________________
શા સુવાસ જે લાગે છે અને જેણે ડરાજા ઉપર થડા ઘણે અંશે પણ વિજ્ય મેળવ્યો છે તેને સંસા૨ કડવે ઝેર જેવું લાગે છે. અજ્ઞાની છે મેહરાજાના પાશમાં બંધાઈને સંસાર મારાપણાના મમત્વની સાંકળથી બંધાય છે. જ્ઞાની છે આ સંસારમાંથી વિત બનીને સરકી જાય છે. તમે બધા હોશિયાર તે ઘણાં છે. સમય આવે સેરીની એક્તિ તે શું છે ને ? માની લે કે તમે બેંકમાંથી એક લાખ રૂપિયા લઈને બહાર નીકળ્યા. કેઈ ગુંડાઓને ખબર પડી કે આ માણસ બેંકમાંથી લાખ રૂપિયા લઈને નીકળે છે. અમુક ગલીના રસ્તેથી તમે નીકળ્યા, ત્યાં તમને ચાર ગુંડાએ ઘેરી વી. આ ગુંડાઓ ગુંડા જેવા દેખાતા નથી. એમણે તમારા જેવા સારા કપડા પહેરેલા છે પણ તમને ખબર પડી કે આ ગુંડાઓ છે તે શું કરે? એ ગુંડાઓના સંકજામાંથી છૂટવાનો પ્રયત્ન કરોને ? હા સાહેબ.... હા. હવે હું તમને પૂછું છું કે સંસારની માયારૂપી ગુંડામાંથી સરકવાનું મન થાય છે ? બોલે તે ખરા ! ક્રોધ માન-માયા લેભ-મેહ અજ્ઞાન-રાગ-દ્વેષ વિગેરે ગુંડાઓ છે. તમને એમ થાય છે કે આ ગુંડાઓના પાશાયી સરકી જાઉં ? જે આત્મા વિરકત બને છે તે આ ગુંડાઓથી બચી શકે છે, પણ તમને તે સંસાર સદમાં મીઠો સાકાર જેને દેખાવમાં સહામણે દેખાય છે પણ યાદ રાખે કે તેમાં આસક્ત બનશે તે હાડકા ભાંગી જશે. માટે સંસારથી વિરક્ત બને.
આજે દુનિયામાં જ્ઞાન ઘણું વધ્યું છે. વિચિત્ર પ્રકારની કળાએ ખૂબ વધી છે પણ એ જ્ઞાન શા કામનું ! આજના માણસે જેટલું ભણે છે તેટલું ગણી શકતા નથી. પહેલા માણસે ભલે ને ચાર ચોપડી ભણેલા હોય પણ એની પાસે હિસાબ કરવો તે ડિફેટે હિસાબ કરી દેશે પણ આજના બી.એ. પાસ થયેલા માણસને હિસાબ કરવા બેસાડશે તો
એ કાગળ ને પિન લઈને બેસશે. તેમાં લખીને હિસાબ કરશે પણું મા હિસાબ મહિ કરી શકે, ત્યારે આગળનું ભણતર એવું હતું કે માણસ ભણીને એનું ચણતર કરી શકતા હતા. ભણ્યા પછી સમયેચિત કાર્યો કરી શકતા હતા. જે સંજય જે કાર્ય કરવાનું હોય તે પ્રમાણે તેઓ બુદ્ધિને ઉપયોગ કરતા હતા. આજને યુદ્ધમાં ભણે છે ખરા પણ ગણતા નથી. જે ભણે છે પણ ગણતા નથી તેની કેવી દશા થાય છે ઉપર એક દૃષ્ટાંત યાદ આવે છે.
એક નાના ગામમાં એક ગોરમહારાજ રહેતા હતા. ગામ નાનકડું હતું પણ રળિયામણું હતું. આ ગામમાં બધી જ્ઞાતિના માણસે રહેતા હતા પણ ગેર મહારાજનું એક જ ઘર હતું. ગેરમહારાજ બહુ ભલા. તેમનું ગામમાં માન ઘણું હતું. ઘરબારથી સુખી હતા. તેમને બે દીકરા હતા. મેટાનું નામ શ્યામસુંદર અને નાનાનું નામ રામસુંદર મટે શ્યામસુંદર તે ગેરમહારાજના ધંધામાં લાગી ગયે ને હુંશિયાર બન્યું. તે પિતાનું બધું કામ સંભાળતે. નાનાને કાશી બે ભણવા માટે મક. રામસુંદર બાર વર્ષ કાશીમાં