________________
સારા જણાય
૪૦૧ જાય છે. આથી માછલી પાણી વિના તરફડે છે ને મરાય ખેંચાવાથી ભયંકર ચીસ પાડે છે. તે સાંભળીને ઢક અને કંક નામના છરા જેવી મોટી ચાંચવાળા પક્ષીઓ ત્યાં આવીને માંસ ખાવા માટે માછલીના શરીરને કેચી ખાય છે ને હીલુહાણ કરે છે. આ રીતે વૈશાલીક માછલી ભયંકર દુઃખી થાય છે, તેવી રીતે જ્ઞાની કહે છે.
तमेव अवियाणंता, विसमंसि अकोविया । मच्छा वेसालिया चेव, उदगस्सऽभियागमे ॥
સૂય. અ. ૧ ઉ.૩ ગાથા ૨ આધાકમી આહારના દેષને નહિ જાણનારા, સંસાર તથા આઠ પ્રકારના કર્મોના જ્ઞાનમાં અકુશળ, આધાકમી આહારને ઉપલેગ કરનારા સંતે વૈશાલિક નામની માછલીની જેમ દુઃખી થાય છે. માટે સાધુએ આધાકમ આહાર ગ્રહણ કરવું ન જોઈએ. આધાકર્મી આહાર વહેરનાર સાધુ–સાવી અને વહેરાવનાર શ્રાવક-શ્રાવિકા બંનેની દુર્ગતિ થાય છે, માટે આધાકમી આહાર વહોરાવશે નહિ.
ગઈ કાલે આપણે વાત કરી હતી કે શંખરાજા અને યશોમતી રાણીના આંગણે ચારિત્રની જતથી ઝગમગતા પવિત્ર સંત પધાર્યા. સંતને જોઈને તેઓ ખુશ થઈ ગયાં અને શબરાજા ને જશમતી રાણી, જેમણે વહેરાવ્યા દ્રાક્ષ તણાં રે પાણી,
તીણલું તીર્થકર નામ કર્મ રે બાંધ્યું, અહે દાન વડે જગમાં પાયે. દ્રાક્ષ ધાયેલું પાણી ઉત્કૃષ્ટ ભાવે વહેરાવ્યું તે શંખરાજાએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. સંત તે વહોરીને ચાલ્યા ગયા પણ ઉત્કૃષ્ટ ભાવે જે નિર્દોષ-શુધ દાન દીધું છે તેને હર્ષ શંખરાજાના હૈયામાં સમાતું નથી. લેનાર અને દેનાર બંને પાત્રો શુધ્ધ હોય અને દાન પણ શુદ્ધ હેય તેને આનંદ કેઈ અનેરે હોય છે. દશકાલીક સૂત્રમાં ભગવાને કહ્યું છે કે,
दुल्लहा उ मुहादाई, मुहाजीवि वि दुल्लहा। मुहदाई मुहाजीवि, दोवि गच्छन्ति सुग्गइ ।
અ.૫ ઉ. ૧ ગાથા ૧૦૦ આવા સુપાત્ર દાન દેનારા પણ દુર્લભ છે ને લેનારા મળવા પણ દુર્લભ છે. લેનાર અને દેનાર બંને પાત્ર શુદ્ધ હેય અને વસ્તુ પણ શુદ્ધ હેય તે બંને સદ્ગતિમાં જાય છે. (અહીં પૂ. મહાસતીજીએ એક દષ્ટાંત આપીને સમજાવ્યું હતું કે કરોડપતિના દીકરાએ સંસાર છોડી સંયમ લીધે. ઉત્કૃષ્ટ ભાવે દીક્ષા લીધી પણ પછી સંસારીના રાગમાં ફસાયે ને ગૌચરી પણ એવી જ થવા માંડી. બાર વર્ષે તેની દષ્ટિ ખુલી અને વિચાર કર્યો કે મેં ચારિત્ર શા માટે લીધું છે? પછી જીવન પલટાયું અને જે ચાર
શા. સુ. ૨૬