________________
You
શારદા સુવાસ
અને આયુષ્ય પૂર્ણ કરીને મુકિત પામ્યા. આ તરફ સુવીર રાજાને પણ ભેજવૃષ્ણુિ વિગેરે ઘણાં પુત્ર થયા. તેમને પણ ફરવા જવાનું તેમજ નવા પ્રદેશ ખેડવાનું મન થતાં ભાજ વૃષ્ણુિને ગાદી સોંપી પેતે સિંધ દેશમાં ફરવા ગયા, ત્યાં સિંધુ નદીના કિનારે પોતાના નામ પ્રમાણે સુવીરપુર નામે નગર વસાવ્યું. મથુરામાં રાજય કરતાં તેમના પુત્ર ભેાજવૃષ્ણુિને ઉગ્રસેન નામના એક પરાક્રમી પુત્ર હતા તે મથુરાનું રાજ્ય કરવા લાગ્યા. આ તરફ શૌય પુર નગરમાં અંધકવૃષ્ણુિને સુભદ્રા નામની રાણુથી દશ પુત્રો થયા. તેમાં સૌથી મોટાનુ' નામ સમુદ્ર વિજય અને સૌથી નાનાનું નામ વસુદેવ હતુ. આ દશ ભાઈએ દશ દશાર્હ રાજા કહેવાતા હતા. દશે ભાઇઓને કુર્તી નામે એક ખડેન હતી. તેને ઉમર લાયક થતાં તેના પિતાએ પાંડુરાજા સાથે પરણાવી હતી. અંધકવૃષ્ણુિ પછી સમુદ્રવિજય રાજા ગાદીએ બેઠા. તેા પેાતાના ભાઈએ ઉપર ખૂબ પ્રેમ રાખતા હતા. તેમાં સૌથી નાના ભાઈ વસુદેવ ઉપર એમને ખૂબ પ્રેમ હતા.
મોટાભાઇના નાના ભાઇ પ્રત્યેના અનહદ પ્રેમ ” ' :– દેવાનુપ્રિયા ! જ્યારે પિતાજી પરલેાકવાસી બને છે ત્યારે જે સૌથી માટા ભાઈ હાય તેની ફરજ થઈ પડે છે કે પોતાના નાના ભાઈ એ તે પોતે પિતાની જેમ જ તેમની સભાળ રાખવી જોઈ એ, કારણ કે માટે ભાઈ પિતા તુલ્ય ગણાય છે, પણ આજે તે માપ જાય એટલે ભાઇએ પોતપાતાનું કરવા મંડી જાય છે, અને નાના ભાઇઓને ભૂલી જાય છે. અહીં એવું ન હતું. સમુદ્રવિજય રાજા પોતાના નાના ભાઇઓને જમાડીને જમતા ને તેમને સુવાડીને પછી સૂતા. નાના ભાઇને પિતાની ખેાટ સાલવા દેતાન હતા. બધા ભાઈઓમાં સૌથી નાના ભાઈ વસુદેવ સમુદ્રવિજય રાજાને અત્યંત વહાલા હતા. મારા નાના ભાઇ શું મેલ્યા ને શુ ખેલશે. એ રીતે એને ખમ્મા ખમ્મા કરતા હતા. આ વસુદેવ કુમારનું રૂપ ઘણું હતું. એ યુવાન થયા એટલે એમનુ રૂપ-યૌત્રન ખીલી ઉઠયું વસુદેવ કુમાર જ્યારે મહાર નીકળે ત્યારે નગરની સ્ત્રીએ તેમને જોઇને ગાંડીતુર ખની જતી. કોઇ સ્ત્રી રસાઇ કરવાનુ છેડીને તેમની પાછળ ફરતી. કેઈ કૂવાકાંઠે પાણીના બેડા મૂકીને તેમને નીરખવા દોડી જતી, તેા કોઈ પાતાના છોકરાઓને રડતા મૂકીને નીકળી પડતી, તેા કોઈ એના પતિને જમતા છોડીને દોડતી ને વસુદેવને ફરતી ફરી વળતી.
વસુદેવ શ્રીવલ્લભ શા માટે બન્યા ? ” :- વસુદેવ કૈાઇના તરફ દૃષ્ટિ સરખી પણ ઉંચી કરતા ન હતાં. એ તે એમના કામે બહાર નીકળતા ને ચાલ્યા જતા પશુ સ્ત્રીએ એમની પાછળ ગાંડીઘેલી બની જતી, એનું કારણ શું? પુરૂષ તે દુનિયામાં ઘણાં છે અને દેવ જેવા રૂપાળા પણુ હાય છે, છતાં બધાની પાછળ સ્ત્રીએ ગાંડી બનતી નથી ને આની જ પાછળ કેમ ગાંડી થઈ છે? તેનુ કારણ એક જ છે કે વસુદેવે ગતજન્મમાં દીક્ષા લીધી હતી ને ખૂબ તપ કરીને નિયાણું કર્યું" હતું કે જે મારા તપનું ફળ હાય તે હું આવતા ભવમાં સ્રીવલ્લભ ખતું. એ વસુદેવે ગતભવમાં દીક્ષા શા માટે લીધી ? તે