________________
vts
સારી સુવાસ
..
ચાલ્યા ગયા. મા સતની સાધના ક્રમના ભૂક્કા કરી દે તેવી હતી પણ મંદરમાં વાસનાના નાના કણીયા રહી ગયા હતા કે મને કોઈ સ્રીએ ન ઈચ્છા ? દૌક્ષા લીધા પછી એમણે તપ કરીને નિયાણું કર્યું હતું કે જો મારા તપ-સંયમનું બળ હોય તે આવતા ભવમાં સ્ત્રી વલ્લભ ખનું. આ સાધુ કાળધર્મ પામીને દેવલાકમાં ગયા ને ત્યાંથી ચવીને વસુદેવ અન્યા. તે કોઈ સ્ત્રીના સામું જોતા નથી પણ પૂર્વભવના નિયાણાને કારણે સ્ત્રીએ તેમને જોઈને તેમની પાછળ પાગલ અને છે, એ જયાં જાય છે ત્યાં સૌએ તેમની પાછળ ફરે છે. આથી નગરજનાએ સમુદ્રવિજય રાજા પાસે આવીને ફરિયાદ કરી કે આપના લઘુ બંધવ વસુદેવ કુમાર ખડાર નીકળે છે અને આ પરિસ્થિતિ સર્જાય છે. અમારી સ્ત્રીઓ ઘરનું કામકાજ છેડીને એમની પાછળ ભસ્યા કરે છે માટે આપ એનેા રસ્તે કરો. હવે સમુદ્રવિજય રાજા શુ વિચારશે તેના ભાવ અવસરે
ચરિત્ર” :- મહારાજાએ જિનસેનકુમારને અશ્વ અને તલવાર ત્રણુ કરવા માટે ખૂબ સમજાવ્યેા ત્યારે જિનસેનકુમારના મનમાં થયું કે જે હું નહીં લઉં તે પિતાજીને દુઃખ થશે. માટે લઈ લેવામાં મઝા છે. કુમાર એના પિતાજીએ આપેલી ભેટ સ્વીકારવા તૈયાર થયા પણ એને સ્વીકાર કરતાં પહેલાં રાજા સાથે એક શરત કરે છે.
66
અવનીશ સે અરજી કરી, મુલત મહિપ કિશાર, ફિર પીછી દેસ્યું નહીં, લાખ બાત સિર મેર
1.
જિનસેનકુમાર નાના હતા પણ એનામાં સમજણુ ઘણી હતી. એ સમજતો હત કે પિતાજીને મારા પ્રત્યે ભૂખ પ્રેમ છે અને ખુશ થઈને મને આ વસ્તુએ ભેટ આપે છે પણ એનું પરિણામ શું આવશે ? એટલે લેવાની ઘણી ના પાડી પણ પિતાજીને દુઃખ થતું હતું તેથી લેવા તૈયાર થયેા. એટલે કહ્યું-પિતાજી! આપને ખૂબ દુઃખ થાય છે તેથી એ ચીજોના હું સ્વીકાર કરુ છું, પણ એક શરત કે તમે મને જે આપેા છે તે લીધા પછી ગમે તેમ થશે તે પણ હું પાછું આપીશ નિRs. તમે આપે ને પાછળથી કોઇ વિરોધ ઉઠાવે ને તમે કહેશે કે મને પાછી આપી દે તા હું લાખ વાતે પાછું નહિ આપું, માટે ખૂબ વિચાર કરીને આપજો.
“કુંવરને જવાબ આપતા મહારાજા પુત્રની વાત સાંભળોને રાજા મેલ્યા અરેરે દીકરા ! તું આ શુ ખેલે છે ? હું આવા રાજા થઈ ને આપેલું કદી પાછું લ* ? સામાન્ય રીતે માણુસને કંઇ આપ્યુ. હાય તા પણ પાછું નથી લેતા તે તું તા મારા દીકરા છે અને આ ઘેાડો અને તલવાર મેં તને ખાલી ખુશીથી નથી આપી પણ તારી પરીક્ષા કરીને ઇનામ તરીકે બક્ષિસ આપું છું. એ કંઈ પાછું લેવાય ? બેટા ! તને એટલે પણ મારા ઉપર વિશ્વાસ નથી ? તુ વિશ્વાસ રાખ. હું એ ચીત્તે કદી પાછી નહિં માંગું. આથી જિતસેનકુમારે
77
-