________________
શારદા સુવાસ
૩૯.
>>
તેથી બધાના મનમાં એમ થયું કે એમના મોટાભાઇના માઠા સમાચાર · આપવા આવ્યા લાગે છે, પણ ખેલી શકતા નથી. મહામુશીબતે એને છાના રાખીને પૂછ્યું કે શ્યામસું મહુ બિમાર થઈ ગયા હતા ? રામસુ ંદરે કહ્યું. “હા” શુ એમણે લાંબી માંદગી ભેાગવી “ ના, ’’ ફરીને પ્રશ્ન કર્યો કે શ્યામસુંદર હમણાં જ ગુજરી ગયા? તે કહે છે “ હા (હુસાહસ) એની માતાએ શીખવાડયુ. હતુ' ને કે તારે એક વખત “હા” કહેવુ તે એક વખત “ના” કહેવું પણ વિચાર નથી કરતા કે આ કઈ વાત છે? જેવી વાત હાય તેવા જવાબ આપવા જોઇએ ને? ભાઇની સાસુએ પૂછ્યું કે જમાઈ કઈ ભલામણ કરીને ગયા છે? તા કહે કે “ના. ” તમે સમાચાર આપવા આવ્યા છે ને ? હા. ” તમારે ખીજું કઈ કહેવું છે ? “ ના.” અને “ ના ”ની ઘટમાળમાં શ્યામસુંદરના સાસરિયા સમજી ગયા કે રામસુંદરના દિલમાં મોટામાઈના આઘાતનું ઘણું દુઃખ છે એટલે રામસુંદર ખાસ ઉત્તર આપતા નથી, તેથી શ્યામસુંદર ગુજરી ગયા છે તે વાત નક્કી. (હસાહસ) થઈને શ્યામસુંદરની વહુને ચૂડી કમ કરાવ્યું ને સફેદ સાડી પહેરાવી એટલે હાહાકાર મચી ગયા. સગાવહાલા મઢે આવે એટલે રડવાનું કૂટવાનું ચાલે. બધા રડે એટલે રામસુંદર પણ ભેગે રડી લેતે પણ બીજો કાંઇ ઉત્તર આપત નહિ એ દિવસ રોકાઈને ત્રીજે દિવસે રામસુંદરે કહ્યું કે હું આજે ઘેર જાઉ છું. મારા ભાભીને મારી સાથે મેકલે, ત્યારે ભાભીની માતા કહે છે ભાઇ ! હમણાં એને અમારાથી માકલાય નહિ. હજુ પરણ્યાને બાર મહિના થયા છે ને શ્યામસુ ંદર તે ચાલ્યા ગયા. હવે એને અમે મેકલીને શું કરીએ ? એ દુઃખિયારી દીકરી અહી રહેશે. ત્યારે રામસુંદરે કહ્યું કે મારા મોટાભાઈ તે હજી જીવતા ને જાગતા બેઠા છે ને તમે મા શુ ખાલે છે ! એમની તબિયત ખરાબર નથી એટલે મારી માતાએ મને મારા ભાભીને તેડવા મેલ્યા છે. (હસાહસ) તમારા ભાઈ જીવે છે તેા પછી આવું નાટક શા માટે ક્યું ? ત્યારે રામસુ ંદરે કહ્યું મે નાટક નથી કર્યું. હું આન્યા ત્યારે તમે બધા ભેગા થઈને રડતા હતા એટલે મેં માન્યુ કે તમારા ઘરમાં કોઈ મરી ગયુ હશે. જેથી તમે બધા ભેગા થઈને રડે છે, જેથી પણ તમારા ભેગો રડવા લાગ્યા. (હસાહસ)
અહી તે મધાએ ભેગા
હા
>
ભાઈ ! તમે આવ્યા ત્યારે અમે રડતા હતા એ વાત સાચી પણ પછી અમૈં તમને પૂછ્યુ... કે શ્યામસુ ંદરનું આમ બન્યું? ત્યારે તમે હા કહી. તેા તમે એવા ઉત્તર શા માટે આÜા ? ત્યારે રામસુ ંદરે કહ્યું કે હું અહી આવ્યે ત્યારે મારી માતાએ મને શીખવાડયુ હતુ` કે વેવાઈને ઘેર ઠાવકા થઇને જવુ. ખડું ખેલવું નહિ. કોઈ વાત થતી હાય ત્યારે એ ખેલવુ પડે તેા એક વખત “હા” કહેવી ને એક વખત “ના” કહેવી, તેથી મે એવા ઉત્તર આપ્યા હતા. આ સાંભળી બધા કહેવા લાગ્યા કે બુદ્ધિનુ દેવાળું જ છે ને ! સુધી વાતમાં “ ુા ને ના.” (હસાહસ) ફરીને પૂછ્યું કે તમે ભીના ખેસ માથે એહીને કેંસ
a