેલું છે, અને આત્મા અનાદિકાળથી વાસનાએનું સેવન કરતું આવ્યું છે. એટલે એને આવું કંઈ શીખવાડવું પડતું નથી. આ કુબડાને પરણવાની ઈચ્છા થઈ પણ એને કેણ કન્યા પરણવે? કઈ પરણાવતું નથી. એક વખત એ કુબડો પિતાના મોસાળ આવે. એના મામાને સાત કન્યાઓ હતી, એટલે કુબાએ એના મામાને કહ્યું-મામા! તમારે સાત પુત્રીઓ છે. આપણું રજવાડામાં તે મામા ફેઈન પરણે છે તે આપ આપની એક પુત્રીને મારી સાથે પરણાવે. મામાએ જાણ્યું કે જે હું આને ના પાડીશ તે મારી સાથે ઝઘડો કરશે, તેથી મામાએ કહ્યું કે મારી સાત દીકરીઓ છે તેમાં જે ખુશીથી પરણવાની હા પાડે તેને હું પરણાવીશ. જા, તેમને પૂછ. આ સાંભળી કુબડે તે ખુશ ખુશ થઈ ગયે ને કન્યાઓ પાસે આવીને કહેવા લાગ્યું કે મારી સાથે કેણ લગ્ન કરશે? આ શબ્દ સાંભળતા કન્યાઓએ મોઢું મચકેડીને કહ્યું–કુબડા ! અમને તે તારું મોઢું જેવું ગમતું નથી, ત્યાં પરણવાની તે વાત જ કેવી ! એમ કહીને એના ઉપર થુંકવા લાગી અને કહ્યું દુષ્ટ ! તું અહીં શા માટે આવ્યું છે? ચાલ્યો જા અહીંથી. આમ કહી તેને તિરસ્કાર કરીને કાઢી મૂકે. એટલે કુબડાને ખૂબ દુઃખ થયું, ને ત્યાંથી ચાલ્યા ગયે.
કુબડાએ કરેલે આપઘાતને વિચાર” -કુબડાના મનમાં થયું કે મારે પરણવું છે પણ મને કેઈ પરણાવતું નથી, અને ઉપરથી જ્યાં જાઉં ત્યાં મારે તિરસ્કાર થાય છે. આવા અપમાન અને તિરસ્કાર ભરેલા જીવન જીવવાને શું અર્થ? બસ, હવે તે આ જંગલમાં ઝાડે ફાંસો ખાઈને મરી જાઉં. આ વિચાર કરીને પિતાની પાસે એક કપડું હતું તેને ફાંસે કરીને ઝાડની ડાળીએ લટકાવ્યું. એમાં પિતાનું ગળું ભરાવવા જાય છે પણ વિચાર કરે છે મરી જાઉં કે શું કરું? બંધુઓ ! માણસ ક્રોધાવેશમાં આવીને મરવા તે તૈયાર થઈ જાય છે પણ મરવું ગમતું નથી હોતું. આ કુબડાને પરણવાની ઈચ્છા છે. મરવું ગમતું નથી પણ હવે હડધુત અને તિરસ્કારને ત્રાસ સહન થતું નથી. એટલે કંટાળીને મરવા તૈયાર થયો છે, તેથી ગળામાં ફસે પહેરે છે ને કાઢે છે. છેલ્લી વખત મનમાં નિર્ણય કર્યો કે હે જીવડા! તને પરણવાના કેડ છે પણ કેઈ પરણાવતું નથી. ખુદ મામાની દીકરીઓએ તારે તિરરકાર કર્યો, તારા ઉપર લંકી અને હડધૂત કરીને મૂકે. આટલી કન્યાઓમાંથી એક પણ કન્યાએ તને ઈચ્છ