________________
શારદા સુવાસ
૩૩
પુત્રવધુએ આપેલી હિંમત ઃ-પુત્રવધૂએ કહ્યું-એ પિતાજી ! આપ એવું શા માટે માના છે કે નાના છોકરાને કહેવાથી શું ? ઘણીવાર જે વડીલા ન કરી શકે તે નાના છેકરા પણ કરી શકે છે. પુરુષો ઘણીવાર એમ માને છે કે અમે જ બધું કરી શકીએ છીએ. સ્ત્રીએ શુ કરી શકે ? પણ તમે એવુ ન માનશે. ઘણીવાર નર જે ન કરી શકે તે નારી કરી શકે છે, અને નારીમાંથી નારાયણી ખની શકે છે. તીર્થંકર પુરૂષાને, ચક્રવતિ એને અને જગતના સર્વાં મહાન પુરૂષાને જન્મ દેનારી તે સ્ત્રી જ છે ને ? જગતમાં સ્ત્રીઓની પૂજા પડેલી થાય છે. ધનતેરસને દિવસે તમે લક્ષ્મીજીની પૂજા કરો છે ને? એ પણ સ્ત્રી જાતિ જ છે ને ? માટે તમે સ્ત્રી જાતિને હલકી ન માનશેા, પ્રધાનની પુત્રવધૂ કહે છે પિતાજી ! હું ભલે નાની છું પણ મને આપની ચિંતાનુ કારણુ કહેા તા ખરા, ત્યારે સસરાજી કહે છે હું વડુ મેટા ! સાંભળેા આજે આપણે સુખના સાગરમાં સ્નાન કરી રહ્યા છીએ. આ સુખના સાગર બે મહિના પછી સૂકાઈ જવાના છે. અત્યારે આપણે બધા આ સુંદર મહેલમાં રહીએ છીએ, તે મહેલ છોડીને જેલમાં વસવાના પ્રસંગ આવશે. પુત્રવધુએ પૂછ્યુ –પિતાજી ! શા માટે આપ એમ કહેા છે ? એનું કારણ શું છે ?
પ્રધાને કહ્યુ` કે રાજા સાહેબે મને ચાર પ્રશ્નો પૂછ્યા છે. પ્રશ્નોના જવાબ પ્રેકટીકલ કરીને આપવાના છે. તેમાં શું કરવું એની મને તેા સમજ પડતી નથી. રાજાએ છ મહિનાની મુદ્દત આપી છે. તેમાં ચાર મહિના તેા પૂરા થઈ ગયા. ફકત બે જ મહિના બાકી છે. પુત્રવધુએ કહ્યુંપિતાજી ! તમે ચિંતા ન કરો. પ્રશ્ન શું છે એ તમે મને કહે। પ્રધાને કહ્યું-દીકરી ! એ પ્રશ્નમાં શું કહેવા માંગે છે તે જ મને ખબર પડતી નથી. મારા જેવા અનુભવી માણસની બુદ્ધિ કામ કરતી નથી તેા પછી તમે કેવી રીતે જવાખ આપી શકશે? પણ પુત્રવધૂએ તેા હઠ પકડી કે મને કહી ને કહા, એટલે પ્રધાને કહ્યુ.....છે છે તે છે, નીં નથી ને નથી, નથી ને છે, છે ને નથી. આ ચાર પ્રશ્નોના પ્રેક્ટીકલથી જવાબ દેવાના છે, તેથી હું ચાર મહિનાથી બાઘા જેવા થઈને કરું છુ. બેટા ! મારી મતિ મૂંઝાઈ ગઈ છે, ત્યારે પુત્રવધુએ હસીને કહ્યું પિતાજી ! આમાં આટલી બધી ચિંતા શું કરે છે ? આ તે અમારુ નાના કરાનુ કામ છે. મને તે આવા પ્રશ્નોના મહુ શોખ છે. પ્રધાને કહ્યું-દીકરી ! આ કંઇ માઢ જવાબ આપવાના નથી. પ્રેકટીકલ કરીને બતાવવાનુ છે. ભલે પિતાજી ! ચિંતા નહિં કરો. હું રાજાની સામે પ્રેકટીકલ કરીને બતાવીશ. મારા માતા પિતાએ મને કરીયાવરમાં દાગીના અને કપડાં
તે ઘણાં આપ્યાં છે. ભેળા ધર્મોના સુસ’સ્કા પણ કરીયાવરમાં આપ્યા છે. અમે ભાઈમહેના નાના હતાં ત્યારે અમારા માતાપિતા અમને આવા પ્રશ્નો ખૂબ સમજાવતાં હતાં એટલે મને તે ચિંતા થતી જ નથી.
દેવાનુપ્રિયા ! આજે માણુસ ધર્મોના સંસ્કારાને જોતા નથી. આજે તા કન્યા અને કરિયાવર મુખ્ય જોવાય છે. આજના માતાપિતા પણ એમ કહે છે કે જોજે બેટા ! સાસરે