________________
શારદા સુવાસ ભયે, ખૂબ ભણીને આવ્યું. ગામના માણસોને થયું કે ગોર મહારાજને દીકરે કાશી ખૂબ ભણીને આવે છે એટલે આપણે તેનું સન્માન કરવું જોઈએ. ગામ લેકે એ પ્રેમથી તેનું સન્માન કર્યું. ભણે છે પણ ગણ્ય નથી એ રામસુંદર ઘરમાં સંસ્કૃત જ બેલ્યા કરે આખે દિવસ સંસ્કૃતમાં જ વાત કરે પણ એ વિચાર નથી કરતે કે હું સંસ્કૃત ભણીને આવ્યું છું પ્રણ બધા થડા સંસ્કૃત ભણેલા છે? એની માતા કહે છે બેટા ! તું સંસ્કૃત ભણીને આવ્યો છું એટલે સંસ્કૃતમાં બોલે છે પણ અમે તે એમાં કંઈ જ સમજતાં નથી. તારું બેસવું ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે, માટે અમારી સાથે તું ગુજરાતીમાં વાત કરે, પણ આ તે સંસ્કૃત બોલવાનું છોડતું જ નથી. તેમજ કેઈ વ્યવહાર પણ સમજતું નથી. , એક વખત માટે ભાઈ શ્યામસુંદર બિમાર પડે તે વખતે એની પત્ની પિયર ગઈ હતી. એટલે એની માતાએ કહ્યું-બેટા ! હું એકલી હેરાન થાઉં છું. માટે તું તારા ભાભીને તેડી આવે તે મોટાભાઈની સંભાળ બરાબર રાખી શકાય. ઘરમાં બીજું કઈ તેડવા જનાર ન હતું તેથી રામસુંદરને જ મેલ પડે તેમ હતું. રામસુંદરે કહ્યું ભલે બા ! હું ભાભીને તેડવા માટે જઈશ. જવાનું નકી થયું એટલે એની માતાએ કહ્યું-બેટા! વેવાઈને ઘેર જવાનું છે. તેને વ્યવહારનું બહુ જ્ઞાન નથી અને વેવાઈને ઘેર જરા ઠાવકા થઈને રહેવું જોઈએ. ત્યાં તને કઈ કંઈ વાત પૂછે તે તારે બહુ લાંબા ઉત્તર આપવા નહિ. કેઈ વાતમાં એક વખત હા કહેવું અને અવસર જોઈને બીજી વખત કહેવું. બે દિવસ ત્યાં રોકાઈને તારા ભાભીને તેડીને આવજે. રામસુંદરે કહ્યું. ભલે બા! તું ચિંતા ન કરીશ. હું એ પ્રમાણે કરીશ. માતાની શિખામણ લઈને રામસુંદર રવાના થશે. વેવાઈનું ગામ સાત આઠ માઈલ દૂર હતું. ભાઈસાહેબ વેવાઈના ગામમાં પાદરમાં પહોંચ્યા. પાદરમાં એક તળાવ હતું. એટલે રામસુંદરના મનમાં થયું કે લાવને, તળાવમાં સ્નાન કરીને જાઉં. ત્યાં જઈને સ્નાન કરવાની ચિંતા નહિ. સનાન કરી ખભે ભીનું ધોતીયું લઈ ગામમાં વેવાઈને ઘેર આવી રહ્યો છે. ભીના કપડે આવતા જોઈને બધાને શંકા થઈ કે કાંઈક નવાજુની છે. સાસુના મનમાં થયું કે જમાઈ બિમાર હતા તે મારા જમાઈનું તે કંઈ નહિ બન્યું હોય ને? એ વિચાર થતાં શ્યામસુંદરની સાસુની આંખમાં આંસુ આવી ગયા. આજુબાજુથી આડેશી પાડોશી બધા ભેગા થઈ ગયા. શર્મસુંદરને દુરથી ખેસ ઓઢીને આવતે જોઈને બધા રડવા લાગ્યા એટલે રામસુંદર પણ મેંગે પિકે ને પિકે રડવા લાગ્યા. અહીં તે ભારે રોકકળ મચી ગઈ, પણ કઈ કઈને
છતું નથી કે શા માટે રડે છે? બધાને રડતા જોઈને રામસુંદર પણે વધુ જોરથી રડવા લાગ્યા. * કલાક પછી રોકકળ શાંત થઈ પણ રામસુંદર તે કેમે ય કર્યો છાનું રહેતું નથી.